Jul 10 2010

અમે – “કાકુ”

Published by kaku at 4:06 pm under Uncategorized

નવી ઓઢણીમાં નવરંગ ભાત,પાલવે આભલા ટાંક્યા

આયનાએ આંખ મારી, ને લાલ-ગુલાલ શરમાયા!

બારસાખને તોરણ અમે મોતી થઇને પરોવાયા,

ઉંચી મેડીને દિવડે અમે દિવેલ થઇને પુરાયા

ઇશારે ઇશારે અમે થોડુ ઉગ્યા ને થોડુ આથમ્યા

પરોણાએ પુછાયા, ને પગલે પગલે પરખાયા

અપેક્ષાએ ઉણા ઉતર્યા,તો અમે સાવે પરાયા

રેશમી રેશમી અમે કેસરી કેસરી કરમાયા!

પીયરની ચુંદડી ઓઢી અમે સોનાની શૈયામાં સુતા

આયનાએ કરી આંખ બંધ ને અમે કાચમાં મલકાયા.

3 responses so far

3 Responses to “અમે – “કાકુ””

  1. SVon 12 Jul 2010 at 11:02 pm

    Please note your blog is added to ફોર એસ વી ? સંમેલન http://www.forsv.com/samelan

    Thanks. – SV

  2. Ramesh Patelon 14 Jul 2010 at 6:15 pm

    નવી ઓઢણીમાં નવરંગ ભાત,પાલવે આભલા ટાંક્યા

    આયનાએ આંખ મારી, ને લાલ-ગુલાલ શરમાયા!
    ……………..
    very nice poetry.
    Really enjoyed after reading some poems.

    રમેશ પટેલ(આકાશદીપ)

    વર્ષા ઋતુ ???રમેશ પટેલ(આકાશદીપ)
    -Pl find time to visit my site and leave a comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

  3. Pancham Shuklaon 17 Jul 2010 at 11:33 pm

    Thanks for attending today’s event at Ealing Road Library. Please send me your email, mobile and postal address so that I can send you GLA membership form

Trackback URI | Comments RSS

Leave a Reply

Powered By Indic IME