મારા વિશે…

 

પ્રિય મિત્રો નમસ્તે !

ગુજરાતી બ્લોગ જગતમાં દાદીમાની પોટલીબ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત છે. મારા આ બ્લોગ પર હું મારી પસંદગીની લઘુકથા, બાળવાર્તા, જોડકણા, ઉખાણા, લોકોક્તિઓ, પ્રેરક કથા, સંતવાણી, ભજન અને ભક્તિગીતો, લોકગીત, હસાહસ, વિવિધ લેખકો દ્વારા સ્વ રચિત કાવ્ય-ગઝલ-પદ અને અન્ય રચનાઓ, રસોઇ અને રસોડાની ટીપ્સતેમજ અન્ય રચનાઓનું સંકલન કરી મૂકું છું અને આ કાર્ય માટે હું હંમેશા પ્રયત્નશીલ રહીશ જેથી કરીને આપ સૌ વાંચક મિત્રો મારા બ્લોગને સરળતાથી જાણી અને માણી શકો. આ ઉપરાંત આ બ્લોગને વાચા દેવા માટે કામ કરી રહેલા વિવિધ લેખકોના લેખ પરની આપની અભિવ્યક્તિઓની, આપના અભિપ્રાયોની, અને આપે આપેલા સૂચનોની મને હંમેશા જરૂર રહેવાની અને એ આપ નિઃ સંકોચ રીતે આપશો તો મને સૌથી વધુ ગમશે અને લાગશે કે જેમ વિવિધ લેખકોનો મને સાથ છે તેમ વિવિધ વાંચક મિત્રોનો પણ મને સાથ છે, અને આપનો આ નાનકડો સહકાર મને મારા કાર્ય અંગે વધુ ને વધુ પ્રોત્સાહિત કરશે અને અન્ય લેખક મિત્રોને ઉત્સાહિત કરશે.  

આ બ્લોગનું સંચાલન હું (નોર્થમ્પટન) ઇંગ્લેન્ડથી કરું છું. જ્યારે આ બ્લોગની શરૂઆત થઈ ત્યારે મને કશી જ ખબર ન હતી. પરંતુ બ્લોગર મિત્રોના માર્ગદર્શક પ્રતિભાવ અને સૂચનો ને ધ્યાનમાં રાખીને સમય સમય પર સુધારા વધારા કરતો જાઉં છું; અને સાથે સાથે આ બ્લોગ વિષેની નવી નવી વાતો શિખતો જાઉં છું. તેમ છતાં એટલું કહીશ કે બ્લોગ જગત બહુ જ મોટું છે તેથી પ્રત્યેક પળે નવું નવું શીખવા છતાં પણ હું અધૂરો છું તેથી હજુ પણ બ્લોગ જગતમાં પા-પા પગલી જ ભરી રહ્યો છું તેમ મને લાગી રહ્યું છે. તેથી મારાથી અજાણતા રહી જતી ભૂલો અને ક્ષતિઓને ધ્યાનમાં ન લેતા મારા દ્વારા થયેલી એ ભૂલો વિષે મારું ધ્યાન દોરવા વિનંતી જેથી કરીને હું મને અને મારા આ બ્લોગને વધુ સરળ અને સુંદર કરી શકું.

મારા આ બ્લોગમાં વિવાદાસ્પદ લખાણ ને ક્યારેય સ્થાન નહિ મળે તેવી મારી નમ્ર કોશિશ રહેશે. આ બ્લોગની રચના ફક્ત અને ફક્ત ગુજરાત અને ગુજરાતી ભાષાના વાંચકો માટે અને ગુજરાતી ભાષા માટે આદર, અને પ્રેમ રાખનારા ગુજરાતી લોકો માટે બનાવવામાં આવી છે એનું મુખ્ય કારણ એ છે કે હું ખુદ ગુજરાતી હોય ગુજરાતીઓની અસ્મિતા જાળવવા માટેનો આ મારો નાનકડો પ્રયાસ છે જે મને આનંદ અને સંતોષ આપે છે. મારા ગુજરાતી વાંચકોના આનંદ અને તેમના સંતોષ સિવાય મને પોતાને મારા નામ અંગેનો કોઈ મોહ નથી તેથી જ આ બ્લોગ જેટલો મારો છે તેટલો જ આપ સૌનો છે અને આપ સૌ મારા આ નાનકડા કાર્યને આવકાર અને સહકાર આપશો તેવી આશા છે.

આપના અશોકકુમાર દેસાઇ તરફથી જય જય ગરવી ગુજરાત અને જય જય ગરવી ગુજરાતી.

 

મુખ્ય વેબસાઇટ: ‘દાદીમાની પોટલી’

 બ્લોગ લીંક: http://das.desais.net

સંપર્ક: email: [email protected] (‘દાદીમાની પોટલી’..)

 અમારા અન્ય બ્લોગ્સ:

 ‘કાકુ’….. સ્વરચિત કવિતા નો બ્લોગ…

 http://kaku.desais.net 

eamil: [email protected](‘કાકુ’)

۞ Disclaimer : This blog is not for any commercial purposes.

* * * * * * * * *

અમારા બ્લોગ પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ તેમજ તસ્વીરો બ્લોગ પોસ્ટ પર મૂકી છે, જેને કારણે અજાણતા પણ  જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લમાલુમ પડે  તો અમને જાણ કરવા વિનંતી, તે રચના કે પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરવામા આવશે.

બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરી છે, જે માટે વેબ જગતના આભારી છીએ.

અશોકકુમાર-‘દાસ’

http://das.desais.net 

‘દાદીમાની પોટલી’.. સંકલિત રચના/લેખનો બ્લોગ..

 • dave chanda

  Mr Das
  Really nice Rangdarshi Blog

 • hello ashokbhai, iam a regular visitor of your dadimani potali. but since last couple of days i have observed that the bhajans mentioned are not opening on this site particularly pag googroo bandh mira nachi thi, by narayan swami. kindly do needfull. wish you every success. god bless you. thank u.

 • dipti

  સરસ બ્લોગ ! ગમે એવી વાંચન સામગ્રી. આભાર્

 • Hello..
  Earn money from your blog/site/facebook group
  I have visited your site ,you are doing well..design and arrangements are really fantastic..
  Here I am to inform you that you can add up your income (Up to 5000 /- per month and more).
  Our organization Kachhua is working to help students in their study as well as in prepration of competitive examination and you can join with us in this work. For that visit the page
  http://www.kachhua.com/index.php/page/Webpartner-42.html

  For further information please contact me.

  Sneha Patel
  Webpartner Department
  Kachhua.com
  Watsar Infotech Pvt Ltd

  cont no:02766220134
  (M): 9662523399(office time;9 AM to 6 PM)

  Emai : [email protected]

 • કેમ છો અશોકભાઈ
  મોટા ભાઈ, આપ શ્રી ના “દાદીમા ની પોટલી” વિશે ઘણા દેશ વિદેશમાં વસતા આપણા ગુજરાતી ભાઈ મિત્રો દ્વ્રારા સાંભળ્યું હતું અને આજ રોજ તમારા બ્લોગ લીંક ને જોઈ તેમજ વાંચી ને ખુબ આનંદ થયો અને ખુબ ખુબ સારું પણ લાગ્યું કે આપણા ગુજરાત ની ગરિમા, ગૌરવતા એવમ ગુજરાત ની દેશી – આર્યુવેદિક, ઘર ઘથું ઉપચાર જેનું ટૂંકી ભાસામાં તમો એ જે નામ આપ્યું છે “દાદીમા ની પોટલી” એ નામ એક વાસ્તવિકતા નું પ્રમાણપત્ર છે ખરેખર આપણા ગુજરાત ની સંસ્કૃતિ અને વડીલો ના ઘરેલું ઉપચાર તેમજ અનુભવ દ્વારા જ્ઞાનરૂપી સલાહ – સુચન ને આપણે સૌ કોઈ એ આંખ આડે કાન કાર્ય છે પણ તમો એજ જ્ઞાન રૂપી ઉપચાર સલાહ “દાદીમા ની પોટલી” દ્વારા પીરસી ને સૌ કોઈ ને માર્ગ દર્શન આપવાનું ખુબ નોધનીય કામ કરો છો

 • Ronak Panchal__Etv__informer

  good and thank u…

 • mesanor32

  I’ve been loinkog for a post like this forever (and a day)

 • સ્નેહી ભાઈ;
  **** નમસ્તે.
  ** તમારો બ્લોગ ગમ્યો. સુંદર કામ કરો છો. તમને ગુજરાતી ભાષાનું ગૌરવ છે એ મને ખૂબ ગમ્યું. સેવા ચાલુ રાખજો. મારી શુભેચ્છા તમારી સાથે જ છે….
  ******* જયેશ શુક્લ.”નિમિત્ત”.વડોદરા.17.10.2013.ગુરુવાર.

 • સુંદર બ્લોગ. I visited your blog couple of times, but first time i am giving comment here.
  so much work you have done. it is very helpful indeed.
  thanks, hiral

 • H.K.Patel (69) Sr. Citizen ,Vadodara,

  શ્રી દેસાઈ સાહેબ,
  આપ “દાદીમાની પોટલી ” દ્વારા નવી ભોજન પ્રથાનો પ્રચાર કરીને સેવા યજ્ઞ કરી રહ્યા છો. નવી ભોજન પ્રથા થી જે લોકોને ફાયદો થયો હોય તેવા લોકોના અનુભવ આપના બ્લોગ ઉપર મુકશો તો ઘણા લોકો ને ફાયદો થશે. ……આભારસહ ……એચ. કે. પટેલ (હાલ ત્રણ માસ માટે ન્યુ. જર્સી અમેરિકામાં )

 • શ્રી અશોકભાઈ ,

  આપના બ્લોગની આજે ફરી મુલાકાત લઈને ખુબ આનંદ થયો .

  અવાર નવાર હું મુલાકાત લેતો હોઉં છું . તમો આ બ્લોગમાં સરસ સ્વ રચનાઓ અને તમોને

  ગમતી અન્ય લેખકોની રચનાઓનું સુંદર સંકલન કરીને ખુબ જ અગત્યનું કામ જહેમતથી

  કરી રહ્યા છો એ અભિનંદનીય છે .

  તમો મારા બ્લોગની મુલાકાત લઈને કોઈ કોઈ વાર આપના અભ્યાસુ પ્રતિભાવો આપો છો

  અને મને પ્રોત્સાહિત કરો છો એ બદલ આપનો આભારી છું .

 • “દાદીમા ની પોટલી”…you created nice Gujarati Blog. I am proud of you..I am getting yor regular e-mail about your new posting and first time writing my comment..take care and good luck for your bright feature..keep it up.

 • H. K. Patel From Vadodara, Sr.Citizen (69)

  ખુબ ખુબ આભાર

 • H. K. Patel From Vadodara, Sr.Citizen (69)

  શ્રી દેસાઈ સાહેબ ,
  હાલ હું અહી અમેરિકામાં છું. દાદીમાની પોટલી યુ.કે.માં રહીને ગુજરાતીઓની ગુજરાત માં રહેવાની
  સગવડ સાચવી રહી છે. શ્રી ચૌહાણ સાહેબની નવી ભોજન પ્રથા ના લેખ ખુબજ પ્રભાવિત છે. તમે લોકોની તંદુરસ્તી માટે સેવાયજ્ઞ કરી રહ્યા છો,
  સાદર પ્રણામ
  એચ.કે.પટેલ

 • RIDDHI

  THE INFORMATION PROVIDED IS AMAZING FOR A LEARNER LIKE ME…THAT HAS ENTERED THE KITCHEN JUST BEFORE 1 DAY!!!!!
  THEY ARE EASIER AND FASTER…
  I WOULD LIKE TO KNOW WHETHER YOU HAVE PUBLISHED ANY BOOK RELATED TO RECIPIES ???
  LOKING FOR YOUR REPLY THROUGH E.MAIL ..

 • good

 • Petha desai

  Good saras

 • Ashokbhai,
  Sundar blog mate Dhanyvaad. Mail malata j varmvar mulakat leto rahu chhu.
  Aaje Inspire thai ek lekh mokalava ni Ichchha thai chhe.
  parantu hu mara nonUnicode fonts ma Gujrati PDF file with Photos mokali shaku ?
  I hope favorable reply.
  જય શ્રી કૃષ્ણ
  Pravin Bagga

 • Deepak Trivedi

  You are working good . I like it very much .The matter and literature is very useful to the people…keep it up…
  with good wishes …!!
  —-deepak trivedi

 • ડૉ. અંકિત પટેલ

  અશોકભાઇ તમારો નમ્ર પ્રયાસ કે ગુજરાતી ભાષા ની અસ્મિતા જાળવવા માટે નો એ બહુ દાદ માંગી લે તેવો છે. આજ ની દુનિયા માં ગુજરાતી ભાષા ધીમે ધીમે ઓછી થતી જાય છે. એવા સમય માં ગુજરાતી ભાષા રુપી થાળી માં જ્ઞાન નું જે ભાણું તમારા દ્વારા પીરસાયું છે તે ખુબ જ ધન્યવાદ ને પાત્ર છે. એક ડૉક્ટર તરીકે તમારા બ્લોગ રુપી થાળી કંઇક પીરસવું મને પણ ગમશે. કુદરતે મને જે મોકો આપ્યો છે કઇક શીખવા નો તો ઇ મારા મિત્રો સાથે વહેંચીશ તો મને આનંદ થશે.

  જય જય ગરવી ગુજરાત,
  જય શ્રી ક્રિશ્ના….

 • kavi jalrup

  aa evi potli chhe jema
  gyanrupi heera-manek-moti no bhandar chhe.

  khub khub abhinandan.

 • Dear Ashokbhai,

  Gujarti Mate Garvani Vaat che ke apee Banavel blog khub j saras che.

  ajni fast life ma .internet par aa blog male etle gujarati kavrachna vanchvano anand khub j hoy che..

  Kavita Rajan Mehta.

 • Nice blog…
  The efforts you’ve put in are really worth appreciating……. Shall keep visiting…
  Keep in touch,
  Keep visiting http://piyuninopamrat.wordpress.com/
  Regards,
  Paru

 • સરસ બ્લોગ..

 • Very nice blog site, some times we like the bhajan/geet and do not get words, which you have tried to provide.
  Enjoyed,
  Regards,
  “Saaj” Mevada

 • અશોકભાઈ ખૂબજ સરસ જ્ઞાનની જાણકારી અને ઉપયોગી માહિતીની વેબ સાઈટ બનાવી છે .

  • Ashok Desai

   રૂપેનભાઈ,

   મુલાકાત અને પ્રતિભાવ બદલ આભાર!

 • HEMANT

  REALLY A GOOD BLOG THANK U BUT CONTINUE YOUR ARTICLE

 • I welcome you and your blog in Tulsidal Parivar.

  Rajendra Trivedi, M.D.
  http://www.yogaeast.net

 • Ashokbhai,,
  My 1st visit to your Blog !
  Nice Blog !
  Welcome to Gujarati Webjagat !…Wishing you all the Best !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Thanks for your visit/comment on my Blog Chandrapukar. Please do REVISIT !

 • Thanks for attending today’s event at Ealing Road library. I will have a close look at your blog in due course.