ક્રિસમસના શુભ અવસરે … નવલી ભેટ …

ક્રિસમસના શુભ અવસરે … નવલી ભેટ …

 

ક્રિસમસના શુભ અવસરે ગુજરાતી ભાષાના રસિયાઓને નવલી ભેટ …

 

 
GREETINGS..1
  નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરવાથી ગુજરાતી પ્રતિભા પરિચયની સાઈટ પર ડાયરેક્ટ સંપર્ક થઇ શકશે…

 
આ અગાઉ એક નવો પ્રયોગ કર્યો હતો – ગુજરાતી કવિઓનો સંઘ કાઢવાનો. આ રહ્યો…
 

 
hiral shahહવે એમાં શ્રીમતિ હીરલ શાહનો મધુર સ્વર પણ ભળ્યો છે.
 

 
આધુનિક ગુજરાતી કવિતાના ઉષાકાળ વખતના કવિઓની રચનાના એકાદ પદનો આ સંપુટ માણો અને આપણી અણમોલ વિરાસત જેવા એ કવિઓને સાદર પ્રણામ કરવામાં જોડાઓ.
 

 

 

 
suresh jani

સાભાર :  શ્રીસુરેશભાઈ જાની (યુએસએ)

(ગુજરાતી પ્રતિભા પરિચય)

http://sureshbjani.wordpress.com

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.