Archive:

Month: February 2020

તું સાથે રહેજે

By: | Post date: February 26, 2020 | Comments: No Comments

Posted in categories: Uncategorized Uncategorized

હું દુઃખમાં હોઉ ત્યારે તું ભલે ના પણ આવે કારણ કે દરદ માં મને હું સાંભળી શકું છું પણ મારી ખુશીમાં તું જરૂર સાથે રહેજે , કારણ મારી ખુશી હું છુપાવી નથી શક્તી અને બીજુ કોઈ સાખે- સમજે કે નહિ .

Powered By Indic IME