Archive:

Month: March 2020

લાગણીની માંગણી 

By: | Post date: March 25, 2020 | Comments: No Comments

Posted in categories: Uncategorized Uncategorized

લાગણીની માંગણી  એવી તે કાઈ કે ધરણીએ આભ પાસે  માગ્યું ન કાઈ ને આકાશે  ધરતી  પાસે માગ્યું ન કાઈ અને  ધરણીએ માણ્યું આકાશ આખી રાત થઈને ઓસ  નભની  આખેથી વરસે છે  હેત પીને ઓસ ધરણીની કોખ એવી રે  કહોળી કે એના ઓરતાની ભરાઈ ગઈ  માંગ

Powered By Indic IME