બસ છે – કાકુ

By: | Post date: June 23, 2014 | Comments: No Comments

Posted in categories: નાની નાની વાતો નાની નાની વાતો

મારા નાના ઓરડામાં એક દીવો જલે છે,
આ રાત્રી માટે આટલું તો બસ છે.
મારા આંગણામા રોજ રોજ ફૂલ મહેકે છે,
આ દિવસ માટે આટલું તો બસ છે.
આખીય નદીયું ક્યાં પીવી છે?
તરસ છીપાવવા એક પ્યાલું બસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Powered By Indic IME