Archive for December, 2009

Dec 30 2009

વાત વાર્તાની…

Published by kaku under Uncategorized

એ નાના નાના પગમાં કેટલુ જોર ભર્યુ હતુ! નીશાળેથી આવ્યા કે બેગ મુકી ઓસરીમાં શીંગ-દલીયાનું ખીસુ ભર્યુને નાના ભાઇને કાખમાં ઉચકી ઉપડ્યા નદી કિનારે. નદીને પેલે પાર શિવજીનું નાનકડું સુંદર મંદિર. મદિર ફરતા કરેણ અને ટિકડીના ફૂલોના નાના- મોટા છોડ. છોડની ડાળીએ ડાળીએ પીળા, ગુલાબી અને સફેદ ફૂલો!ચુટી ચુટીને ફૂલોનો ઢગલો ઓટલે બેસાડેલા ભાઇની બાજુમાં [...]

No responses yet

Dec 29 2009

મહેફીલ – “કાકુ”

Published by kaku under Uncategorized

આ મહેફીલમાં લૂટાય છે કોઇ, વળી ખુદને લૂટાવે છે કોઇ ખુદને બચાવી બચાવી અહિંથી પણ સરકી જાય છે કોઇ સાવચેતી ધરી ધરી સલામત રાખે ખુદને કેટલી ઘડી કોઇ? અધુરા જામ છોડી જાય છે કોઇ,અધુરેથી શરુ કરે છે કોઇ અમને હજુ સમજાઇ નથી આ રમતની શરતો ઘણી , અહિં પોતે જ કરવાના ખુદની હાર-જીતના ફેંસલા કોઇ [...]

No responses yet

Dec 28 2009

ફુલોનુ ચમન…

Published by kaku under Uncategorized

મધમાખીએ પ્રેમથી સજાવ્યુ પૂરુ ફૂલોથી ચમન, ને આ કીડાએ આવી કોરી ખાધુ ફૂલનું દલેદલ!

No responses yet

Dec 24 2009

અજાણ્યો – “કાકુ”

Published by kaku under Uncategorized

સન્નટો જાણે ચીસ ગળી ગયો! મુછાળો આવી લટાર મારી ગયો ધુણી ધખાવવાનો મનસુબો કરી ગયો ભીના ઘાસમાં દિવાસળી ચાંપી ગયો, નાક ગુંગળાવી આંખ બાળી ગયો આંસુ સર્યા તો સંત બની ગયો!! એક હાથ આવ્યો ને છ હાથ ગયો, શું કરવું હતુ એને અને શુ કરી ગયો?? અજાણ્યા જગે આવી, અજાણ્યો બની ગયો!

No responses yet

Dec 23 2009

તલસે કાન – “કાકુ”

Published by kaku under Uncategorized

ગિરદી તણા આ શોરબકોરમાં, એક સૂર તલસે કાન સુનકાર સીમના સંન્નાટામા, એક શબ્દ તલસે કાન કિલ્લોલતુ ને હિલોળતું આંગણ વહાણે ચડ્યું ને- સાંજ ઢળેને બોખલા ઓટલાનો શબ્દ તલસે કાન તાજી તાજી ગારમાં પડી હતી જે નાની નાની પગલી, આજ છનછન -છનછન ઝાંઝરનો ઝણકાર તલસે કાન તારલીયાની ફોજ મોટી પણ તોય સાગર શોધે ચાંદ! દૂર દૂર [...]

No responses yet

Dec 21 2009

ઓરડામા – “કાકુ”

Published by kaku under Uncategorized

આ બારીના ઝરુખેથી જોયા ઉગતા આથમતા સૂરજના નઝારા આપણે મધ્યાંહ્ને આવી વસે તડકાનું ચોસલુ ઓરડામા લઇ રજકણ આવ્યા કેવા વાવાઝોડાના વાયરા કદિ વાછટ વરસાદની આવી સ્પર્શે વહાલમાં એવે ટાણે નઝર તારી સ્પર્શે મને ઓ વાલમા -ને મલકે હોઠ ઝીણુ ઝીણુ ઢળેલી આંખોમા અનોખી કોઇ ઝણઝણાટી ઉઠે અંગઅંગમા આખીય દૂનિયાની સંપતી વસે ઓરડામાં!

2 responses so far

Dec 17 2009

છે – નથી!! – “કાકુ”

Published by kaku under Uncategorized

આખુય પ્લેટફોર્મ રોકીને, લાંબી લચક આ રેલગાડી ઉભી આમ તેમ સામાન ગોઠવી, ચતુરભાઇ બેઠા પલાઠી વાળી સામાનની થાય ના ચોરી , કસીને સાંકળ બરાબર મારી! આમ તેમ જોઇ વાતની દોર જાલી, ‘ગાડીને ચાલક નથી’! ‘હેં.. શું…!’ સૌની આંખ થૈ પહોળી, ‘ગાડીને ચાલક નથી?’ મેં તો નથી જોયો, તેં જોયો- તેં જોયો? કોઇએ જોયો ભાઇ? કેવો [...]

One response so far

Dec 15 2009

આરપાર – “કાકુ”

Published by kaku under Uncategorized

કણ કણ કરીને કાંકરી ખરી એક દિ’ આખી પછીત પડી રોટલો લૈને કુતરુ નાઠું, લોટો લૈને નાઠું છોકરું! મોનાલીસાનુ પોસ્ટર પેલુ ઇંટુના ઢગલા માંથી જોતુ! ભૈ દેવા ડેલીએ તાળા શું, કે બારીએ ટાંગવા પડદા? રાત પડેને તમરા બોલતા , અહિં સૌ આરપાર ઓળખાયા!

No responses yet

Dec 13 2009

Saurashtra & the Union of India…

Published by M S Desai under Uncategorized

http://www.youtube.com/watch?v=eyDoR9O8x8U&feature=related&aia=true

No responses yet

Dec 10 2009

ધરીએ વિશ્વાસ – “કાકુ”

Published by kaku under Uncategorized

મુકો ઝંઝટ ‘છે-નથી, છે-નથી’, એવી, કરીએ વાત કોઇ સુંદર મજાની. ઝુકી ઝુકીને ધરાને ચુમતા ગગનની પ્રુથ્વીના શ્વેત પાનેતર સમા સાગરની ધરતીની સુગંધના આંગડીયા પુષ્પોની સરગમના વાદ્યો સમા આ પંખીડાની માની છાતીએ વળગેલા નવજાત શિશુની ગગન ગોખે તણાતા રુપાળા ?મેઘધનુષની ગાજવીજ સાથે વરસતા મેઘ મોતીની પત્થરોના પેટેથી ફુંટતા મીઠા ઝરણાની ગુલાલ- કેસુડે રમતા નમતા સૂરજની સુવ્યવસ્થીત, [...]

No responses yet

Next »

Powered By Indic IME