May 29 2010

આંસુ -”કાકુ”

Published by kaku at 6:20 pm under Uncategorized

અનુરાગી અમીરોને ખબર છે આંસુઓની કિંમત શું છે !

ઘણીવેળા તો ગટરમાં વહિને ગંગા સુધી પહોંચ્યા છે

ને કીચડમાં પડીને કમળના બીજને પણ સિંચ્યા છે

કોઈ નાદાનીએ આંસુને શરાબની બોતલમાંય ભર્યા છે

વળી કોક હાસીને ઠોકરે ઠોકરે કાળા ભંમર થઈ રહ્યા છે

ક્યારેક એ સહાનુભૂતિની સંકડાશમાં ફસાઈ ગયા છે

જેને વહાવ્યા નથી આંસુની કિમંત એને ખબર છે!!

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

Powered By Indic IME