Category: Uncategorized

લીધો છે ઉછીનો ઉજાસ -કાકુ

By: | Post date: March 25, 2019 | Comments: 1 Comment

Posted in categories: Uncategorized Uncategorized

હા અમે લીધો છે ઉછીનો ઉજાસ ને અમે ભરીએ છએ હપ્તા ને વ્યાજ આઓ, બેસો તો આપીએ હિસાબ હા જયારે અમે વાપર્યો’તો ઉજાસ લીપેલી ઓસરીએ પાડી પાંદડાની ભાત ને થઇ ગયા’તા ફૂલડાં આપોઆપ! પોરવી’તી માળા ત્યારે વાપર્યો ઉજાસ એના ધાગાએ કરી કૈક એવી કમાલ, કે એના મણકાએ મણકાએ પ્રેમનો પ્રકાશ હા અમે લીધો છે ઉછીનો […]

શ્યામને કહો અમથું અમથું સંતાય ના –કાકુ

By: | Post date: September 5, 2018 | Comments: No Comments

Posted in categories: Uncategorized Uncategorized

શ્યામને કહો અમથું અમથું સંતાય ના , એની પાઘડીનું મોરપીછ અમને દેખાય છે! શ્યામને કહો અમથું અમથું સંતાય ના , સાથે ચાલે ને વળી ઝાડવે ઝાડવે સંતાય, એના પગલાનો રવ અમને સંભળાય છે ! શ્યામને કહો અમથું અમથું સંતાય ના , મૂંગા રહેવાને ફૂલોને દે ભલે ફોરમની લાંચ એના હસવાનો ઈશારો અમને સમજાય છે ! […]

ઘર જેવા સબંધ છે ખુદ સાથે – કાકુ

By: | Post date: July 22, 2018 | Comments: No Comments

Posted in categories: Uncategorized Uncategorized

ઘર જેવા સબંધ છે ખુદ સાથે, અમને એકલતાં અકળાવે નહી અને ગીર્દી ગુંગળાવે નહિ, સોનેરી સવાર ને કેસરી સાંજ વચ્ચે બપોરની તપન જોઈ છે હવે અંધારા અમને ડરાવે નહિ અમને શી ખબર પેલે પાર શું છે ? જો કે અહીની પણ ક્યાં પૂરી ખબર છે? લાગે બાહર-અંદર કોઈ ભેદ નહિ ! પેલે પાર – ચાલ […]

Powered By Indic IME