Jul 28 2010

જગ-જીવન! – “કાકુ”

Published by kaku at 12:30 pm under Uncategorized

માણસોની દિવાલ ને માણસોનુ છત નહિ બારી નહિ બાર
વાળીચોળીને નવરા થયા ને કોઇ પગલા પાડે એ રાહ
ગઇકાલનો કોથળો લઇને ખભે લોથપોથ આજ ઢસડતા
મોરલાના ટહુકાતો આઘા ઘણા, ચી ચી થીય મલકાતા
ઉધામો આ સન્નટાનો ને અકળાવે ઓલો શેરી નો શોર
ઘર લઇને બહાર નિકળ્યા અને ઘરમા પુરેપુરુ બઝાર
પોતીકા પૂછે નહિ, સૂનમુન મમતા મન મન મુંઝાય
સામે ભેંસો સિંગ હલાવે, ને ગોદમા મલકે જગ-જીવન !

2 responses so far

2 Responses to “જગ-જીવન! – “કાકુ””

  1. Ramesh Patelon 31 Jul 2010 at 3:37 am

    પોતીકા? પૂછે નહિ, સૂનમુન મમતા મન મન મુંઝાય
    સામે ભેંસો સિંગ હલાવે, ને ગોદમા મલકે જગ-જીવન !
    A real picture of life.Very nicely expressed with poetry.

    Enjoyed.

    Ramesh Patel(Aakashdeep)

  2. kakuon 01 Aug 2010 at 1:07 pm

    આપે અમારી સાઈટ પર ફરી મુલાકાત લઇ અને અમારી રચના માટે જે પ્રોત્સાહિત બે શબ્દ વ્યકત કરેલ છે તે બદલ તમારો આભાર!

Trackback URI | Comments RSS

Leave a Reply

Powered By Indic IME