પગ ઘુંઘરું બાંધ મીરાં … (ભજન) …

પગ ઘુંઘરું બાંધ મીરાં … (ભજન) …
(ક્લાસિકલ)
સ્વર: નારાયણ સ્વામી ..
 
 
mira

 

 

આપને  તેમજ આપના સહુ સ્નેહીજનો ને દીપોત્સવી ની હાર્દિક શુભ કામનાઓ ……

આજથી શરૂ થતું  સંવત ૨૦૭૦ નું નવું વર્ષ આપના તેમજ આપના પરિવારજનો ના જીવન માં …
સુખ – શાંતિ, સંપતિ, સફળતા, સમૃદ્ધિ, સુસંસ્કાર, સ્વાસ્થ્ય, યશ-સન્માન તેમજ  આપના  મિત્ર  અને  પરિવારજનોનાં સ્નેહ થી હર્યુંભર્યું આનંદપૂર્ણ બની રહે એવી પરમકૃપાળુ પરમાત્માને  પ્રાર્થના ….

‘દાદીમાની પોટલી પરિવાર’ – (લંડન ) – (ઇન્ડિયા)  નાં   નુતન વર્ષાભિનંદન …

सर्वे भवन्तु सुखिन: सर्वे संतु निरामय ।
सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिन दू:ख भाग भवेत् ॥

 

 

 

 
પગ ઘુંઘરું બાંધ મીરાં …
પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે…. ટેક

 
મૈં તો મેરે નારાયણ કી,
આપ હી હો ગઇ દાસી રે…. પગ….

 
લોગ કહે મીરાં ભયી બાંવરી,
ન્યાત કહે કુલ નાસી રે…. પગ….

 
વિષ કા પ્યાલા રાણાજીને ભેજ્યા,
પીવત મીરાં હાંસી રે…. પગ….

 
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
જન્મો જન્મ કી દાસી રે
સહજ મિલે અવિનાશી રે…. પગ….

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • since couple of dyas the bhajan pag goongharu bandh…… has been removed from above web site. kindly restore it thank you

 • Bhupendra Gaudana, Vadodara

  પગ ઘુંઘરું બાંધ મીરા નાચી… રે… અનેકવાર સાંભળેલ છે , છતાં , અહીં નારાયણ સ્વામિ કંઈક અનેરો અનુભવ કરાવે છે… અને .. નવા વર્ષની શરુઆત કંઈક આ રીતે થાય તે સૌને ગમશેજ એવી શ્રદ્ધા છે!
  सर्वे भवन्तु सुखिन: सर्वे संतु निरामय ।
  सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिन दू:ख भाग भवेत् ॥ની શુભેચ્છા સાથે!

 • Bhupendra Gaudana, Vadodara

  પગ ઘુંઘરું બાંધ મીરા નાચી… રે… અનેકવાર સાંભળેલ છે , છતાં , અહીં નારાયણ સ્વામિ કંઈક અનેરો અનુભવ કરાવે છે… અને .. નવા વર્ષની શરુઆત કંઈક આ રિતે થાય તે સૌને ગમશેજ એવી શ્રદ્ધા છે!
  सर्वे भवन्तु सुखिन: सर्वे संतु निरामय ।
  सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिन दू:ख भाग भवेत् ॥ની શુભેચ્છા સાથે!