‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ’ …(ભાગ-૩) …

‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ’ …(ભાગ-૩) …
– ડૉ. પાર્થ માંકડ MD(HOM)MD(AM)PGCHFWM

 

 

Homeopethy video episode

 

 

‘દાદીમા ની પોટલી’  પર -૩૧-માર્ચ,૨૦૧૩ નાં  ‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ – રૂબરૂ ‘  વિડીયો શ્રુંખલા દ્વારા – વિડ્યો શ્રેણીની શરૂઆત કરી., – ડૉ.પાર્થ માંકડ દ્વારા આજ સુધીમાં આપણે બે એપિસોડ પણ માણ્યા paપહેલા ભાગમાં આપણે  રોગ અને હોમિઓપેથી વિશે પ્રાથમિક બાબત જાણી.   ત્યારબાદ બીજા ભાગમાં (ભાગ-૨ ) – એટલે કે આ અગાઉના  છેલ્લા એપિસોડમાં-  આપણા શરીરમાં રહેલ રોગ અંગે વાત કરેલ અને આપ સર્વેને અનુરોધ કરેલ  કે આપ સર્વે  આપના  શરીરમાં રહેલ રોગ વિશે જાણકારી મેળવશો   ...  આજે આપણે ત્રીજા એપિસોડમાંતેમાં થોડી વિશેષ  જાણકારી મેળવીશું  અને  ત્યારબાદ  હવે પછી નાં એપિસોડથી આપણે,  શ્વાસન તંત્રના રોગ વિશે ડૉ. પાર્થ માંકડ પાસેથી પ્રાથમિક જાણકારી મેળવીશું  …

 

ઉપરોક્ત શ્રેણી ‘દાદીમા ની પોટલી’  પર શરૂ કરવા બદલ  ડૉ. પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છાયા માંકડ નાં અમો અંતરપૂર્વક થી આભારી છીએ.

 

તો ચાલો,  ડૉ. પાર્થ માંકડ …દ્વારા ‘સ્વાસ્થ્ય’ વિશે પ્રાથમિક જાણકારી નાં આ છેલ્લા ભાગમાં  થોડું વિશેષ  …… ‘સ્વાસ્થ્યનો મીઠો સ્વાદ અને હોમિઓપેથી’ -રૂબરૂ ‘ – (ભાગ -૩)  વિડિયોને   અહીં માણીએ  અને જાણીએ  …..

 

શુભમ ભવતુ !!
Have a Healthy time further

Regards,

dr.parth mankad

 

 

 

 

Dr. Parth Mankad
Mob: 097377 36999
www.homeoeclinic.com

 

 

તો ચાલો,આજે ફરી એક વખત ડૉ. પાર્થ ને  વિડ્યો શ્રેણી દ્વારા મળીએ અને શ્રેણી માણીએ ….  ‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ ‘ (ભાગ-૩) …

 

 વિડ્યો કલીપ લીંક :  (અહીં નીચે દર્શાવેલ લીંક પર, આજની વિડ્યો પોસ્ટ માણવા માટે ક્લિક કરશો ….)
Video Url :      http://www.youtube.com/watch?v=V6t9kYZ1gNw

 

અથવા… ચાલો આજની  વિડ્યો  પોસ્ટ અહીં જ માણીએ …

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ -રૂબરૂ શ્રેણી’   (ભાગ-૩) …વિડીયો બ્લોગ પોસ્ટ પર આપના અમૂલ્ય પ્રતિભાવ દ્વારા આપના મંતવ્યો જરૂર જણાવશો. આપના  પ્રતિભાવનું બ્લોગ પર સ્વાગત છે.

 

 

તો મિત્રો,  દર ૧૫ દિવસે, માત્ર થોડો સમય ફાળવી … સ્વાસ્થ્ય ની જાણકારી અંગેનો વિડીઓ સાંભળશો – માણશો …

 

 આપના પ્રતિભાવ દ્વારા આપના સુચન અને સ્વાસ્થ્ય અંગેના આપના ઉદભવતા પ્રશ્નો પણ મોકલતા રહેશો તેવી નમ્ર વિનંતી સાથે અમે આશા રાખીએ છીએ….  
ડૉ.પાર્થ માંકડ ના સંપર્ક ની વિગત :

 

ડૉ. પાર્થ માંકડ MD(HOM)MD(AM)PGCHFWM

‘હોમીઓક્લીનીક’
6, નંદનવન ચેમ્બર્સ, ટાઉનહોલ સામે, એલીસબ્રીજ, અમદાવાદ.

મોબાઈલ : +9197377 36999; +9194288 99282

E mail : [email protected]
Web add : www.homeoeclinic.com