શ્રીયમુના પ્રદુષણ મુક્તિ …

શ્રીયમુના પ્રદુષણ મુક્તિ …

 

 

યમુના જળમાં પ્રદુષણની વાત જ્યારે ચાલી રહી છે તો એ પણ ભૂલવું ન જોઈએ કે કૃષ્ણાવતારના સમયે પણ કાલિય નાગથી યમુના પ્રદુષિત બની હતી.  અને આ કાલિયથી પ્રદુષિત યમુનાને જોઈને તેને શુદ્ધ કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણે કાલિયને યમુનામાંથી દૂર કર્યો હતો.

આજે  પરંતુ, મળ-મૂત્ર અને ઝેરી -પ્રદુષિત પાણી વાળા અસંખ્ય કાલિય નાગોથી યમુના નદીનો પટ ખદબદી રહ્યો છે.  અત્યારે તો અનવતારકાળ છે.  સાધનથી સિદ્ધિનો સમય છે. જે કરશે તે પામશે.  તેથી પ્રયત્ન આપણે જ કરવાના છે. …

શ્રીયમુનાજી  પ્રદુષણ મુક્તિ માટે જરૂરી સવિસ્તાર સમજ આપતો તેમજ  ભાવભરી અપીલ સાથેનો સુંદર લેખનું આલેખન ગોસ્વામી શ્રી શરદજી, માંડવી-કચ્છ, ગુજરાત દ્વારા કરવામાં આવેલ છે., આ  અભિયાનને પુષ્ટિ આપવા અમોએ આપ સર્વે ની જાણકારી માટે અહીં લેખની લીંક મૂકવા  નમ્ર કોશિશ કરેલ છે.   ખાસ તો,  જે પોતાને વૈષ્ણવ માને છે સમજે છે અને શ્રી યમુનાજી અંગે અનેક માન્યતાઓમાં ભ્રમિત છે તેઓને એક સાચી સમજ  વૈષ્ણવ સંપ્રદાયના ગોસ્વામી શરદ્ દ્વારા આ લેખમાં આપવા નમ્ર કોશિશ કરવામાં આવેલ છે., જે બદલ અમો  તેમના હૃદયથી આભારી છીએ. 

 

શ્રીયમુનાજીના આધિદૈવિક આધ્યાત્મિક તથા આધિભૌતિક રૂપના સંદર્ભમાં … લેખ ને જાણવા અને સમજવા … તેમજ આ અભિયાનમાં સાથ આપી, લોક માનસની જાગૃતી માટે અન્યોને પણ આ લેખ વાંચવા જરૂર પ્રેરણા આપશો તેવી અમારી નમ્ર વિનંતી છે…

 

શ્રીયમુનાજી પ્રદુષણ મુક્તિનો મૂળ લેખ ને જાણવા અને સમજવા અહીં નીચે આપેલ લીંક પર ક્લિક કરશો ….

Yamunapradushannivaran_A4

 

 સાભાર : વેદક : ગોસ્વામી શરદ્

 

કંસારા બજાર, માંડવી -કચ્છ, ગુજરાત, ૩૭૦૪૬૫.
email: [email protected]
www.pushtimarg.net
http://vallabhacharyavidyapeeth.org/

 

લેખ પ્રાપ્તિ સૌજન્ય : નીરજ શાહ – [email protected]

પૂર્વી મોદી-મલકાણ -(યુ.એસ.એ.)

 

આપને લેખ પસંદ આવ્યો હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ લેખમાં દર્શાવેલ વલ્લભ સંપ્રદાયની બ્લોગ સાઈટ લીંક પર ક્લિક કરી આપશો અથવા અહીં બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો… ! આભાર! ‘દાદીમા ની પોટલી’ !

 

બ્લોગ લીંક:http://das.desais.net
email:[email protected]