"કાકુ"

ઓળખ – કાકુ
હર વખ્ત બદલે કાં ચહેરો અરીસાનો?

આજુબાજુના ચહેરા તો ઘણી વાર વાંચ્યા ,

અરીસાનો ચહેરો  હજુ પણ છે અજાણ્યો!

તમે તો જાણો છો અમને અમારા નામથી

અમારા નામની પાછળના નામથી પણ !

અમને ઓળખવા અમારે જોઈએ અરીસો!

મળે તાગ  બિંબ-પ્રતિબિંબના સબંધનો,

ને જલે એક દિવો અમારી એ ઓળખનો ..

નવું નવું -કાકુ
આ પુરાના નગરમાં છે બધું જ  નવું નવું

નવો છે ઉજાસ ને અંધારું પણ  નવું નવું

નવો છે વાયરો ને વાદળ પણ નવું નવું

નવો છે ભમરો ને આ ફૂલ પણ નવું નવું

ઝરણાને પાયે બાંધ્યું સમયનું ઘુંઘરું અનેરું

ખળખળતું વહે છે નિરંતર પાણી નવું નવું

અડીંગો લગાવીને જોવુંતું  પાનું ઇતિહાસનું

એકેએક પાનું  પુરાણનું, એય કેવું નવું નવું?!

શિવોહમ.. શિવોહમ.. શિવોહમ…- કાકુ
નશ્વર નશ્વર રમે શાશ્વત સરજનહાર

લઇ મોટી ખરલ અને ઘુંટે સતત,

જલની ધારાએ ધારાએ;

અનલ, અનીલ, અવની ને આકાશ

ને  ઉઠે સર્વત્ર  શબ્દ

શિવોહમ.. શિવોહમ.. શિવોહમ…

મહાશક્તિની મહામાંયાનો મહાકાલ

સઘળું ભરખે ભરી ભરી ખપ્પર

ને ધીરે ધીરે  એ સરકે

પરમને પાલવે પામી શાંતિ પરમ

- ને થનગને – ને ગણગણે

શિવોહમ.. શિવોહમ.. શિવોહમ…

સંબધ – કાકુ
બદલાતા સમયના ટકોરા સંબધને મારી તો જો

સંબધે સંબધે બદલાતા રણકારને સાંભળી તો જો

ઘણા રફ એન્ડ ટફ એને ગમે તેમ વાપરી લ્યો,

એક પણ શબ્દ વગરનો સંવાદ સાંભળી તો જો

સાચવીને રાખો, સાચવીને વાપરો, સંભાળી લ્યો

ઘણાએ  શો-કેસના સબંધને જરા સંભાળી તો જો

સરકતા સમય સાથે સરકતા સંબધને સરકવા દો

અકબંઘ સબંધ કાજે સમયને જરા સરકાવી તો જો

રમત – કાકુ
રમત રમવાની શરત  છે

રમત રમત તો જ છે

હાર-જીત જો રમત છે

હાર -જીત ઉપર રમત છે

તો એ કઈક અલગ છે

રમતનું ગણિત ગજબ છે

હારીને તૂટનારની હાર છે

જીતીને ઝુંકનારને હાર છે!

રવિવાર – કાકુ
આજે રવિવારની સવારે પથારીમાંજ હું અને શશી  લેપટોપ ઉપર કઈક જોવાનું વિચારી લેપટોપ ખોલ્યું. જોતા જોતા યુ ટ્યુબ ઉપર સેન્ડ આર્ટ જોવા લાગ્યા. ૧૬ -૧૭ વર્ષની એક છોકરી કાચના એક ટેબલ ઉપર દરિયાની સુક્કી અને ચોખ્ખી રેતી ઝડપથી ઢોળતી હતી અને એની ઉપર ઝડપથી પોતાની આંગળીઓ ફેરવતી હતી. એની એ સડસડાટ ફરતી આંગળીથી, હરએક વળાંકે એક નવું અને સ્પષ્ટ ચિત્ર ઉપસતું હતું. અને એ એટલીજ ઝડપથી એને ભૂસી ને એક નવું ચિત્ર ઉપસાવતી હતી. અને આમજ ચિત્રની ભાષામાં એણે એક સ્પષ્ટ અને ભાવુક વાર્તા લોકો સમક્ષ રજુ કરી દીધી!  એ છોકરીની  ઝડપ, ચિત્રની ચોખ્ખાઈ, વાત કરવાની શૈલી અને સુંદરતા જોઈ અમે બંને આશ્ચર્યથી અવાક એકમેક સામે જોઈ, એ કળા અને કલાકારને અભિનંદન અપતા મુક હાસ્ય સાથે લેપટોપ બંધ કર્યું.

થોડીવારે નીચે આવી ઘરના બગીચામાં ચક્કર માર્યું, વસંતની શરૂઆત થઈ ગઈ છે. ઝાડવા અને છોડવાઓ ની ડાળીઓ પર નવી નવી કુંપળો ઉગવા લાગી છે. સરસ મજાનો ઉનાળાનો તડકો  છે. (લંડનમાં છે તેથી) અમે બનેએ છોડવા અને ઝાડવાની આજુબાજુ ખોદી નવું ખાતર અને પાણી આપ્યા. અને મજાના  થોડા થાક સાથે, કોફી પીતાં બેંચ ઉપર બેઠા. થોડી થોડી વારે ચકલીઓ આવી આવીને થોડું થોડું ચણી જતી હતી અને બે કબૂતરો તો ક્યારના એ ચણતા હતા. ખિસકોલી પૂછડી ઉલાળતી આમતેમ ફરતી હતી . બાજુવાળાની બિલ્લી પણ એક આટો મારી ગઈ. ધીરે ધીરે તડકો ઓછો થાવા લાગ્યો, સંધ્યાની  શરૂઆત થઈ,આકાશમાં સોનેરી -કેસરી રંગ છવાયો ને ધીરે ધીરે એ પણ ધૂંધળો થતો ગયો ને રજનીનું સામ્રાજ્ય પૂરેપૂરું છવાઈ ગયું. ઉજાસ,અવાજ,પશુ,પક્ષી બધુંજ જંપી ગયું.

અમે પણ અમારા રૂમમાં જઇ સુવાની તૈયારી કરી.  મેં આખબંધ  કરી, અને એ બંધ આખો સમક્ષ પૂરા જીવનની  ઘટમાળ ચલચિત્રની માફક ચાલવા લાગી.  મારી આંખ બંધ હતી અને હું પડખુએ ફેરવતી નોહતી છતાં શશીએ પૂછ્યું કેમ નિંદર નથી આવતી? અને અમે બંને એક બીજા સામે જોઈ ને હસ્યા, શબ્દ વગરનો એ સંવાદ કેટલો સ્પષ્ટ અને સાર્થક હતો?  …

મુક્તક – કાકુ
વર્ષોથી ચાલ્યા ને પહોચીને જોયું

કે  એ મંજિલ આપણી  નથી!

ને નવેસરથી ચાલવાનું  જોમ,

જીગરમાં રહ્યું નથી, એવું એ નથી.

ગુલમ્હોર ખીલે ઉત્તેજિત બની

ભલે રવી તપે નિર્દય બની

રહેશું આપણે ગુલમ્હોર બની

ભલે દર્દો આવે બારાત બની ..

સમિધ લીલું લીલું – કાકુ
યજ્ઞ વેદીએ અમે સમિધ લીલું લીલું

બુઝે વારેવારે  ને  જગે  થોડું થોડું

આંખ બાળે ને  ઓકે  કાળું કાળું

વેદીએથી અળગું ના કરજો પ્રભુ

આશ એક દિન તો હોમાવું   પૂરેપૂરું

બનવું શુદ્ધ ભસ્મ તિલક શિવના સરનું

આંખોનો રંગ -કાકુ
આંખોનો રંગ, હૈયાના રંગમાં ભળ્યો

ને શબ્દોની કટોરીએથી છલક્યો

એના રંગે રંગાયો વાયરાનો રંગ

હટાવી પતલો પડદો સુંગધનો

ને ઘૂસ્યો એ ઓરડે રંગ ઓરકોર

કેટલુએ ધોયુ તોય રંગ ના ઉતર્યો

એને ધોળા ચુને ધોળાવ્યો વારંવાર

તોય ઉખેળી પોપડા વરતાયો આરપાર

મુક્તક -કાકુ
ડોકે બાંધી દોરડું ઉતરી ઉંડી ગાગર,

ને  લઇ આવી જળ જમીન તળેનું !

વિહંગી એ લાઘ્યું આકાશ અપાર,

ને ચાંચે ભરી લાવ્યું રશ્મી ભોરનું!