જાણ્યા વિના કશું નક્કી ના કરવું …

જાણ્યા વિના કશું નક્કી ના કરવું  …

 

 

મિત્રો ..

એક રસપ્રદ વાર્તા રજુ કરુ છું .. ..

જરા ધ્યાનથી વાંચજો .. અને તમારો અભિપ્રાય કોમેંટ બોક્ષમાં જરૂરથી જણાવશો.

 

એક બાળકની તાત્કાલિક સર્જરી માટેના એક ફોન પછી ડૉક્ટર ઉતાવળા હોસ્પિટલમા પ્રવેશે છે. તૂરત કપડા બદલી શસ્ત્રક્રિયા માટે તૈયાર થઈ ઑપરેશન રૂમ તરફ રાહ સાધી. હૉલ મા પ્રવેશતા તે છોકરાની માતા તેમની રાહ દિઠતી નજરે પડે છે.

 

ડૉક્ટરને જોઇ છોકરાની માતા ગુસ્સેથી બોલીઃ “કેમ આવવામાં આટલુ મોડુ કર્યુ ? તમને ખબર નથી કે મારા પુત્રની હાલત ખુબ ગંભીર છે ? તમને તમારી જવાબદારીનું ભાન છે કે નહી ?”

 

ડૉક્ટર મંદ હાસ્ય સાથે બોલે છે કેઃ “મારી ભુલ બદલ માફી માંગુ છુ, ફોન આવ્યો ત્યારે હું હૉસ્પિટલમાં હાજર નહોતો, જેવી ખબર પડી કે તરત આવવા નિકળી ગયો, રસ્તામાં ટ્રાફિક હોવાથી પહોચતા થોડુ મોડુ થઇ ગયુ. હવે તમે નિશ્ચિંત રહો હું આવી ગયો છુ અલ્લાહની મરજીથી સૌ સારુ થઈ જશે, હવે વિલાપ કરવાનુ છોડી દો.”

 

છોકરાની માતા વધારે આક્રંદ સાથેઃ “વિલાપ કરવાનુ છોડી દો એટલે ? તમારો કહેવાનો મતલબ શુ છે ? મારા છોકરાને કંઇક થઇ ગયુ હોત તો ? આની જગ્યાએ તમારો છોકરો હોત તો તમે શુ કરતા ?” ડૉક્ટર ફરી મંદ હાસ્ય સાથેઃ “શાંત થાવ બહેન, જીવન અને મરણ એતો અલ્લાહના હાથમાં છે, હું તો ફક્ત એક માણસ છુ, તેમ છતા હું મારાથી બનતા પ્રયાસ કરીશ, બાકી આગળતો તમારી દુઆ અને અલ્લાહની મરજી…! લ્યો હવે મને ઑપરેશન રૂમ માં જવા દેશો..?” ત્યાર બાદ નર્સને થોડા સલાહસુચન આપીને ડૉક્ટર ઑપરેશન રૂમમાં જતા રહે છે.

 

થોડા કલાકો પછી ડૉક્ટર આનંદિત ચહેરે ઑપરેશન રૂમ માથી બહાર આવી છોકરાની માતાને કહે છે કેઃ “અલ્લાહનો લાખ-લાખ શુક્રિયા કે તમારો દિકરો સહીસલામત છે, તે હવે જલ્દિથી સારો થઈ જશે અને વધારે જાણકારી આ મારો સાથી ડૉક્ટર તમને આપશે.” તેમ કહી ડૉક્ટર ત્યાથી તરત જતા રહે છે.

 

ત્યાર બાદ છોકરાની માતા નર્સનેઃ “આ ડૉક્ટરને આટલી તો શેની ઊતાવળ હતી? મારો દિકરો ભાનમાં આવે ત્યા સુધી રોકાત તો તેમનુ શું લુટાઇ જવાનુ હતુ? ડૉક્ટર તો ખુબ ઘમંડી લાગે છે”

 

આ સાંભળીને નર્સની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યુઃ “મેડમ ! આ એજ ડૉક્ટર છે જેમનો એકનોએક દિકરો આજે તમારા દિકરાના બેફામ બાઇક ડ્રાઇવિંગમાં માર્યો ગયો છે. તેમને ખબર હતી કે તમારા દિકરાને કારણે તેમના છોકરાનો જીવ ગયો છે ને છતા તેમણે તમારા દિકરાનો જીવ બચાવ્યો. એ એટલા માટે જતા રહ્યા કે તેમના દિકરાની દફનવિધી અધુરી મુકી ને આવ્યા હતા”

આપણા જીવનમાં પણ કોઈ કોઈ સમયે આવી ઘટનાઓ ઘટી જતી હોય છે, તે સમયે ઉતાવળે લીધેલા નિર્ણય માટે હકીકત જાણ્યા બાદ અફસોસ કરવાનો સમય પણ આપણી પાસે રહેતો  નથી હોતો.

 

MORAL :- DO NOT JUDGE SO QUICKLY

 

લેખ પ્રાપ્ય : અજ્ઞાત –

 

આપને ઉપરોક્ત પ્રેરક કથા પસંદ  આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો.

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Amit Patel

  nice….heart chhune wali…

 • Sunil Patel

  prenadayak story

 • BHUPENDRA SHANTILAL SHAH

  prabhu dr.ne sakti aape

 • MULJIBHAI PATEL

  WE ARE RESPONSIBLE FOR JUDGING OTHER WITH OUR OWN INTEREST AND FOR NOT TRYING,UNDERSTANDING THE CONSEQUENCES.WHEN THE TRUTH REVILED IT BECOME TOO LATE FOR PENANCE.

 • Ashok Patel

  kartvya pahelu a dr. no dharam nibhavve che

 • Patel Rakesh S

  bahu saras…….. good job doctor, hu salam karu chu a doctor ne.

 • harshad balkrushna prajapati

  INSPIRATIONAL STORY =

 • Trilok Contractor

  Khare khar aava doctor ke vyakti Hayat che ….. Amazing

 • BHUPENDRA SHANTILAL SHAH

  ROJ BAROJ NI JINDAGI MAA KYAREK SATYA GATANA NO SAMANO KARWO PADE SALAM CHE DR, NE BHALE JINDAGI UPAR WALA NA HATHMA HOI PANN VIRALA TOO HOI YAJ

 • Mahesh Sutariya

  very dedicated doctor….

 • Mayuri Pachigar

  very nice

 • Rohit S Navyi

  Very Nice This story ,,,,,,,,,,

  Great Docter

 • Hemant Mahendra Dave

  Aa katha to aagal aa blog site upar aavi gai che, Ashokbhai, thoda samay pehla. Aankho radi padi aa fari thi vaanchi ne. Aava manavta thi bharpur ane nekdil insaano ne to fakt banne hatho thi koti koti vandanj karva pade. Aava insaano ne lidhej duniya ma haji kaik nek kaam karvaani ichhao thay tem che. Tamne sacha dil thi khub khub abhinandan. Priya, very emotional sharing. Taaro khub khub aabhar, sacha dil thi.

 • atul modi

  bahu saras bodhkatha chhe

 • Deepak Rasiklal Shah

  Excellent

 • Brijesh Patel

  This is great lesson for all…………… Thanks Doctor……………..

 • Girish Raya

  Boss, This is great story, i have ever heard, sometimes, i do make mistake like this, this is a lesson to me

  I will try to remember this story always thank you.

 • NIRBHAY SHAH

  આંસૂ છલકતી આંખોમાં પરમાત્મા ની ઝલક જોઈ,પરમાત્માની અભિવ્યક્તી શબ્દો દ્વારા ક્યારેય થઈ શકતી નથી. પરમાત્માની અભિવ્યક્તિ તો આંશૂના અભિષેક દ્વારા જ થઈ શકે.

 • Navaldan Rohadia

  હ્રદયને સ્પર્સતી આ વાર્તા ક્યારેક હકીકત પણ બનતી હશે.

 • Lignesh Gandhi

  Very beautiful message being conveyed with a heart touching story.

 • surekha patel

  Thanks for doctor.

 • haresh b patel

  saras saras……..!

 • Pradip N Vyas

  Very heart rending …..

 • Kanu Patel

  એટલુજ કહેવાનું કે ક્યારે પણ કોઈ બાબતે – પૂરી વાત ના જાણો ત્યાં સુધી જલ્દી થી ઉતાવરા થઇ ને કઈ પણ બોલવું નહિ
  આના અનુસંધાન માં – જો આપને બધા ને યાદ હોઈ તો — રાજા ભરથરી ,, અને રાજા ગોપીચંદ — બને માં આજ કથા વસ્તુ છે

 • kantilal desai

  no coment

 • amit patel

  dil ne jajlavi de tevi vat 6……jindgi ma koi pan karya samjya janya vagar karva ma bhalai nathi….be silent…keep work sincerly…..

 • amit shah

  aa 1 dr. nu kartvay hatu je amne puru karyu ane same 1 matani mamta hati,

  & nice story che, pan aavu real ma na thay to saru

 • shah paresh

  nice job

 • Rajnikant A. Shah

  we have to still learn to keep quiet….

 • ketan padh

  nice

 • Indu R Shah

  very touchy story

 • sangita

  khub j sars………..rajuat kari che….

 • chandulal shah

  you should know fact first and then talk.

  chandulal shsh

 • વિષ્ણુભાઈ પટેલ અંબાજીવાળા

  very nice…..very nice…….very nice

 • Vina Desai

  This is good message …..we all have to leran, think twice and then speak….dhanaywaad ….

 • mangeashok

  vaah
  khub j preranaa daai vaat chhe

  dhanaywaad
  hariom

 • Dr. Madhusudan M. Bhatt

  It is a good message to all of us. The moral of the story should be dissolved in our mind & heart.
  Never speak / give any comments, without judging the situation / fact.
  There are people in the Society, who live / serve for others and do their duty very peacefully

 • ASHWIN KHANDHADIA

  kshama virasya bhushannam,reflected in this prerak vato.Very good and happy to read.

 • Hasmukhbhai Trivedi

  The story passes a good message. It is advisable to think not twice but thrice before you speak.

 • pragna dadbhawala

  એક રસપ્રદ વાર્તા …..ખરેખર હ્રદયને સ્પર્સી જાય એવો પ્રસંગ છે…., ઉતાવળે લીધેલા નિર્ણય માટે હકીકત જાણ્યા બાદ અફસોસ કરવાનો સમય પણ આપણી પાસે રહેતો નથી હોતો……

 • Dipak Dhagat

  एकदम साची वात छे.

 • P. K. Davda

  ખરેખર હ્રદયને સ્પર્સી જાય એવો પ્રસંગ છે. સમાજને આવા બનાવોની જાણ કરવી જરૂરી છે, જેથી માનવતા જેવી ચીજમા વધારો થાય.

  રજૂઆત માટે ધન્યવાદ.

 • Nilesh Patel

  very nice bahuj sundar ne sachi vaat che