ઋણ સ્વીકાર…

ઋણ સ્વીકાર…

‘દાદીમાની પોટલી’ ……નામે અમે આ બ્લોગ નું સંચાલન કરી એ છીએ, અને અમારા બ્લોગ માં આપને શિસ્ત સાહિત્ય તેમજ સંતવાણી, દાદીમા ની રસોઈ, બાળકોનો કલરવ તેમજ સારી સારી રચનાઓ અને લેખ માણવા મળશે.અમારી કોશીશ એ જ છે કે સારી રચના વધુ લોકો સુધી પોંહચે. આજના આ વ્યસ્ત સમયમાં, સમયને અનુરૂપ અને શિષ્ટ, ઋચિકારક તેમજ  બિન વિવાદાસ્પદ સામગ્રી વાંચવા અને માણવા મળશે સાથે સાથે કશુક બોધપ્રેરક તેમજ  સમયનુસાર પાચન થઈ શકે તેવા લેખનું  સંકલન કરી મુકવાની અમોએ કોશિશ કરેલ છે.

આમ છતા કોઇપણ રચનાકારને અમારી આ કોશીશમાં કે તેની રચના અમારા આ બ્લોગ્માં મૂક્વા બદલ કોઇજ તક્લીફ હોઇ તો અમને જરૂરથી જાણ કરશો, તો તેમની સુચના ને અનુસરવા યોગ્ય સુધારો કરવાનો કે બ્લોગ પરથી તે રચના પરત લેવા માટે જરૂર પ્રયત્ન કરીશુ.  અમારાથી આપની કોઇ રચના અજાણતા કે મંજૂરીની અપેક્ષાએ  અમારા બ્લોગ પર મુક્વાથી કોઇ જ કોપીરાઇટ્સ નો ભંગ થયેલ જણાયતો અમને જાણ કરવા વીનંતી જે સત્વરે અમે અમારા બ્લોગ પરથી  દૂર કરી આપીશું.

આ સાથે સર્વે રચનાકાર  નો અમે અંહી અંગત ઋણ સ્વીકાર કરી શકેલ ન હોઇ સમુહ માં જાહેર ઋણ સ્વીકાર કરીએ છીએ જેની નોંધ લેવા વીનંતી. અમારો બ્લોગ  આપ ફેસબુક પર પણ માણી શકશો.

અમારા બ્લોગ પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, જેને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તેને સત્વરે દૂર કરવામા આવશે.

અશોકકુમાર-‘દાસ’

http://das.desais.net

‘દાદીમાની પોટલી’.. સંકલિત રચના/લેખનો બ્લોગ..

અમારા અન્ય બ્લોગ:

‘કાકુ’ KaKu ..-સ્વરચીત કાવ્ય નો બ્લોગ…

 • dr kirit rajput

  nice. best. superb.

 • Dr.sar

  Gujrati ma vanchjo sar karnke mane vadhare inglish nathe aavdtu

  sar namas kar mare e janvu che ke dhadhar ane Funkas no koi ilaj che me dava lidhe pan jaldi mattu nathe ane farivr haya kare ch dava lav tya sudhi aaram made che ane pache pachu thay che hu aanathe kantadyo chu

 • shri ashikbhai…mubai vashi navimumbai thi mara santano pase usa aviyo tuka samay mate…apni dosti email..suresh bhai jani dwara thai.purvi maklan pase thi apnavishe janiyu…..apni sevane vandan…bani sake to mob. no moklasho to vaat karva man chahe chhe……….anaand sathi fari malishu, khub vividhata apnai veb site ma chhe……darek gujarati sathe prem darshava mate khushi thai….jai maa gurjjari……avaajo…..jitendrapadh umar 72….masti ma…jivuchhu..shubhechchha na sahare…..

 • rajan patel.

  madh vise (honey) mahiti aapto lekh aapso? honey roj khai sakai? chokkhu kevi rite parkh vu? vagere. thnks

 • dhiren

  આપનો બ્લોગ ઘણોજ માહિતીસભર અને ઉપકારક છે. ….આપને નવ વર્ષની શુભકામનાઓ….!

 • mesanor32

  So true. Honesty and everything reiecngzod.

 • Ankit patel

  માનનીય અશોક કુમાર સાહેબ,
  મને નારાયણ સ્વામી ના લેખિત ભજનો મળવાથી આપનો હુ ખુબ આભરી છુ….
  હુ આપની પાસે એક અરજી મૂકુ છુ..
  જો આપની પાસે નારાયણ સ્વામી ના
  ” મુજે મેરી મસ્તી કહા લેકે આયી..” અને
  ” હ્રદય માં વસ્તુ છે અણમોલી…” ભજન હોય તો પ્લીઝ એ અપલોડ કરશો….
  આપનો ઋણી…
  અંકિત…

 • bipin

  the oldder menu was easy to search then this. how can I download bhajans from this site plz let me know i want DHOVA DYO RAGHURAI PRABHU MANE SAK PADYO MAN MA