ખરજવું – ફરી ફરી ને થતો રોગ અને હોમીઓપેથી …(૯)

ખરજવું – ફરી ફરી ને થતો રોગ અને હોમીઓપેથી …(૯)
-ડૉ. પાર્થ માંકડ ..M.D.(HOM)

(સ્વાસ્થ્યની વાત મનમાં આવે એટલે તરત જ આપણા મનમાં ડર મિશ્રિત ચિંતા ડોકાય, ને થોડા attention (વિચારણામાં)માં પણ આવી જઈએ. મોટેભાગે આપણે બધા જ પૈસા, સંબંધો અને સ્વાથ્ય આ ત્રણેય માટે હંમેશ અસુરક્ષિતતા ની લાગણી ને સતત સાથે લઇ ને ચાલીએ છીએ. આવા સંજોગોમાં સ્વસ્થ જીવન જીવવા માટે ની જરૂરી બાબતો જાણવીને એનું જરૂરિયાત મુજબ નું application આ બને બાબતો કદાચ આપણને નીરોગી રાખવામાં બહુ અગત્ય નો role play- (ભૂમિકા ભજવી) કરી શકે. ડૉ.પાર્થ માંકડ દ્વારા અહી અપાતા લેખ એ સ્વાસ્થ્ય જાગૃતિ તેમજ એમાં હોમીઓપેથી ના role ની, (ભૂમિકાની) જાગૃતિ ના હેતુ થી શરુ કરાયેલું ખિસકોલી કાર્ય છે…. ડૉ.પાર્થ માંકડ દ્વારાદાદીમા ની પોટલી’ -http://das.desais.net – બ્લોગ પર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી  છીએ. આપના મન પસંદ લેખ  અને સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ  બ્લોગ પર માણ્યા બાદ,  આપ સર્વે બ્લોગર મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો ને વિનતી કે   આપના મંતવ્યો પ્રતિભાવ -કોમેન્ટ્સ  બ્લોગ પોસ્ટ મૂકી આભારી કરશો જે અમોને સદા માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રેહશે.)

 

ખરજવું આમ તો ચામડીના જ રોગ ના અનેક પ્રકારોમાંથી  એક પ્રકાર જ છે, પણ મોટેભાગે આપણે ચામડીનો  કૈક ના સમજાય એવો રોગ જોઈએ એટલે એને ખરજવું એનું નામ આપી દેતા હોઈએ છીએ.

ખરજવું લોકો ને ખરેખર પરેશાન કરી મુકે છે, કારણ કે એક તો મોટેભાગે એનું કારણ ખબર પડતી નથી હોતી, બીજું થયા પછી ક્યારે અને કયા પ્રકાર ની દવાથી મટશે એનો પણ ઓછો આઈડિયા આવતો હોય છે, ને ક્યારેક મટી જાય તો થોડા સમય પછી પાછો ઉથલો મારી દેતું હોય છે. આજે સમજવા નો પ્રયત્ન કરીએ કે આખરે આ ખરજવું છે શું?

પ્રકારો :

મેડીકલી ખરજવા ના ઘણા બધા પ્રકારો છે પણ, કેટલાક ખુબ બહોળા જોવા મળતા પ્રકારો જોઈએ તો :

૧] Atopic Dermatitis :

(a) જેમાં મોટેભાગે વારસાગત કારણો જવાબદાર મનાય છે અને એમાં ખરજવું ખાસ કરી ને માથે, ગળે , કોણી ની અંદર ના ભાગે, ઘૂંટણ ની અંદર ના ભાગે વગેરે જેવી જગ્યાઓ એ સામાન્યતઃ વધુ જોવા મળે છે. એવું જોવાયું છે કે બાળપણમાં અસ્થમાની તકલીફ જેમ ને હોય એમને આ પ્રકાર નું ખરજવું વધુ જોવા મળ્યું છે.

૨] Contact Dermatitis :

(a) જે પ્રમાણે નામ બતાવે છે , એ જ રીતે આ પ્રકાર નું ખરજવું એ કોઈ પણ એવી વસ્તુ કે વાતાવરણ ના સંપર્કમાં આવવાથી થાય છે જેની વ્યક્તિ ને એલર્જી હોય . , ખાસ કરી ને અમુક પ્રકારની  ઋતુ માં અથવા તો અમુક પ્રકાર ના કેમિકલ ના સંપર્કમાં આવવાથી વધુ થાય છે. વ્યવસાય પણ જો
કોઈ વ્યક્તિ નો એ પ્રકાર નો હોય જેમાં એવી કોઈ વસ્તુ નો સંપર્ક રહેતો હોય તો એને આ પ્રકારનું ખરજવું થવાની શક્યતા વધુમાં વધુ રહે. ઘણી ગૃહિણી ઓ ને સાબુ કે સાબુ ની ભૂકી કે પછી ખોટા દાગીના પહેરવાથી પણ ચામડી ની તકલીફ રહેતી હોય છે એ પણ આ જ પ્રકારના ખરજવા નો એક પ્રકાર કહી શકાય.

૩] Xerotic Dermatitis :

૪]  Seborrhoeic Dermatits :

(a) ઘણા લોકો ને શિયાળામાં ચામડી ખુબ સુક્કી થઇ જાય છે, અને વારંવાર આવું થવા ને કારણે એ ખરજવામાં તબદીલ થઇ જાય છે. એને આ પ્રકાર નું ખરજવું કહી શકાય.

(૧) આ પ્રકારનું ખરજવું મુખ્યત્વે વાળમાં કે પાપણમાં વગેરે જેવી જગ્યા એ થાય છે, શરૂઆતમાં એ બિલકુલ ડેન્ડ્રફ જેવું લાગે છે પછી ખબર પડે છે કે એ એક પ્રકાર નું ખરજવું છે.

હજુ પણ બીજા ઘણા બધા પ્રકાર છે ખરજવા ના પણ મોટેભાગે વધુ લોકો ને આમાંથી કોઈ પ્રકાર નું ખરજવું લાગુ પડે એની શક્યતા ઓ વધુ રહે છે.

ખરજવા ના ચિન્હો :

૧.) ચામડી લાલ થઇ જવી

૨.) સોજો આવી જવો

૩.) ખંજવાળ આવવી

૪.) એ ભાગ ની ચામડી સુક્કી થઇ જવી

૫.) કેટલીક વાર ત્યાંથી ચીકણું કહી શકાય એવું પ્રવાહી નીકળવું

૬.) લોહી નીકળવું

૭.) કેટલીક વાર ચામડીમાંથી થોડી ફોતરીઓ પડવી. વિ

આ ઉપરાંત ખરજવું કયા પ્રકારનું છે એના પર પણ ઘણી વાર ચિન્હો નો આધાર રહેતો હોય છે.

ઉપાયો :

ઉપાયો પણ કયા પ્રકાર નું ખરજવું છે એ ના ઉપર આધારિત છે તેમ છતાં, હોમીઓપેથીમાં કેટલીક દવાઓ એ એકદમ અકસીર ઈલાજ તરીકે કામ કરે છે જેમ કે સલ્ફર.  આ દવા કોઈ પણ પ્રકાર ના ખરજવા ની રામબાણ દવા છે, ને આમ જોવા જઈએ તો સલ્ફર તત્વ કુદરતમાં પણ ચામડી ના દર્દો મટાડી શકવા નો ક્ષમતા ધરાવે છે. આપે ઘણી જગ્યા એ સાંભળ્યું હશે કે અમુક પ્રકાર ના ગરમ પાણી ના ઝરામાં નહાવાથી ચામડી ના દર્દો મટી જાય છે , કારણ એમાં રહેલું સલ્ફર અને અન્ય કેટલાક એવા જ ખનીજ તત્વો જ છે. સૌરાષ્ટ્ર માં “તુલસીશ્યામ ” એ બાબતે કદાચ ખુબ જાણીતું છે આપણા બધા માટે.

સલ્ફર , પછી વધુ એક ઈલાજ છે Graphitis નામની દવા એ પણ ખુબ જ અકસીર ઈલાજ તરીકે કામ કરે છે, આ ઉપરાંત પેટ્રોલીયમ – આ દવા શિયાળામાં ચામડી ફાટી જવા ને કારણે જે પ્રકારે ખરજવું થાય છે એના માટે ખાસ વપરાય છે.

હજી, Mezerium, Lycopodium, Cal. Carb અને બીજી ઘણી ઘણી દવાઓ જે વ્યક્તિ ની પ્રકૃતિ અને ખરજવા નો પ્રકાર સમજી ને આપી શકાય.

ફરી એક વાર ઉલ્લેખ કરવાનું મન થાય છે કે બજારમાં  મળતી અલગ અલગ પ્રકાર ની ક્રીમ વગેરેથી ક્યારેય ખરજવું મટતું નથી એ માત્ર બહારથી દેખાતું જ બંધ થાય છે અને માટે તે ફરી પાછું પણ થાય છે,એટલે આ પ્રકાર ની ક્રીમો લગાડ્યા કરવા નો કોઈ જ અર્થ નથી એનાથી રોગ વધે છે, આથી આવા ઉપાયો માં બહુ પડવું હિતાવહ નથી.

હોમીઓપેથીમાં કદાચ થોડો સમય લાગશે પણ હંમેશ માટે આપ આ તકલીફમાંથી મુક્ત થશો અને એ પણ કોઈ પણ પ્રકાર ની આડઅસર વિના. હોમીઓપેથી માં પણ ઘણા પ્રકાર ની ક્રીમ અને તેલો મળે છે પણ , એ બધા પણ વ્યક્તિ કેન્દ્રિત ના હોવા ને કારણે એની અસર પણ ખુબ મર્યાદિત રહે છે.
હોમીઓપેથી કે ઇવન આયુર્વેદ જેવી ચિકિત્સાઓ મોટેભાગે જે રોગમાં  બહુ તાત્કાલિક અસર ની જરૂર ના હોય એવા રોગોમાં વાપરવા નો આગ્રહ રાખવો એવો મારો તમામ વાચક મિત્રો ને નમ્ર આગ્રહ છે, એટલે નહિ કે હું એક હોમીઓપેથ છું, પણ એટલે કે આપનું શરીર અને મન સ્વસ્થ રહે અને નાહક નું ઝેર પેટ માં નાખી ને હાથે કરી ને રોગો ને આમંત્રણ ના આપો એ બાબત ને લઇ ને હું એક ડોક્ટર તરીકે આપનો હિતેચ્છુ છું એટલે.

પ્લેસીબો :

“Complementary therapies, like homeopathy, get to the cause – rather than just treating the symptoms, I know from my own experience that they work…I’d like to see doctors prescribing homoeopathic treatment….”

-Peter Hain, Secretary of State for Wales,UK.

ડૉ.પાર્થ માંકડ

સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડો.પાર્થ માંકડ આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતારાખવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર  અથવા તો [email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું. ” –

 

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Ashok gabu

  મને વીસ વર્ષ થીં છે ખરજવું મટ તું નાથી કોય ઈલાજ બતાવો..મૂળ માંથીન જાય એવું..હું ફોટા પણ મોકલું છું…plz.plz.plz..સાહેબ…

 • Ashok gabu

  મને 20 વરસ થી છે ખરજવું થાય ને માટે એનો કોય ઇલાજ બતાવો.. તમારો contek આપો સાહેબ…plz.plz.plzzz

 • Rahul Ranva

  Sir mane kharajvu thyu Che je mati to gayu Che pan teni jagya e dark color na dagha thaya Che ane e na karne mane tya khajvad aave Che. Jethi dar lage Che ke kharajvu pachu thase to.. e datk color na dagha dur thay Evi dava ane suggestions aapo https://uploads.disquscdn.com/images/54cff7d36e9ad2b43d873a9a0fb481876d973496376b1b8b9ff0242555ddbadb.jpg

 • chetan patel

  મને સૂતી વખતે તેમજ સવારે નાહવા પછી ખૂબ જ ખંજવાળ આવે છે ચામડી લાલ થઈ જાય છે તો મારે કઇ medicine
  લેવી તેનું solution આપો . Please sir

 • Kamlesh R Baria

  સર મને સ્નાન કર્યા પછી શરીર પર તિવ્ર ખંજવાળ આવે છે કોઈ ઉપાય

 • Meghaa Rathod

  My Mother is having this skin disease since years, before 10 to 12 years she had severe problem and then through allopathic medicine it had cured but as of now it has come again and is creating lot of problems, let me know some solution plz

 • Nimesh Oza

  Sulphur is tablet or anythig else…? How many time in a day will take and how much time we can take…??

 • snehal bhavsar

  sirji mane aa type nu kaharjavu lagbhag 2 month che pehla head par hatu, next lag par thyu ane have kamar par thyu che to aano koi upay aapjo mail id – [email protected]

 • Dipak Nayi

  Dr sir plz dhadar ni dava batvo plzz sir my mail id [email protected]

 • santosh Patel

  Dr. Saheb My Problem (Dhadar )

 • MEMON A.AZIZ

  Dr saheb a photma kai bimari che? Teno elaj pan batao

 • dharmesh bhaliya

  mane nise na banne gala ma bov khanjal aave se.ye jagyaye lal lal sambha padi gya se ..ane mate ni dava kai levi….plz mail karo [email protected]

 • meet

  Mane dhadhar thay tene lagabhag 1year thayi gayu 6 dhadhar suki, lohi nikalvu, chikanu pravahi, chamadini fotari padavi, khub khajaval avavi tame janavu tem biji dava leVathi mathi jAy and fari pachi tay 6 kan pachal, koni ma ,Pagma and galama 6e plz help me

 • dr sunil sharma

  Sir I suffering. From psoriasis last 2 year.i take homoeopathic. Medicine by homoeopathy. Dr consultant and my cases. Taking proscribed sul 30.

 • ANIL MAVANI

  hello sir..mane a dhadhar last 4 month thi banne jandhi ma dhadhar (kharjavu ) ghani dava lidhi pan saru thatu nathi, to ane hamesha mate matadva mate koi saro upay batavo please..
  hu a prob… thi bahu j pareshan chu kai samjatu nathi plz koi upay batavso plz my contect num..09104112112

 • JIGNESH PATEL

  Sar mane 1 year thi dhaadhar Thai 6e..
  to mane jaruri medicine mokli aapo tmara j koi b fees hoi te hu pay Kari dais.. please sar mari help karo ne..
  my ccontact no:-9727101027

 • amit

  sar mane 5 mahina thi dhadhar Thai se teno ilaj batavo maro phon no.9974398011

 • kamran

  Dear sir
  mari wife ne chhella 1 year thi aa kharajvu chhe gana ilaj karya pan matatu nathi to aano kayami upay batavo, tatkalik

  pleas help sir

 • mane khaj bahuj ave che.mane ave lage che ke dhadhar thai che.me gani badhi dava karavi pan koij farak padto nathi.to please ano mane upay batao.

 • yogeshbhatt

  I find ur article very informative.can u pl also give more on other diseases or semd me at my above mail adress. if u have any rrgular
  news letter pl send to me .particularly dadima ni potli
  regards

 • mali nimesh

  Dear sir,

  mane last 6 years thi banne page (kharjavu ) che jene ketlo elaj kariyo che pane toe mattu nathi ketli vaar enjecksen pan mariyaa che to pane mattu nathi je no elaaje bhatava vinanti karso Dear sir.please help me ..???

 • Hi
  mane safed dag thay se ne khajval ave che ane tema nani fodli thay se to ano ilag batav cho ji.
  me savarnu thuk pan lagavyu pan kai farak na padyo
  9726899231

 • mane last 2 years thi banne jandhi ma dhadhar (kharjavu ) ghani dava lidhi pan saru thatu nathi, to ane hamesha mate matadva mate koi saro upay batavo please..

 • vaishnavi trivedi

  Mane varshagat kharajvu Chhe me badhi j dava kari pn koi elaj nathi to mare kai rite matadvu me homeopathy ni pn dava kari 6

 • Riyaz

  Mari baby 6 month ni che tena gaal par eczema chhe te khanjwade che ane lake Thai jaay che skin dry ane red Thai jaye che plz australia ma Mali rahe evi dava batao plz

 • Anil Yadav

  Mane pan karjvo 6vars che aano upchar batavo

 • શું આપ ચામડીના હઠીલા રોગ થી પીડાવ છો ?

  બધે દવા કરાવી લીધી છે ? છતાં કોઈ ફરક નથી પડતો ?

  તો જ ફોન કરો : 85112 33545 – રાજકોટ.

  ચામડીનાં રોગો, વર્ષો જૂના હઠીલા રોગો, સ્નાયુઓની સમસ્યા, ગંઠો થવી, ગેગરીન, હાઈવ્સ, ઊંદરી, રૂજ જલ્દી લાવવા, આંતરડાની સમસ્યાઓ, અલ્સર – શરીરની અંદર ચાંદા પડવા, અસિડિક સમસ્યા, મળમાર્ગમાં- દુખાવો થવો – લોહી આવવું, શરીરમાંથી દુર્ગંધ આવવી, હિમોગ્લોબિન વધારવા, બ્લડનું શુદ્ધિકરણ કરવા, રોગ પ્રતિકારક શક્તિ વધારવા, શરીરમાં પડી રહેલા ઝેરી તત્વોનો નિકાલ કરવા, ખરજવું, અતિશય ખંજવાળ આવવી, રીંગવર્મ, રસી નીકળવા, ખુબજ ખીલ કે ચહેરા પર ગાંઠો થવી, લાલ કળા ડાઘા થવા, તેમજ ડાયાબિટીસ, કેન્સર થી પીડાવ છો ?

 • pradip

  mane aavu karjavu 6 year thi che left right ma che suku che aano upay?9228439889

 • pradip

  mane karjavu 4year thi che right leg ma che suku che aano upay>??

 • manish

  plzz koi medicine batavo jenathi kharajavu saru thay jay plz hu bo kantadi gayo 6u so plzz help me plz send me contact number for u

 • manish

  plzz koi medicine batavo jenathi kharajavu saru thay jay plz hu bo kantadi gayo 6u so plzz help me

 • goood afternoon sir.ples contect me sir. thank you sir

 • A.B.Prajapati

  I have round black type skin diseases. Many type oinltment used. But after passing some days again appearance on skin. Pl. advice to me.

 • arun

  red skin problem

 • rasik

  kharjvu kevu rite mate te ni dava batav jo
  mo-9426882593

 • jay-9870796691

  guys i am very happy to write this review i have tried all the medicines ointment and all but nothing happened at last my village vaidh told me to apply my own spit on infected area trust me this is very effective medicine i had problem from last 2years when i applied my own spit it removes completely
  how to apply: when u wake up in the morning do apply your spit on infected area(without brush)do this for 2 weeks and see what happens trust me this is very effective medicine

  gujrati review: બધી દવા ઉપયોગ માં લીધી પણ કઈ ફર્ક ના પડ્યો છેલ્લે મેં મારા ગામડા ના વૈધ ની સલાહ લીધી એમણે મને મારું પોતાનું થૂક લગાડવા કીધું મેં આ બે અઠવાડિયા સુધી કર્યું અને ચમત્કાર થયો ખરજવું તદન માટી ગયું બે વરસ જુનું ખરજવું બે અઠવાડીયા માં માટી ગયું તમે લોકો પણ આ ઉપચાર કરો બહુ જુનું હોય તો વધારે દિવસ ઉપચાર કરસો પણ હાર ના માનતા ભરોસો રાખો આ એક અકસીર ઈલાજ છે આનાથી જરૂર ફાયદો થશે

  કેવી રીતે ઉપયોગ કરવો : સવારના જયારે ઉઠો ત્યારે બ્રુષ કે દાતણ કાર્ય વગર તમારું થૂક હાથમાં લઇ અને ખરજવા પર લગાડવું આ વાસી થૂક જ બવ અસરકારક હોય છે રોજ આમ કરવું જરૂર ફાયદો થશે આભાર 🙂

 • nimesh

  sathal na bhag ma bav khanjaval ave che ane mota mota dagha padi gaya che te dhadhar ka kharjvu che te ni mate no upay janav jo jali mari email id par

 • hardik

  sathal na bhag ma bav khanjaval ave che ane mota mota dagha padi gaya che te dhadhar ka kharjvu che te ni mate no upay janav jo jali mari email id par

  hardik

 • kharjvu kevu rite mate te ni dava batav jo
  jaldi murthu mate te vi dava batav jo

 • kharjvu kevu rite mate te ni dava batav jo

 • umesh

  pl contact 93274 12365. i am suffering with this please give me idea to remove.

 • Mane jangi par kharajvu thayu che to tene matad vani dava pls fast suchvsho …

 • Mane jangi par kharajvu thayu che to aene matad vani dava fast jaldi…

 • vimal patel

  Hi,
  i have red skin,sojo aavi javo,khanjvad aavavi, e bhag ni skin sukii thaijay che,bleeding water,sometime bloding. pls give me reply asps.

 • dipesh

  mane aavu karjavu 6 year thi che left leg ma che suku che aano upay>??9824040239

 • sugha bapodara

  desi dava homiopethi ni janakari apata raheso, khas ”barintumer” canser mate ni sarvar mate janavaso to hu aapano khub aabhari rahis..

 • khushboo.c.thadeshwar

  mane aa rit nu kharajvu che ana hun bau haran thau che nathi basi sakti , ka sui sakti plz mana ano upay batavo , tatkalik.

 • Kavita R Mehta

  ખરજવા ના ચિન્હો :

  ૧.) ચામડી લાલ થઇ જવી

  ૨.) સોજો આવી જવો

  ૩.) ખંજવાળ આવવી

  ૪.) એ ભાગ ની ચામડી સુક્કી થઇ જવી

  ૫.) કેટલીક વાર ત્યાંથી ચીકણું કહી શકાય એવું પ્રવાહી નીકળવું

  ૬.) લોહી નીકળવું

  ૭.) કેટલીક વાર ચામડીમાંથી થોડી ફોતરીઓ પડવી. વિ Mane Aa rit nu kharjvu che before 7 year old plz aano Upya Batovo, Please help me.