By: | Post date: April 11, 2016 | Comments: No Comments

Posted in categories: Uncategorized Uncategorized

એ ગુજરાતી હાસ્ય નાટકમાં બોલાયેલા શબ્દો હજુએ મગજમાં ઘૂમે છે ,
” ભઈ! આપણે તો માનવી સાવે સામાન્ય , આ બરફ જેવા..
આપણો તો ભૂતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી ….”
આ સત્ય સમજાય પછી હસવું કે હસતાં હસતાં સમજવું ?!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Powered By Indic IME