Archive for January, 2010

Jan 29 2010

The Amazing Lyrebird of Australia – Unseen Footage

Published by kaku under Uncategorized

2 responses so far

Jan 27 2010

પગથીયા પાંચ ઉતરાય નય – “કાકુ”

Published by kaku under Uncategorized

ધુપસળીની સુગંધ અને દિપમાળનો પ્રકાશ સાવ નજીક તારા મંદિરની ઝાકમઝોળ, પણ મારે પોપચે ઝડ્યુ મોતી કે ઉચકાય નય ને પાપણ્યુમાં પ્રીત બહુ એતો અળગી થાય નય આરતીની જાલર ને શંખનાદ સંભળાય શ્યામસુંદરની મુરત મીઠુ મીઠુ મલકાય પણ મારા કાનના ઝુમખા લટકમટક થાય કે આયનાથી અળગુ થવાય નય. મારા ઝાંઝરામાં ઘુઘરી માલંમાલ ઉઠુને બેસી જાવ થોડુ [...]

No responses yet

Jan 25 2010

સપનાના આંઝણ…”કાકુ”

Published by kaku under Uncategorized

ચંદ્રમાને સાથે લઇલે કે સમંદર ઢુંકડો આવે વસંતના વાવડ દઇદે કે ઉપવન આખ્યું ખોલે ઓઢણીએ વાદળ લહેરાવ કે મોરના ઝાંઝર રણકે સપનાના આંજણ આંજીલે ને કંકુના ચાંદલા કપાળે.

No responses yet

Jan 25 2010

બનાવી દે – “કાકુ”

Published by kaku under Uncategorized

મને તું મુળીયું બનાવી દે,પાંદડાને પાનખર ડરાવે છે. મને તું આગિયો બનાવી દે, ચોમેર અંધારૂ ડરાવે છે. મને તું તમરું બનાવી દે, આ સન્નાટો બહુ મુંજવે છે. મને તું સમંદર બનાવી દે, ઝરણાને તો દુકાળ ડરાવે છે. મને તું તરાપો બનાવી દે, આ ઊંડાણ મને ડુબાડે છે. હવે તું અહીં નગર સજાવી દે, જંગલીયત સતાવે [...]

No responses yet

Jan 24 2010

ઉજાણી – “કાકુ”

Published by kaku under Uncategorized

અલગ અલગ ક્યારા ને અલગ અલગ ફસલ તારી વાડીમાં ઝુમે જોને કેવી અસલ ફસલ! શેરડી ને એરડી, કપાસ ને માંડવીની ફસલ રંગબેરંગી ફળ-ફૂલની ભરી છાબડી છલોછલ ઘન ને ઘાન ઢગલે ઢગલા કેવી તારી મહેર અલગ અલગ રંગ, રૂપ અને અલગ છે સૂગંધ! તારી વાડીમાં કેવી ઉભરે રંગોળી રંગેરંગ મોસમ મોસમ ધરે નવલા નવલા રંગરૂપ અવનવા [...]

No responses yet

Jan 21 2010

શબ્દો – “કાકુ”

Published by kaku under Uncategorized

કૈંક આડા અવળા-ઉલટા સુલટા, શબ્દો સમેટી બંધ હોઠોમાં સીવ્યા એ આંખોથી ઉભરાયા ને છલકાણા ચહેરા ઉપર આવી આવીને ઝળક્યા કદિ મૌન બનીને મીઠુ મીઠુ મલક્યા, તો કદિ સન્નાટો થૈને કેવા તાડુક્યા? ઝાંઝરમાં ઝણક્યા, બંગડીમાં ખખડ્યા ટપ ટપ કરતા કલમથી એ સરક્યા અસલ પાણી જેવા શબ્દો બધાં આ એ ગમ્મે ત્યાંથી મારગ કરી લેતા!! સંઘર્યા ના [...]

No responses yet

Jan 18 2010

મ્રુત્યુ સુધીની સફરમાં – “કાકુ”

Published by kaku under Uncategorized

થોડું થોડું અહિં ઉમેરાય છે કશુક, સુવાળા- હુંફાળા સ્પર્શે લપેટાય છે કશુક. મરક મરક મલકે છે કશુક ધીરું ધીરું ગુંજે છે કશુક રાડ પાડી પાડીને કહે છે કશુક, રાતી આંખ કરીને ડરાવે છે કશુક ક્યાંક ક્યાંક કદિ ખુંચે છે કશુક ધીરે ધીરે સરકે છે કશુક કણ કણ કરીને ખરે છે કશુક શીતલ ચાંદનીમાં ફોરે છે [...]

No responses yet

Jan 17 2010

અજાણ્યા મલકમાં – “કાકુ”

Published by kaku under Uncategorized

આ અજાણ્યા મલકમાં અમે સાવ અધુરા અધુરા એ ફેરિયાઓના અવાજ અને છોકરાઓના દડા, એ ભીખારીની અરજ અને કુતરાની દહાડ ક્યાં? આ અજાણ્યા મલકમાં અમે સાવ અધુરા અધુરા. પાણીની તકરાર તોય પરસ્પર પડોશીઓમા પ્રેમ આજુ-બાજુ શું રંધાયું અને કોના ઘેર આવ્યું કોન? આ અજાણ્યા મલકમાં અમે સાવ અધુરા અધુરા ઘેર આવેલા મહેમાનના હોર્નનો ટિ.ટ્ટીટ..ટીટ અવાજ ઓટલા [...]

No responses yet

Jan 13 2010

ધરતીનું રૂપ – “કાકુ”

સફેદ હંસ વાહિની શ્વેતાંમ્બરી સરસ્વતીની મૂર્તીને, સફેદ આરસમાં કંડારી હોય એવું સુંદર રૂપ ધરતીએ આજ ધર્યુ છે. આકાશમાંથી સફેદ પૂશ્પોની પાખડી વરસાવી દેવો જાણે ધરતીના આ સુંદર સ્વરુપને વધાવી રહ્યા છે. પાનખરના મારથી ફળ, ફુલ અને પાન વીહોણા થઇ ગયેલા ઝાડવા જાણે ગરીબની ગુણીયલ નારીએ શણગારેલી ઝુંપડી જેવા શોભાયમાન છે.

No responses yet

Jan 11 2010

ઇશની આશનુ સોપાન બીજુ – “કાકુ”

Published by kaku under Uncategorized

ઇશની આશનુ સોપાન બીજુ જન્મેછે ઇસુ લઇ રૂપ નાનુ હસી મનને મોહતુ એ રૂપ રામનુ માંની ગોદમા રમે બાળ વહાલુ માતાની આંખનુ નૂર બાબુ પિતાની નાવનુ થશે હલ્લેસુ કુટુમ્બના નામને કરશે ઉંચુ કબીલાએ કહાનનુ રૂપ જોયુ સૌ અપેક્ષાથી અજાણ એવુ અપેક્ષાની શૈય્યા પર સુતુ કેવુ? બંધ મુટ્ઠીમા પયગામ પ્રભુનો લાવ્યુ સુતુ શાંત નવજાત માનવ નીરાલુ!

No responses yet

Next »

Powered By Indic IME