લાગણીની માંગણી

By:

લાગણીની માંગણી  એવી તે કાઈ 

 કે ધરણીએ આભ પાસે  માગ્યું ન કાઈ 

ને આકાશે  ધરતી  પાસે માગ્યું ન કાઈ 

અને  ધરણીએ માણ્યું આકાશ આખી રાત 

થઇ ઓસ વરસે થનગનતા આકાશી હેત  

પીને ઓસ ધરણીની કોખ એવી રે  કહોળી

કે એના ઓરતાની ભરાઈ ગઈ  માંગ

 

 

 

Powered By Indic IME