પુષ્ટિ પ્રસાદ … (સામાયિક સ્વરૂપે) …

પુષ્ટિ પ્રસાદ … (સામાયિક સ્વરૂપે) … (અંક-એપ્રિલ – મે,૨૦૦૪ )

48

 

‘દાદીમા ની પોટલી’ પર શ્રી હરિરાયજી કૃત || શિક્ષાપત્ર || નું સંકલન છેલ્લા એક વર્ષથી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો આદરણીય વડીલ શ્રી વ્રજનીશભાઈ શાહ, બાયોડ્સ, મેરીલેન્ડ, યુ.એસ.એ. નાં અંતરપૂર્વકથી આભારી છીએ. આ ઉપરાંત ઈ મીડિયા દ્વારા ઉપરોક્ત શિક્ષાપત્ર ને નિયમિત સમયસર અમારી તરફ પહોચાડી અમૂલ્ય સેવા આપવા બદલ શ્રીમતિ પૂર્વીબેન મોદી મલકાણ (યુ.એસ.એ.) નાં અમો અંતરપૂર્વકથી આભારી છીએ. આપ સર્વે પાઠક મિત્રો, વૈષ્ણવજીવો તરફથી અમોને મળેલ સાથ અને સહકાર બદલ આપ સર્વેના પણ અમો હૃદયપૂર્વક આભારી છીએ.

 

‘પુષ્ટિ પ્રસાદ’ એક સામાયિક સ્વરૂપે છેલ્લા આઠ વર્ષથી વધુ સમયથી યુ એસ એ માં પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ સંપ્રદાય સાહિત્ય પ્રચાર સેવા સમિતિ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે,  આદરણીય વડીલ શ્રી વ્રજનીશભાઈ શાહ (યુએસએ) ની વિનંતી ને ધ્યાનમાં રાખી, આજ રોજથી  હવે પછી આપણે  તેને નિયમિત સ્વરૂપે અઠવાડિયામાં એક વખત ‘દાદીમા ની પોટલી’ પર પુન: પ્રસિદ્ધ કરી બ્લોગ નાં માધ્યમથી  અહીં માણવા કોશિશ કરીશું. અમારી નમ્ર કોશિશ રહેશે કે દર અઠવાડિયે બે માસના અંક બ્લોગ પર પુન: પ્રસિદ્ધ કરી શકાય.

 

આપને અમારો આ નમ્ર પ્રયાસ પસંદ આવ્યો કે નહિ તે  બ્લોગ પોસ્ટ પર આપના પ્રતિભાવ દ્વારા જરૂર અમોને જાણ કરશો.
pushti prashad

 

 

Download past issues of ‘Pushti Prasad’ magazine here.

 

 ‘પુષ્ટિ પ્રસાદ’  સામયિક -મેગેઝીન સ્વરૂપે માણવા અહીં નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરવા વિનંતી.  (એપ્રિલ- ૨૦૦૪ અને મે – ૨૦૦૪  બે માસ નાઅંક માણશો)

 

April 2004 High Quality Issue April 2004 Low Quality Issue

 

May 2004 High Quality Issue May 2004 Low Quality Issue

 

To view online issues you will need Adobe Acrobat Reader. If you do not have it please download by clicking here –>    

 

 

The High Quality images are large and will take some time to appear. If you still have difficulty reading these files please email to [email protected] 

 

સાભાર : વ્રજનિશ શાહ  – લોયડસ્, મેરિલેન્ડ.  યુએસએ.
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ,  બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Excellent EFFORT in the best interest of dissemination of Pushti Sahity that is authenticate and yet lucid in presentation.
  Our thanks are due to shri Vrajnishbhai and shri Ashokbhai. People like me who have had not a fortune of receiving the ‘PRASAD’ will be able to browse through the rich contents.
  Govardhan Naathki JAY.

 • M.D.Gandhi, U.S.A

  શ્રી અશોકભાઈ,
  “દાદીમાની પોટલી”

  “પુષ્ટિ પ્રસાદ’ મને તો ઘણા વખતથી ભારતથી ટપાલમાં તથા શ્રી વ્રજનિશભાઈ તરફથી “ઈમેલ”દ્વારા નિયમિત મળે છે. સુંદર છપાઈ સાથેના ધાર્મિક લેખો બધા ભક્તિભાવપુર્વક અતિ આનંદથી વાંચીએ છીએ. તમારા બધાનો બહુ સુંદર પ્રયાસ છે. અને વૈષ્ણવોની બહુ સુંદર સેવા કરો છો તે બદલ આપ સહુનો હૃદયપુર્વક આભાર અને અવિરત આવી સેવા કરવાનું તમને બધાને પ્રભુ સદા બળ આપે તેવી અભ્યર્થના.

  લી.મનસુખલાલ ગાંધી
  6048 Colonial Downs Street
  Corona(Los Angeles) CA 92880
  [email protected]

 • Res,.
  Sri Asokbhai
  We all readers and viewers of ” Pushti Prasad ” are very thankful for seeing and reading the 2004 April ank on blog the ‘ dadimanipotli’. WOW!!!!!!!!
  No wards to say for that .
  I like to request to all new readers Pl,. read the ” Pushti Prasad ” , regularly . And oblige your self. This the new chance to read the OLD ANKS of ” PUSHTI PRASAD “.
  Rest Shreeji Krupa.
  Vrajnish Shah