May 14 2010

ગળચટ્ટો સ્વાદ – “કાકુ”

Published by kaku at 9:08 am under Uncategorized

ઘુઘવતા સમંદરનું સૌદર્ય માણતા માણતા,

પ્રસાદના પડિયામાંથી મીઠાઇ મારી ગયા!

પાણીની બોટલ ખાલી ને જીભને ગળચટ્ટો સ્વાદ

ઢળતી સાંજ ને મોટો પટ,તુટેલ ચંપલ ને આ રેત,

ઉપરથી સતાવે જીભ ઉપરનો એ ગળચટ્ટો સ્વાદ

મુકામ થોડો દૂર રહ્યો અને બઝાર પૂરી બંધ!

વાળુ વેળા થઇ ગઇ અને બારણા બધા બંધ!

કેવો પજવે આ જીભ ઉપરનો ગળચટ્ટો સ્વાદ?

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

Powered By Indic IME