રાખ નાં રમકડા, મારા રામે રમતા રાખ્યા રે…

રાખના રમકડા, મારા રામે રમતા રાખ્યા રે…

.

સ્વર: ડૉ.શ્યામલ મુનશી અને સૌમિલ મુનશી

.

.

રાખ નાં રમકડા….ને રામે,

મારા રામે, રમતા રાખ્યા રે

મૃત્યુ લોકની માટીમાંથી,

માનવ થઇ ને વાગ્યા … હે રાખ નાં રમકડા…

.

બોલે ડોલે, રોજ રમકડા

નિત નિત રમત્યું માંડે..હો

આ મારું આ તારું કહી ને

એક બીજા ને ભાંડે રે…રાખ નાં રમકડા…

રમકડા …

.

હે મારા રામે રમતા રાખ્યા રે…

મૃત્યુ લોકની માટીમાંથી

માનવ થઇ ને વાગ્યા .. રાખ નાં રમકડા ..

.

કાચી માટી ની કાયા માથે

માયા કેરા રંગ લગાયા .. રંગ લગાયા

ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યા .. ત્યાં તો..

ભીંજવ્યા ?ભીંજાયા રે…હે રાખ નાં રમકડા ..

રમકડા …

.

હે મારા રામે રમતા રાખ્યા રે..

મૃત્યુ લોકની માટીમાંથી

માનવ થઈ ને વાગ્યા .. હે રાખ નાં રમકડા ..

.

અંત અનંત નો, તંત ન તૂટીયો

ને રમત અધૂરી રહી ….

મનડા ને તનડા ની વાતો

આવી એવી ગઈ ..રે … રાખ નાં રમકડા …

રમકડા…

.

હે મારા રામે રમતા રાખ્યા રે

મૃત્યુ લોકની માટીમાંથી

માનવ થઈ ને વાગ્યા .. હે રાખ નાં રમકડા ..

.

રાખ નાં રમકડા ને રામે, હે મારા રામે રમતા રાખ્યા રે

મૃત્યુ લોકની માટીમાંથી

માનવ થઈ ને ભાખ્યા .. હે રાખ નાં રમકડા ..

હો રાખ નાં રમકડા , હે રાખના રમકડા

હો…..

ચિત્ત હર સાગર મેં ધોલે.રે…

ચિત્ત હર સાગર મેં ધોલે રે….

.

સ્વરઃનારાયણ સ્વામી …

.

.

શિવ સમાન દાતા નહિ

વિપત બિદારણ હાર

અબ લગા મોરી રાખીઓ

શિવ નંદ તે સવાર

.

ચિત્ત હર સાગર મેં ધોલે રે

તેરા રોમ રોમ હર બોલે..બોલે

રોમ રોમ હર બોલે ..

.

ગુરુ કી બાત યહી હૈ જ્ઞાની

બિન ગુરુ ગુણ નહિ પાવે જી

અપને ગુરુ કી સેવા કર લે

હિર દેતે પટ ખોલે

તેરા રોમ રોમ હર બોલે….તેરા...

.

ચિત્ત હર સાગર મેં ધોલે રે

તેરા રોમ રોમ હર બોલે રે…તેરા …

.

જાગ જગત મેં જાગ તું એસા

તન મન સબ કુછ જાગે જી

સોજા તું, સૂર તા કર સોજા

હે મન નહિ કઉંછ ડોલે

તેરા રોમ રોમ હર બોલે…બોલે

.

ચિત્ત હર સાગર મેં ધોલે રે

તેરા રોમ રોમ હર બોલે..બોલે

.

હર મેં સમા કર, હર હી હોજા

હર હી હર દર્શાવે જી

જ્ઞાન કી ચાદર જબ તું ઓઢે

તબ તું હર કા હોવે

તેરા રોમ રોમ હર બોલે …બોલે

તબ તું હર કા હોવે …

તેરા રોમ રોમ હર બોલે રે…તેરા ..

.

શુભ રંગ એ તેરી કાયા માહીં

સબકુછ પરગટ હોવે જી

અપને આપ મેં, સોચ સમજ તું

રાય કહે પર્વત ઓવે… તેરા…

રોમ રોમ હર બોલે..રે..તેરા..

.

ચિત્ત હર સાગર મેં ધોલે રે

તેરા રોમ રોમ હર બોલે…બોલે …..તેરા ..

ચિત્ત હર સાગર મેં ધોલે તું….

ચિત્ત હર સાગર મેં ધોલે.રે..

તેરા રોમ રોમ હર બોલે…બોલે …તેરા..

ૐ નમઃ શિવાય.. ૐ નમઃ શિવાય.. ૐ નમઃ શિવાય…(શિવ ધૂન)

શિવ નામ ધૂન…

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય…

સ્વરઃ પંડિત જશરાજ

.

.

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય

ૐ નમઃ શિવાય…

.

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય

હર હર ભોલે નમ: શિવાય..(૨)

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય..(૨)

હર હર ભોલે, નમ: શિવાય ….(૨)

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય.(૨)

હર હર ભોલે, નમ:શિવાય…(૨)

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય.(૨)

.

રામેશ્વરાય, શિવ રામેશ્વરાય

રામેશ્વરાય, શિવ રામેશ્વરાય …

હર હર ભોલે નમ: શિવાય…

રામેશ્વરાય, શિવ રામેશ્વરાય..(૨)

હર હર ભોલે નમ: શિવાય

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય.. (૨)

હર હર ભોલે નમ: શિવાય…

રામેશ્વરાય, શિવ રામેશ્વરાય..(૨)

હર હર ભોલે નમ: શિવાય…

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય…

.

ગંગાધરાય, શિવ ગંગાધરાય (૨)

ગંગાધરાય, શિવ ગંગાધરાય…(૨)

હર હર ભોલે નમ: શિવાય…(૨)

હર હર ભોલે નમ: શિવાય…(૨)

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય,

ૐ નમઃ શિવાય..(૨)

.

જટાધરાય, શિવ જટાધરાય (૨)

જટાધરાય, શિવ જટાધરાય (૨)

હર હર ભોલે નમ: શિવાય…(૨)

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય

ૐ નમઃ શિવાય..(૨)

.

સોમેશ્વરાય, શિવ સોમેશ્વરાય (૨)

હર હર ભોલે નમ: શિવાય…(૨)

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય

ૐ નમઃ શિવાય..(૨)

.

વિશ્વેશ્વરાય, શિવ વિશ્વેશ્વ્રરાય (૨)

હર હર ભોલે નમ: શિવાય…(૨)

હર હર ભોલે નમ: શિવાય…(૨)

વિશ્વેશ્વરાય, શિવ વિશ્વેશ્વરાય…(૨)

હર હર ભોલે નમ: શિવાય…(૨)

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય..

ૐ નમઃ શિવાય..(૨)

.

કોટેશ્વરાય, શિવ કોટેશ્વરાય (૨)

કોટેશ્વરાય, શિવ કોટેશ્વરાય…(૨)

હર હર ભોલે નમ: શિવાય…(૨)

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય..

ૐ નમઃ શિવાય..(૨)

હર હર ભોલે નમ: શિવાય…(૨)

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય..

ૐ નમઃ શિવાય..

.

ૐ નમઃ શિવાય..(૨)

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય..(૨)

ૐ…..ૐ….ૐ….

શિવ શંકર સુખ કારી…(ભજન)

આજે શ્રાવણ માસ નો પેહલો સોમવાર, તો આજે, મહાદેવ, સોમેશ્વર, શંભુ, વિશ્વેશ્વર, વિષધારી..ભોલે શિવ શંકર નું સુંદર ભજન ‘બહુ નામી શીવ’,જેના રચઈતા શ્રીકેદારસિંહજી મે.જાડેજા,ગાંધીધામ-કચ્છ નિવાસી છે. જે રચના આપણે શ્રી નારાયણ સ્વામી ના સ્વરમાં અહીં સાંભળીએ અને માણીએ…. શ્રી કેદારસિંહજી ની અન્ય સુંદર રચનાઓ પણ છે; જે આપણે સમયાંતરે અહીં જોઈશું. પોતાની રચના અમારા બ્લોગ પર મૂકવા માટે, અમોને આપેલ સહમતી બદલ અમો તેમના આભારી છીએ.

.
સ્વર: નારાયણ સ્વામી…
.

.

બહુ નામી શિવ

બહુ નામી શિવ

સાખી..

કર ત્રિશુલ શશી શીશ,
ગલ મુંડન કી માલા

કંઠ હલાહલ વિષ ભર્યો,
બૈઠે જાકે હીમાલા…

ત્રિ નેત્ર સર્પ કંઠ,
ત્રિપુંડ ભાલ સોહાય

સંગ ગિરિજા જટા ગંગ,
સબ જગ લાગે પાય…

શિવ
શંકર સુખકારી ભોલે…

મહાદેવ
સોમેશ્વર શંભુ, વિશ્વેશ્વર વિષ ધારી…ભોલે..

ગિરિ કૈલાસે ગિરિજા કે સંગ, સોભે શિવ ત્રિપુરારી

ડમ ડમ ડમ ડમ ડમરૂ બાજે, ભુત પિશાચ સે યારી…ભોલે..

ગંગા ગહેના શિર પર પહેના, ભૂજંગ ભૂષન ભારી

બાંકો સોહે સોમ સુલપાની, ભસ્મ લગાવત ભારી…ભોલે..

વ્યાઘંબર કા જામા પહેના, લોચન ભાલ લગારી

વ્રષભ વાહન વિશ્વનાથ કા, ભૂમિ સમશાન વિહારી…ભોલે..

મૂખ મંડલ તેરો મન લલચાવે, છબ લાગત હે ન્યારી

મ્રુત્યુંજય
પ્રભુ મુજે બનાદો, બેઠે જો મ્રુગ ચ્રર્મ ધારી…ભોલે..

ચરન ધુલ કા પ્યાસા પિનાક મે, ભુતેશ ભક્ત હિત કારી

સાભાર:રચઈતાઃકેદારસિંહજી મે.જાડેજા
ગાંધીધામ

http://kedarsinhjim.blogspot.com/2010/07/blog-post.htm

આજ તો હમારે દ્વાર, ભોલેનાથ આયે….

આજ તો હમારે દ્વાર, ભોલેનાથ આયે….

.

સ્વર: શ્રી નારાયણ સ્વામી…

.


.

સાખી :

.

શંકર સુખ કર, શાંતિ કર

દુ:ખ હર દિન દયાળ

હે હર દુ:ખ હર જે

જટ લે જો સંભાળ…

.

આજ તો હમારે દ્વાર, ભોલેનાથ આયે (૨)

સદા શિવ આયે, સદા શિવ આયે, મેરે મન કો ભાયે..

આજ તો હમારે દ્વાર, ભોલેનાથ આયે…

આજ તો હમારે દ્વાર….

.

ઉજરી વિભૂતિ અંગ, જટા મેં ખલ કે ગંગ (૨)

મુખ તો પૂનમ ચંદ, ભલી શોભા ગાયે

આજ તો હમારે દ્વાર,

ભોલેનાથ, ભોલે નાથ , ભોલેનાથ આયે..

ભોલેનાથ આયે, મેરે મન કો ભાયે

આજ તો હમારે દ્વાર…

ભોલેનાથ આયે,…

.

સંગ કી સાહેલી સાથ, ઉમૈયા સે પૂછે બાત (૨)

બાઈ તેરો બળો ભાગ, શંભુ આવે પાયે

આજ તો હમારે દ્વાર, ભોલેનાથ આયે, આયે, આયે..

સદા શિવ આયે, આયે, આયે…

ભોલેનાથ આયે..

આજ તો હમારે દ્વાર…

.

જાકો જોગી ધરે ધ્યાન, બેદ હી કરે બખાન (૨)

તાનસેન ગાયે ગુણ ગાન, શંકર કે ગુણ ગાયે

આજ તો હમારે દ્વાર, ભોલેનાથ આયે, ભોલેનાથ આયે

મેરે મન કો ભાયે, ભોલેનાથ આયે, આયે, આયે

ભોલેનાથ આયે,મેરે મનકો ભાયે..

આજ તો હમારે દ્વાર…

ભોલેનાથ આયે…

આજ તો હમારે દ્વાર…

આજ તો હમારે દ્વાર, ભોલેનાથ આયે, આયે, આયે..

ભોલેનાથ, સદા શિવ આયે, મેરે મન કો ભાયે

આજ તો હમારે દ્વાર…

.

સદા શિવ આયે…

એક બીલી પત્રમ્, એક પુષ્પમ્

એક લોટા જલ કી ધાર,

દયાલુ રિજ કે દેત હૈ

ચંદ્ર મૌલી, ફલ ચાર…

.

આજ તો હમારે દ્વાર, ભોલેનાથ આયે

સદા શિવ આયે, ભોલેનાથ આયે

આજ તો હમારે દ્વાર…

.

આજ તો હમારે દ્વાર, ભોલેનાથ આયે

સદા શિવ આયે, ભોલેનાથ આયે ,

મેરે મનકો ભાયે

આજ તો હમારે દ્વાર… ભોલેનાથ આયે

સદા શિવ આયે, ભોલેનાથ આયે…

.

જાકો જોગી ધરે ધ્યાન, બેદ હી કરે બખાન (૨)

તાનસેન ગાયે ગુણ ગાન, શંકર કે ગુણ ગાયે

આજ તો હમારે દ્વાર, ભોલેનાથ આયે …

આજ તો હમારે દ્વાર, ભોલેનાથ આયે …

આજ તો હમારે દ્વાર….

ભોલેનાથ આયે, મેરે મનકો ભાયે…

આજ તો હમારે દ્વાર, ભોલેનાથ આયે…

શ્રી ગણેશ વંદના…

શ્રાવણ માસ ની શરૂઆત આજ થી થાય છે, આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરા ઉપરાંત દરેક કુટુંબ પોતાની રૂઢી અને રીત રિવાજ અનુસાર, સર્વે, ભગવાન શ્રી ભોલેબાબા- શિવ શંકર ની સ્તુતિ અને પૂજા અર્ચન માં એક માસ વિતાવશે .

તો ચાલો ત્યારે આજે આપણે શ્રાવણ માસ ના પ્રથમ દિવસે, સૌ પ્રથમ ગણેશ વંદના થી કરીશું અને સમયે સમયે ભોલેનાથ ના ગુણ ગાન પણ સાંભળીશું અને ગાશું.,. તો આજે શ્રી નારાયણ સ્વામી ના સ્વરે – ‘ગણેશ વંદના’ સાંભળિએ; શ્રાવણ માસ દરમ્યાન આ લાભ લેવા માટે જરૂર થી અહીં મુલાકાત લેતા રેહશો….

ગણેશ વંદના :

.

Ganesh

સાખી :

.

જય ગણેશ, ગિરિજા સુમન

મંગલ મૂળ સુજાન

કહત અયોધ્યા દાસ તું

દેવ અભય વરદાન

.

જય ગણેશ, જય ગણેશ…

જય ગણેશ, ગણ નાથ દયાનિધિ

સકલ વિઘન કર દૂર હમારે

જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ

જય ગણેશ, ગણ નાથ દયાનિધિ

સકલ વિઘન કર દૂર હમારે

જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ

.

પ્રથમ ધરે જો, ધ્યાન તુમ્હારો

ધ્યાન તુમ્હારો, ધ્યાન તુમ્હારો ..(૨)

કિસ પે પૂરણ કાર દિસાવે

જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ

જય ગણેશ, ગણ નાથ દયાનિધિ

સકલ વિઘન કર દૂર હમારે

જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ

.

લંબોદર ગજ બદન મનોહર

કરતિ સૂંઢ વરધારે

જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ

જય ગણેશ, ગણ નાથ દયા નિધિ

સકલ વિઘન કર દૂર હમારે

જય ગણેશ, જય ગણેશ,જય ગણેશ…

.

રિદ્ધિ સિદ્ધિ દો ચમર ઢુલાવે

મૂસક વાહન પરમ સુખાવે

જય ગણેશ, જય ગણેશ ….

.

પ્રથમ ધરે જો ધ્યાન તૂમારો

કિસ કે પૂરણ કાર જ થાવે

જય ગણેશ, જય ગણેશ,જય ગણેશ…

.

જય ગણેશ, જય નાથ દયા નિધિ

સકલ વિઘન કર દૂર હમારે ..

જય ગણેશ, જય ગણેશ,જય ગણેશ….

.

બ્રહ્માદિક સૂર, ધ્યાવત મન મે

ઋષી મુનિ ગણ સબ, દાસ તુમ્હારે

જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ

જય ગણેશ, ગણ નાથ દયા નિધિ

સકલ વિઘન કર દૂર હમારે

જય ગણેશ, જય ગણેશ,જય ગણેશ…

.

બ્રહ્માનંદ સહાય કરો નિત

ભક્ત જન કે તુમ રખવાલે

જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ

જય ગણેશ, ગણ નાથ દયા નિધિ

સકલ વિઘન કર દૂર હમારે

જય ગણેશ, જય ગણેશ,જય ગણેશ…

.

પ્રથમ ધરે જો ધ્યાન તુમ્હારો

કિસ પે પૂરણ કાર દિસાવે

જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ…

કરેલા કરમ નાં બદલા દેવા રે પડે છે…(ભજન)

કરેલા કર્મના બદલા, દેવા રે પડે….

કરેલા કર્મ જેણે કોઈ એ કર્યા હોય, એણે એનો બદલો આપવો પડે છે., એનો આ જબરદસ્ત ઇતિહાસ છે. મનુષ્યને તો ભોગવવું પડે છે પણ ભગવાને પણ ભોગવ્યું છે…. જે એક સુંદ ભજન….

સ્વર: નારાયણ સ્વામી…

.

સાખી :

કર્મ પ્રધાન, વિશ્વ કરી રાખા

જસુ કરની કર, તસુ ફલ દાખા

રઘુકુલ રીત સદા ચાલી આઈ

પ્રાણ જાય પર બચન ન જાય…

.

કરેલા કરમ ના (કર્મ ના ) બદલા, દેવા રે પડે છે

દેવા રે પડે, અંતે સૌ ને નડે છે

આ કરેલા કરમ નાં બદલા, દેવા રે પડે છે…

.

જીવડો લીધેલો એણે, શ્રવણ કુમાર નો

ત્યારે અંધો -અંધી, એની સુરતે ચડે છે

દેણું દીધું, ઈ દશરથ જાણે

પુત્ર વિયોગે, એનું ખોળિયું પડે છે

કરેલા કરમ નાં બદલા દેવા રે પડે છે

.

દેવા રે પડે અંતે સૌને નડે છે

કરેલા કરમ નાં બદલા, દેવા રે પડે છે

કરેલા કરમ નાં બદલા …

.

અવધપૂરી નાં રાજા, રામે વાલી ને માર્યો ત્યારે

ન્યાય નાં હણેલા બંધન, લાભ થી લડે છે

જોર છે જગત નું એને, તોય કાંઈ નાં ચાલ્યું એનું

પ્રાચી નાં મેદાને એના, ઋણ લા ભરે છે

કરેલા કરમ નાં બદલા, દેવા રે પડે છે..

.

દેવા રે પડે અંતે, સૌ ને નડે છે,

કરેલા કરમ નાં બદલા, દેવા રે પડે છે..

.

વામનરૂપ ધરી ને જ્યારે, બલી રાજા ને છેતર્યો ત્યારે,

વગર વિચાર્યા વાહલે, પગલા ભરે છે..

ભૂમિ ને બદલે, એ ભૂતળ પધાર્યા

કોળિયો બની ને એના ફેરા ભરે છે

કરેલા કરમ નાં બદલા દેવા રે પડે છે

.

દેવા પડે, છેવટે સૌને નડે છે,

કરેલા કરમ નાં બદલા દેવા….

.

લાજ રે લુંટાણી જ્યારે, ભીમ ની ગદા ન ભાળી ત્યારે

જાંગ જો ખૂમાણી એનો પૂરાવો જળે છે

કૌરવ ને કાપ્યા પછી, પાંડવો પીડાણા

હેમાળે જવા છતાં એના હાડ ક્યાં ગળે છે

કરેલા કરમ નાં બદલા, દેવા રે પડે છે

.

દેવા રે પડે છે, છેવટે સૌ ને નડે છે

કરેલા કરમ નાં બદલા દેવા રે પડે છે

દેવા રે….

.

અમૃત કેરી, વેહચણ કીધી ત્યારે

સૂર્ય અને ચંદ્ર એ ની ચાડી કરે છે

આપ કરેલા, હજી આડા આવે એને

રાહુ ને જોઈ ને, મોઢા કાળા પડે છે

કરેલા કરમ નાં બદલા, દેવા રે પડે છે

.

હરિશ્ચંદ્ર રાજાએ જુઓ, સત્ કારણે સંકટ સહયા

રાની અને વળી પૂત્ર વેંહચ્યાં, આંખે થી આંસુ ન વહયા

પતિ કાજે પરિતાપ સહેતી, એ હરખી ને હુલાસમાં

અમ દેશ ની એ આર્ય રમણી, અમર છે ઇતિહાસમાં ..

જુનું તો થયું રે દેવળ…(મીરાબાઈ)…

જુનું તો થયું રે દેવળ …

સ્વર:

.

.

જુનું તો થયું રે દેવળ, જુનું તો થયું…

મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું…

.

આહ રે કયા રે હંસા, ડોલવા ને લાગી રે

પડી ગયા દાંત માંય, રેખું તો રહયું…

મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું…

જુનું તો થયું રે દેવળ, જુનું તો થયું…….

.

તારે ને મારે હંસા, પ્રિત્યું રે બંધાણી રે

ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહયું…

મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું…

જુનું તો થયું રે દેવળ, જુનું તો થયું…….

.

બાઈ મીરાં કહે ?રે પ્રભુ, ગીરધાર નાં ગુણ

પ્રેમ નો પિયાલો તમને, પાઉં ને પીઉં …

મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું…

જુનું તો થયું રે દેવળ, જુનું તો થયું…….

.

જુનું તો થયું રે દેવળ, જુનું તો થયું

મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું…

ગાંડાની વણઝાર …

ગાંડાની વણઝાર ….

સ્વર : નારાયણ સ્વામી …

સાખી:

કેશવ કહી કહી સમરીએ

નવ સોઈ એ નિરધાર

રાત દિવસ કે સમરણીએ

કબહુ કે લગે પૂકાર…

.

નામ સમો વળ કો નહિ

જપ તપ તીરથ જોગ

તારે નામે પાતક છૂટીએ

નામે નાશે રોગ …

.

ગાંડા ની વણઝાર, એનો ગણતા ના આવે પાર

જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

એનો ગણતા ના આવે પાર….

.

શુક ગાંડો, ધ્રુવ ગાંડો, અને ગાંડો ત્યાં ધૂપ કુમાર.. જી

નારદજી તો એવા ગાંડા, જેણે બાંધ્યા નહિ ઘર બાર..

જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

ગાંડા ની વણઝાર, એનો ગણતા ના આવે પાર….

.

ગાંડા હનુમંત, ગાંડા વિભીષણ, ગાંડી શબરી નાર.. જી

ગાંડા ગુહ્ય હે પગ ધોઈ ને, પ્રભુ ઉતાર્યા પાર…

જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

ગાંડા ની વણઝાર, એનો ગણતા ના આવે પાર….

.

ગોકુળ ગામની ગોપીઓ ગાંડી, ભૂલી ઘર વ્યવહાર.. જી

બંસી નાદે ચાલી નીકળી, સુતા મેલી ભરથાર…

જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

એનો ગણતા ના આવે પાર….

.

સુદામા ના ગાંડપણે તો વેઠયા ભૂખ અંગાર.. જી

પાંચ પાંડવ એવા ગાંડા, જેણે છોડ્યા નહિ કિરતાર …

જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

.

વિદુર પત્ની ગાંડી થઈને, રટે નંદ કુમાર.. જી

છાબિલાને એ છોકરા ?આપ્યા, ગર્ભ ફેંક્યા બહાર…

જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

એનો ગણતા ના આવે પાર….

.

બોડાણા નાં ગાંડપણે તો કામ કર્યું હદપાર..જી

દ્વારિકા નો ઠાકોર આવ્યા, ડાકોર ગામ મોજાર..

જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

ગાંડા ની વણઝાર, એનો ગણતા ના આવે પાર….

.

કબીર, તુલસી, સુર ગાંડો અને રોહિદાસ ચમાર..જી

મોરાંદે તો ગાંડા થઈ ને, ગાંડો કીધો સંસાર…

જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

ગાંડા ની વણઝાર, એનો ગણતા ના આવે પાર….

.

ધનો ગાંડો, આ ધીરો ગાંડો અને ગાંડો પ્રીતમ પ્યાર..જી

સખુ મીરાં કર મા ગાંડી, જેણે છોડ્યા જગ થી તાર…

જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

.

દાદુ ગાંડો, પીપો ગાંડો અને અખૈ યો એ સોનાર..જી

પંઢર પૂર માં, ગોરો ગાંડો, ઈતો ઘડા નો ઘડનાર…

જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

.

નામો , ગામો, સૂકો, ગાંડો અને મૂળદાસ લોહાર ..જી

જલારામ ની વાત શું કરવી, જેણે વળાવી ઘરની નાર…

જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

.

જુનાગઢ નો નાગર ગાંડો, ઈ તો નાચ્યો થૈ થૈ કાર..જી

બાવન કામ, કર્યા પ્રભુ એ, એના છતાં આવ્યો નહિ અંહકાર…

જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

.

થયા ઘણા અને હાલમાં પણ છે, અને ભવિષ્યે પણ થનાર ..જી

ભક્ત કુળનો ?નાશ નથી, એ બોલ્યા જગત આધાર …

જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

એનો ગણતા ના આવે પાર….

.

દુનિયા એ જેને ગાંડા ગણ્યા પણ હરિ ને મન હોંશિયાર..જી

ગોવિંદ ગાંડો, એનું ગીત ગાંડુ, ને ગાંડા સાંભળ નાર …

જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

એનો ગણતા ના આવે પાર….

.

ગાંડા ની વણઝાર, એનો ગણતા ના આવે પાર

જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

ગાંડા ની વણઝાર …

કૈલાશ કે નિવાસી નમુ બાર બાર હું… (શિવ સ્તુતિ)…

કૈલાશ કે નિવાસી નમુ બાર બાર હું…

સ્વર: નારાયણ સ્વામી…

સાખી :

એક બિલી પત્રમ એક પુષ્પમ
એક લોટા જલકી ધાર
દયાલુ ઈનકે સાથ હૈ ચંદ્રમૌલી ભરથાર
વ્યાઘાંબરમ ભસ્માંબરમ જટાજુટ લીબાસ
આસન જમાયે બૈઠે હૈ
કૃપાસિંધુ કૈલાસ

.

કૈલાશ કે નિવાસી, નમું બાર બાર હું

આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું… કૈલાશ કે નિવાસી

ભક્તો કો કભી તુમને શિવ નિરાશ ના કિયા

માંગા જિન્હેં જો ચાહા વરદાન દે દિયા

બડા હિ તેરા દાયજા, બડા દાતાર તું

આયો શરણ તિહારે પ્રભુ, તાર તાર તું …કૈલાશ કે નિવાસી

.

બખાન ક્યા કરુ મેં તેરા રાખો કે ઢેર કા

ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા

હે ગંગ ધાર, મુક્તિ દ્વાર, ઓમ કાર તું

આયો શરણ તિહારે પ્રભુ, તાર તાર તું…કૈલાશ કે નિવાસી

.

ક્યા ક્યા નહિ દિયા, હમ ક્યા પમાણ દે

બસે ગયે ત્રિલોક શંભુ, તેરે દાન પે

ઝહેર પિયા, જીવન દિયા, કિતના ઉદાર તું

આયો શરણ તિહારે પ્રભુ, તાર તાર તું….કૈલાશ કે નીવાસી

.

તેરી ક્રિપા બિના ન હિલે, એક હિ અનુ

લેતે હે શ્વાસ તેરી દયા સે તનું તનું

કહે દાદ એક બાર મુજકો નિહાર તું

આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું…કૈલાશ કે નિવાસી

.

કૈલાશ કે નિવાસી, એક બાર મુજ કો નિહાર

આયો શરણ તિહારે, તાર તાર તું…

કૈલાશ કે નિવાસી, નમું બાર બાર હું

આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું….

.