Archive for the ‘નાની નાની વાતો’ Category

ધરતીનું રૂપ – “કાકુ”

Wednesday, January 13th, 2010

સફેદ હંસ વાહિની શ્વેતાંમ્બરી સરસ્વતીની મૂર્તીને, સફેદ આરસમાં કંડારી હોય એવું સુંદર રૂપ ધરતીએ આજ ધર્યુ છે. આકાશમાંથી સફેદ પૂશ્પોની પાખડી વરસાવી દેવો જાણે ધરતીના આ સુંદર સ્વરુપને વધાવી રહ્યા છે. પાનખરના મારથી ફળ, ફુલ અને પાન વીહોણા થઇ ગયેલા ઝાડવા જાણે ગરીબની ગુણીયલ નારીએ શણગારેલી ઝુંપડી જેવા શોભાયમાન છે.

(more…)