Archive for April, 2010

Apr 20 2010

રમત – “કાકુ”

Published by kaku under Uncategorized

ભારેખમ પોલાણ માંથી સરકી રહ્યા એ શબ્દોનો બોજ અમથો વહી રહ્યા ‘બધું જ આપનુ છે’, એ સાંભળ્યુ જરા નમકિન સાથે સોમરસ ગટકી ગયા! સરગવાની ડાળે બાંધેલ ઝુલે ઝુલ્યા કુવાની લગોલગ આંઘળોપાટો રમ્યા તમે સમજતા અમે સાવ નાદાન રહ્યા અમે તો બસ રમત માટે રમતા હતા ગઠડીના બધા ચણા તો અમે વહેંચી દિધા પણ હજુ એ [...]

No responses yet

Apr 07 2010

અજાણી સહી સાથે – “કાકુ”

Published by kaku under Uncategorized

અમે જનમ્યા એના પુરાવા છે અમારી પાસે, માતા-પીતાનુ નામ ગામ ને સરનામા સાથે કાગળીયામાં, સીક્કો ને અજાણી સહિ સાથે કચેરીમાં પુરવાર કરી શકુ છુ, ‘જન્મી ગયા અમે’. અહિં છે સાબીતી કદિ થવું જો રુબરુ ખુદની સાથે ભણ્યા ને પરણ્યાના પણ પુરાવા છે અમારી પાસે કાગળીયામાં, સીક્કો ને અજાણી સહિ સાથે કદિ પુછ્યયું નથી કોઇએ ‘આ [...]

No responses yet

Powered By Indic IME