ઓમ શિવ .. ઓમ શિવ .. પરાત્પરા શિવ … (શિવનામ ધૂન)…

ઓમ શિવ  ઓમ શિવ પરાત્પરા  શિવ … (શિવનામ ધૂન)…

 

ઓમ શિવ  ઓમ શિવ પરાત્પરા  શિવ … (શિવનામ ધૂન)…

સ્વર : શ્રી રમેશભાઈ ઓઝા …

.

.

 

ઓમ શિવ … ઓમ શિવ …

પરાત્પરા શિવ ..

ઓમકારા શિવ તવ  શરણમ્ …

 

ઓમ શિવ … ઓમ શિવ …

પરાત્પરા શિવ ..

ઓમકારા શિવ તવ  શરણમ્ …

 

નમામી શંકર.. ભવાની શંકર .. (૨)

ઉમા મહેશ્વર તવ શરણમ્ .. (૨)

 

ઓમ શિવ … ઓમ શિવ …

પરાત્પરા શિવ ..

ઓમકારા શિવ તવ  શરણમ્ ..

 

હે .. વૃષભ ધ્વજ હે ધર્મ ધ્વજ .. (૨)

શાંભ સદા શિવ તવ શરણમ્ .. (૨)

 

ઓમ શિવ … ઓમ શિવ …

પરાત્પરા શિવ ..

ઓમકારા શિવ તવ  શરણમ્ ..

 

હે .. જગદીશ પીનાકીન  મહેશ્વર

દિનયન શંકર તવ શરણમ્

હે .. જગદીશ પીનાકીન  મહેશ્વર .. (૨)

દિનયન શંકર તવ શરણમ્ .. (૨)

 

ઓમ શિવ … ઓમ શિવ

પરાત્પરા શિવ ..

ઓમકારા શિવ તવ  શરણમ્ ..

 

હે .. શશી શેખર શંભુ શિવાત્રીય ..

હે .. શશી શેખર શંભુ શિવાત્રીય

હે .. શશી શેખર સદા શિવ .. ટેક ..

શિવ ગંગાધર તવ શરણમ્  ..(૨)

 

ઓમ શિવ … ઓમ શિવ

પરાત્પરા શિવ ..

ઓમકારા શિવ તવ  શરણમ્ ..

 

હે .. શૂલ પાણે સોમ શિવાત્રીય .. (૨)

શિવ સ્થિતિ વિસ્તર  તવ શરણમ્ ..

 

હે .. મૃત્યુંજય પશુપતિ શંકર .. (૨)

ભૃજંગ ભૂષણ તવ શરણમ્ .. (૨)

 

ઓમ શિવ … ઓમ શિવ

પરાત્પરા શિવ ..

ઓમકારા શિવ તવ  શરણમ્ ..

 

કૈલાશવાસી ઋદ્ર ગિરીશ

પાર્વતી પતિ હર તવ શરણમ્

 

કૈલાશવાસી ઋદ્ર ગિરીશ ..

કૈલાશવાસી ઋદ્ર ગિરીશ .. ટેક

પાર્વતી પતિ ભવ તવ શરણમ્ ..

પાર્વતી પતિ હર તવ શરણમ્ …

 

ઓમ શિવ … ઓમ શિવ

પરાત્પરા શિવ ..

ઓમકારા શિવ તવ  શરણમ્ ..

 

હર ભોલે …

ઓમ શિવ … ઓમ શિવ

પરાત્પરા શિવ ..

ઓમકારા શિવ તવ  શરણમ્ ..

 

નમામી શંકર, ભવાની શંકર .. (૨)

ઉમા મહેશ્વર તવ શરણમ્ .. (૨)

 

ઓમ શિવ … ઓમ શિવ

પરાત્પરા શિવ ..

ઓમકારા શિવ તવ  શરણમ્ ..

 

ॐ નમ: શિવાય ॐ નમ: શિવાય

હર હર ભોલે નમ: શિવાય

 

ॐ નમ: શિવાય ॐ નમ: શિવાય

હર હર ભોલે નમ: શિવાય

 

ગંગાધરાય  શિવ ગંગાધરાય

હે .. રામેશ્વરાય શિવ રામેશ્વરાય

જટાધરાય શિવ જટાધરાય

હે .. કોટેશ્વરાય શિવ કોટેશ્વરાય

 

હર હર  ભોલે નમ: શિવાય .. (૨)

ભોલે …

નમ: શિવાય ॐ નમ: શિવાય

હર હર ભોલે નમ: શિવાય .. (૨)


ॐ નમ: શિવાય ॐ નમ: શિવાય

હર હર ભોલે નમ: શિવાય …


ॐ નમ: શિવાય ॐ નમ: શિવાય

હર હર ભોલે નમ: શિવાય …


ભોલે .. ॐ નમ: શિવાય ॐ નમ: શિવાય ટેક ..

નમ: શિવાય ॐ નમ: શિવાય

નમ: શિવાય ॐ નમ: શિવાય … ટેક ..


કરચરણ કૃત્મબા કાયજમ્ કર્મજમ્બા

શ્રવણ  નયનજમ્બા માનથમ્બા પરાયણમ્

વિવિતમ્ વિવિતમ વા, સર્વ મેઘ:ક્ષમત્વ:

જય જય કરુણાશ્રી, શ્રીમહાદેવ શંભો


જન્મ મૃત્યુ જરા વ્યાધી, પીડિતમ્ કર્મ બંધને

મૃત્યુંજય મહાદેવ, ત્રાહિમામ શરણાગતમ્


ॐ નમ: શિવાય ॐ નમ: શિવાય ..

ॐ નમ: શિવાય ॐ નમ: શિવાય .. ટેક ..


ॐ નમ: શિવાય, સદા શિવાય …

ગંગા ધરાય, જટા ધરાય

નમ: શિવાય ॐ નમ: શિવાય ॐ નમ: શિવાય

ॐ નમ: શિવાય ॐ નમ: શિવાય …

ॐ નમ: શિવાય …

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • અશોકભાઈ શિવનામ ધૂનથી મન શિવમય થઈ ગયું.

 • Ramesh Patel

  મંગલ ધ્વનીથી અંતર ગુંજી ઊઠ્યું. આપના જીવનમાં પણ સદાય મંગલ વર્તાય એવી શુભેચ્છા.
  રમેશ પટેલ(આકાશદીપ)

 • ઉષા દેસાઇ

  અશોક ભાઇ,
  તમેતો શિવરાત્રીની મજા કરાવી દિધી. શિવજી મહરાજ તમારુ શુભ કરે!
  અને માં સરસ્વતી તમારી જીભે વસે,જેથી અમને પણ સારો પ્રસાદ મળે.

  • ઉષાજી (કાકુ),

   આપની શુભેચ્છા અને આશીર્વાદ જરૂર શિવજી મહારાજ પરિપૂર્ણ કરે તેવી આશા સાથે !

   Blessings be on YOU….your FAMILY..and ALL !

   આપના પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર !

 • નમ: શિવાય ॐ નમ: શિવાય ॐ નમ: શિવાય

  ॐ નમ: શિવાય ॐ નમ: શિવાય …

  ॐ નમ: શિવાય
  The Name of Shiva, chanted with the Mind totally in Shiva, reaches Shiva…..and then Shiva blesses the Devotee !
  May Shiva’s Blessings be on YOU….your FAMILY..and ALL !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar for the New Post !