“પુષ્ટિ પ્રસાદ” – સામાયિક સ્વરૂપે … (માર્ચ તેમજ મે -૨૦૦૬નાં અંકો )…

પુષ્ટિ પ્રસાદ”  – સામાયિક સ્વરૂપે  …

(ઈ -મેગેજીન સ્વરૂપે)અંક- માર્ચ-૨૦૦૬  તેમજ  મે -૨૦૦૬ …

 

 

‘પુષ્ટિ પ્રસાદ’ એક મેગેજીન (સામાયિક) સ્વરૂપે છેલ્લા આઠ વર્ષથી વધુ સમયથી યુ એસ એ માં પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ સંપ્રદાય સાહિત્ય પ્રચાર સેવા સમિતિ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે,  આદરણીય ભવદીય વૈષ્ણવ  શ્રી વ્રજનીશભાઈ શાહ (યુએસએ) ની વિનંતી ને ધ્યાનમાં રાખી,  ઉપરોક્ત અંક ઈ મેગેજીન (સામાયિક) સ્વરૂપે, ઘણા સમયથી નિયમિત રીતે સમયાંતરે  ‘દાદીમા ની પોટલી’ પર પુન: પ્રકાશિત  કરવાની કોશિશ કરેલ છે.  ઉપરોક્ત સામાયિક ને પુન: પ્રકાશિત કરવા માટે મંજૂરી  સાથે તક આપવા  બદલ અમો શ્રી વ્રજનીશભાઈ તેમજ પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ સંપ્રદાય સાહિત્ય પ્રચાર સેવા સમિતિ (યુએસએ)  નાં આભારી છીએ.

 નોંધ:  એપ્રિલ -૨૦૦૬ની લીંક ઓપન થતી ન હોય, આજે અહીં પોસ્ટમાં દર્શાવેલ નથી., જે બદલ દિલગીર છીએ.

march-immage

 march index

‘પુષ્ટિ પ્રસાદ’  માર્ચ-૨૦૦૬નાં અંકમાં ઉપરોક્ત દર્શાવેલ કૃતિ તેમજ આવી વિવિધ અનેક સામગ્રી ને માણવા…  નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો :   

March 2006 High Quality Issue March 2006 Low Quality Issue

  Download past issues of ‘Pushti Prasad’ magazine here.

‘પુષ્ટિ પ્રસાદ નો  મે- ૨૦૦૬ નાં અંકમાં નીચે દર્શાવેલ કૃતિ તેમજ  વિવિધ અનેક સામગ્રી માણવા …  અંક નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો : 

may-2006 immage

 

may index

Download past issues of ‘Pushti Prasad’ magazine here.

 

‘પુષ્ટિ પ્રસાદ’ – સમગ્ર અંક માણવા  નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો..

May 2006 High Quality Issue May 2006 Low Quality Issue

 

 

To view online issues you will need Adobe Acrobat Reader. If you do not have it please download by clicking here –>    

 

 

 

 

The High Quality images are large and will take some time to appear. If you still have difficulty reading these files please email to [email protected] 

સાભાર : વ્રજનિશ શાહ  – લોયડસ્, મેરિલેન્ડ.  યુએસએ. 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

“પુષ્ટિ પ્રસાદ”  સામાયિક ના  સળંગ અંક ..  માણી શકો તે હેતુથી  અમોએ  તેની એક અલગ કેટેગરી “પુષ્ટિ પ્રસાદ .. “(સામાયિક સ્વરૂપે) …  અહીં  દર્શાવેલ  છે…  આ કેટેગરી પર ક્લિક કરવાથી ફક્ત ‘પુષ્ટિ પ્રસાદ’ સામાયિક – મેગેજીન નાં અંકો ની લીંક જ આપને  ત્યાં  જોવા મળશે….   આશા રાખીએ છીએ કે આ જરૂરી ફેરફાર આપ સર્વેને પસંદ આવશે.

 

 

પુષ્ટિ સાહિત્ય વિશે … બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ,  સદા અમોને પ્રેરણાદાયી બની રહે  છે, આપના પ્રતિભાવની આશા રાખીએ છીએ ….

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • વૈષ્ણવ ને સાદર
  જય શ્રી કૃષ્ણ ….
  આજે એક કે અનેક વૈષ્ણવ II પુષ્ટિ પ્રસાદ II ના જુના અપ્રાપ્ય અંક્સ ને શ્રી અશોકભાઈ ના સુંદર , પ્રસનસ્નિયા પ્રયાસ નું પરિણામ છે . જુને અંક્સ વાચો . નવા ૨૦૧૪ ના અંક મેળવવાની આકન્ક્ષા
  જગાવો . આપ ” [email protected] ” પર જરૂર મારો ( વ્રજનિશ શાહ ) સંપર્ક કરવા
  નમ્ર વિનંતી .
  શેષ શ્રી જી કૃપા
  વ્રજનિશ શાહ
  USA

 • પુષ્ટિ પ્રસાદ’ એક મેગેજીન (સામાયિક) સ્વરૂપે છેલ્લા આઠ વર્ષથી વધુ સમયથી યુ એસ એ માં પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ સંપ્રદાય સાહિત્ય પ્રચાર સેવા સમિતિ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, આદરણીય ભવદીય વૈષ્ણવ શ્રી વ્રજનીશભાઈ શાહ (યુએસએ) ની વિનંતી ને ધ્યાનમાં રાખી, ઉપરોક્ત અંક ઈ મેગેજીન (સામાયિક) સ્વરૂપે, ઘણા સમયથી નિયમિત રીતે સમયાંતરે ‘દાદીમા ની પોટલી’ પર પુન: પ્રકાશિત કરવાની કોશિશ કરેલ છે
  Ashokbhai,
  You are doing a great service !
  May God guide you !
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Hope you visit Chandrapukar…A Post on the Elections of India & now a New one. Hope you read both!