હવનાષ્ટમીના … ‘મા’ ના ગરબા

નવલા નોરતા … ‘મા’ ના ગરબા … (નોરતું આઠમું/ હવનાષ્ટમી)  

(૧) માડી મોમાઈ રમવા  આવો ..

.
(૨ ) કોઈલા ડુંગરે બેઠી તું મા …

.
(૩) આથમણે દ્વારે  તારા બેસણા  રે માડી  વહાણવટી…

.
(૪) વહાણવટી  ના મંદિર બાંધ્યા યાચ જો …

.
(૫) વિશ્વમભરી અખિલ વિશ્વ તણી જનેતા … (સ્તુતિ)

.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • બેટામાં બેટા મારા ‘ આ વિશ્વમાં મારા સિવાય બીજા કશાનું અસ્તિત્વ નથી. આખી સૃષ્ટિમાં હું જ છું. તું કોઈ પણ જીવને ઇજા કર તો તું મને જ ઇજા કરે છે.’ આ સાંભળી ગણેશને ખૂબ આશ્ચર્ય થયું, ત્યાર પછીથી દરેક સ્ત્રીને ગણેશ જગદંબા રૂપે જોતા.’…………………..

  બીજી સવારે તરત જ એણે ગુરુએ માગેલી વસ્તુ એમને મોકલાવી અને કહેવડાવ્યું : ‘ભવિષ્યમાં આપણે અમારી પાસેથી કશું જોઈતું હોય તો અમને જણાવશો એટલે એ આપણે મળી જશે.’ (એટલે, જે લોકો જગદંબાને પાર્થી એના આશીર્વાદ માગે છે તેમને પિતારૂપ પ્રભુને ભજનારા કરતાં પોતાની પ્રાર્થના ફળવાની તક વધારે છે.)
  Ashokbhai,
  The 2 Vartao as the Post give a wonderful deeper message.
  I liked the Post.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpess.com
  Ashokbhai Inviting you to read the Varta of ” Vandaro Ane Shiyal” on Chandrapukar !