તમારી જિજ્ઞાસા સંતોષવી છે ? …

તમારી જિજ્ઞાસા સંતોષવી છે ? …

 

 

microwave 

 

ઘણી વખત ( ખાસ તો બાળકોને અને કિશોરોને) સવાલો થાય-

ques.1

એક વખત ડૉ.પર્સી સ્પેન્સર, રેથીયોન કોર્પોરેશન ના એન્જીન્યર સાથે માઈક્રોવેવ પાસે કામ કરી રહ્યા હતા ત્યાં જ તેમના  …. 

એ બધાનો જવાબ હવે મળવાનો છે…..’ અહીં ‘પ્રયોગ ઘરમાં’

[ તરવરતા યુવાન મિહીર પાઠક અને હિરેન મોઢવાડિયા પાસેથી જ તો.]

mihir

hiren

અને લો એક સેમ્પલ આ રહ્યું…..

.

ચિત્ર પર 'ક્લિક' કરો અને આ માઈક્રોવેવ ઓવન શી રીતે કામ કરે છે - તે જાણો.

ચિત્ર પર ‘ક્લિક’ કરો અને આ માઈક્રોવેવ ઓવન શી રીતે કામ કરે છે – તે જાણો.

તમારા મનમાં ઉદભવતા વિજ્ઞાનને લગતા પ્રશ્નો તમે અહિં કોમેન્ટ વિભાગમાં પુછી શકો છો. તે દરેક પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ શ્રી મિહીરભાઈ તેમજ શ્રી હિરેનભાઈ દ્વારા કરવામાં આવશે .

 

suresh jani

સૌજન્ય :

શ્રી સુરેશભાઈ જાની

http://gadyasoor.wordpress.com

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

 

 

આજની પોસ્ટ આદરણીય વ.શ્રીસુરેશભાઈ દ્વારા અમોને ઈ મેઈલ પર મોકલવામાં આવેલ. જે બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ.  

આપના બાળકોને ગમ્મત સાથે જ્ઞાન ક્યાં મળી રહેશે ? ….      એ બધાનો જવાબ હવે મળવાનો છે…..’ અહીં ‘પ્રયોગ ઘરમાં’       વિશેષ માહિતી અહીં દર્શાવેલ લીંક પર  ક્લિક કરવાથી મળી રહેશે.  ‘પ્રયોગ ઘર’  ની  સાઈટ  :   http://prayogghar.wordpress.com/   ની  મુલાકાત  એક વખત જરૂર લેશો અને પસંદ આવે તો આપના બાળકોને તેમજ આપના  મિત્ર પરિવારને  પણ જાણ કરશો..  

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • જો ઉતાવળે એક વાત તો કહેવાની રહી જ ગઇ, જે આપ આપની પોસ્ટમાં નોંધી શકશો.
  પ્રયોગઘર ભણી આપ ઈવિદ્યાલયના મુખ્યદ્વાર મારફત જઇ શકશો.
  મિહિર અને હિરેન ઈવિદ્યાલયમાં નિઃસ્વાર્થ કામ કરવા જોડાયા છે. અને ઈવિદ્યાલયની બીજી જવાબદારીઓની સાથે સાથે પ્રયોગઘરનું સંવર્ધન કરી રહ્યા છે.

 • સરસ વાતો કહી આપે.
  જો યોગ્ય પતિસાદ મળશે તો જ્યાં ઇન્ટરનેટનો પ્રશ્ર છે, આપણે EVidyalay offline version પણ બનાવી શકીશું.
  અત્યારે બધી જ શાળાઓમાં (સરકારી શાળા પણ) કમ્પ્યુટર તો છે જ.
  અને ધીમે ધીમે મોબાઇલમાં પણ સરળતાથી જોઇ શકાશે ને જ્યારે ભણવું હોય ત્યારે ભણી શકાશે.
  બસ, વિધ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકો તરફથી યોગ્ય પ્રતિસાદ મળવો જોઇએ.
  તો જ આપણા બધાની નિઃસ્વાર્થ મહેનત ફળે.

 • તમે બહુ જ ઉમદા કામ કર્યું. આ યુવાનો જે કામ કરે છે – તે ઘેર ઘેર પહોંચવું જોઈએ. પ્રત્યેક ગુજરાતી કિશોર/ કિશોરીઓ નેટ પર મળી રહેનારી આ સવલતનો લાભ લેતા થાય; તે માટે આપણે સૌ ખભે ખભા મિલાવી પ્રયત્નો કરીએ.
  આ પ્રકાશ વિશ્વ ભરમાં પ્રસરતો રહો…