Category: નાની નાની વાતો

બસ છે – કાકુ

By: | Post date: June 23, 2014 | Comments: No Comments

Posted in categories: નાની નાની વાતો નાની નાની વાતો

મારા નાના ઓરડામાં એક દીવો જલે છે, આ રાત્રી માટે આટલું તો બસ છે. મારા આંગણામા રોજ રોજ ફૂલ મહેકે છે, આ દિવસ માટે આટલું તો બસ છે. આખીય નદીયું ક્યાં પીવી છે? તરસ છીપાવવા એક પ્યાલું બસ છે.

હું માનું છુ કે -કાકુ

ધર્મની ચર્ચા ઘણી વખત અનાયાસે થતી અને સંભાળતી હોય છે. ધર્મ એ મારી દ્રષ્ટિએ સમાજ વ્યવસ્થા છે. ધર્મની અંદર સંસ્કૃતિ, સભ્યતા, સંબંધ, સંપ્રદાય, શિક્ષણ, સંગઠન, સરક્ષણ, ન્યાય, કાયદો અને આવા દરેક વિષયો કે જે સામાજિક ધોરણને નીચું પડતા અટકાવે એ બધા વિષયોનો સમાવેશ થાય છે. નાના બાળકોની રમતની પઝલમાં જુદા જુદા ટુકડાંઓને જોડતા એક ચિત્ર […]

ધરતીનું રૂપ – “કાકુ”

By: | Post date: January 13, 2010 | Comments: No Comments

Posted in categories: નાની નાની વાતો નાની નાની વાતો

સફેદ હંસ વાહિની શ્વેતાંમ્બરી સરસ્વતીની મૂર્તીને, સફેદ આરસમાં કંડારી હોય એવું સુંદર રૂપ ધરતીએ આજ ધર્યુ છે. આકાશમાંથી સફેદ પૂશ્પોની પાખડી વરસાવી દેવો જાણે ધરતીના આ સુંદર સ્વરુપને વધાવી રહ્યા છે. પાનખરના મારથી ફળ, ફુલ અને પાન વીહોણા થઇ ગયેલા ઝાડવા જાણે ગરીબની ગુણીયલ નારીએ શણગારેલી ઝુંપડી જેવા શોભાયમાન છે.

Powered By Indic IME