‘અસ્થમા અને હોમીઓપેથી’ …‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ’ …(વિડીયો શ્રેણી ભાગ-૪) …

‘અસ્થમા અને હોમીઓપેથી’ … 
‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ’ … (વિડીયો શ્રેણી ભાગ-૪) …
– ડૉ. પાર્થ માંકડ MD(HOM)MD(AM)PGCHFWM

 

 


 asthama

 

‘દાદીમા ની પોટલી’  પર -૩૧-માર્ચ,૨૦૧૩ નાં  ‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ – રૂબરૂ ‘  વિડીયો શ્રુંખલા દ્વારા – વિડ્યો શ્રેણીની શરૂઆત કરી., – ડૉ.પાર્થ માંકડ દ્વારા આજ સુધીમાં આપણે ત્રણ એપિસોડ પણ માણ્યા આજથી  આપણે શરીરની એક પછી એક સિસ્ટમ વિશે જાણીશું અને સાથે સાથે તે માટે ઉપયોગી દવાના નામ પણ જાણીશું.  દવાના નામ ફક્ત જાણકારી માટે છે, પરંતુ તેનો ઉપયોગ નિષ્ણાંત ની દેખરેખ રીતે જ લેવી જરૂરી છે.  આજે સૌ પ્રથમ આપણે  મનુષ્યની  શ્વાસન તંત્ર- રેસ્પિરેટ્રી – અસ્થમા વિશે … ડૉ. પાર્થ માંકડ પાસેથી પ્રાથમિક જાણકારી મેળવીશું  …

 

ઉપરોક્ત શ્રેણી ‘દાદીમા ની પોટલી’  પર શરૂ કરવા બદલ  ડૉ. પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છાયા માંકડ નાં અમો અંતરપૂર્વક થી આભારી છીએ.

 

શુભમ ભવતુ !!
Have a Healthy time further

Regards,

dr.parth mankad

 

 

 

 

Dr. Parth Mankad
Mob: 097377 36999
www.homeoeclinic.com

 

 

તો ચાલો, આજે ફરી એક વખત ડૉ. પાર્થ ને  વિડ્યો શ્રેણી દ્વારા મળીએ અને શ્રેણી માણીએ ….  ‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ ‘ (ભાગ-૪) …

 

 ચાલો આજની  વિડ્યો  પોસ્ટ અહીં જ માણીએ …

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ -રૂબરૂ શ્રેણી’   (ભાગ-૪) …વિડીયો બ્લોગ પોસ્ટ પર આપના અમૂલ્ય પ્રતિભાવ દ્વારા આપના મંતવ્યો જરૂર જણાવશો. આપના  પ્રતિભાવનું બ્લોગ પર સ્વાગત છે.

 

તો મિત્રો,  દર ૧૫ દિવસે, માત્ર થોડો સમય ફાળવી … સ્વાસ્થ્ય ની જાણકારી અંગેનો વિડીઓ સાંભળશો – માણશો …

 

 આપના પ્રતિભાવ દ્વારા આપના સુચન અને સ્વાસ્થ્ય અંગેના આપના ઉદભવતા પ્રશ્નો પણ મોકલતા રહેશો તેવી નમ્ર વિનંતી સાથે અમે આશા રાખીએ છીએ….

 

 
ડૉ.પાર્થ માંકડ ના સંપર્ક ની વિગત :

ડૉ. પાર્થ માંકડ MD(HOM)MD(AM)PGCHFWM

‘હોમીઓક્લીનીક’
6, નંદનવન ચેમ્બર્સ, ટાઉનહોલ સામે, એલીસબ્રીજ, અમદાવાદ.

મોબાઈલ : +9197377 36999; +9194288 99282

E mail : [email protected]
Web add : www.homeoeclinic.com