તું સાથે રહેજે

By: | Post date: February 26, 2020 | Comments: No Comments

Posted in categories: Uncategorized Uncategorized

હું દુઃખમાં હોઉ ત્યારે તું ભલે ના પણ આવે

કારણ કે દરદ માં મને હું સાંભળી શકું છું

પણ મારી ખુશીમાં તું જરૂર સાથે રહેજે ,

કારણ મારી ખુશી હું છુપાવી નથી શક્તી

અને બીજુ કોઈ સાખે- સમજે કે નહિ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Powered By Indic IME