વિભાગો ની છણાવટ
જૂની પોસ્ટ શોધો …
બ્લોગ પસંદ કરતાં મિત્રો …
ફેશબુક પર આજની પોસ્ટ માણો …
તારીખયું …
-
તાજેતરની પોસ્ટ
તાજેતરના પ્રતિભાવો
- purvi on આજ મારો સંકલ્પ છે ….
- વિકાસ કૈલા on આજ મારો સંકલ્પ છે ….
- Vinodbhai Mangalbhai Machhi on સુખડી કે ગોળ પાપડી …
- sonaldarji on ચોકલેટ કેક ..(ઈંડાના ઉપયોગ વિના)…
Meta
۞ Disclaimer :
۞ Disclaimer : This blog is not for any commercial purposes.
* * * * * * *
અમારા બ્લોગ પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, જેને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તે રચના કે પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરવામા આવશે.
બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરી છે, જે માટે વેબ જગતના આભારી છીએ.
http://das.desais.net
Category Archives: ભાવેશ ભટ્ટની કલમે …
ગઝલ …(ભાવેશ ભટ્ટ)
ગઝલ : ૧ (ભાવેશ ભટ્ટ) દુઃખ નથી એનું કે વિરામ નથી, કામ કહેવાય એવું કામ નથી. એટલે શોધતો નથી હું મને, મારી ઉપર કોઈ ઇનામ નથી. તારે સંબંધ બાંધવો છે ? બોલ ! કોઈ મારી અટક કે … Continue reading
Posted in ભાવેશ ભટ્ટની કલમે ..., સ્વરચિત કાવ્ય -ગઝલ અને રચના
ગઝલ – ગીત …(ભાવેશ ભટ્ટ)
વૃક્ષના ફતવા … (ભાવેશ ભટ્ટ) ગઝલ : ૧ વૃક્ષના ફતવા બધા માની લીધા, મેં બધાં પંખીને સમજાવી લીધાં. રહી ગયું હોવાપણું બસ નામનું, તેં સૂરજમાંથી કિરણ કાઢી લીધા. બસ હવે પાછાં જવું છે ઘર તરફ, હું પડીકા દ્રશ્યનાં … Continue reading
Posted in ભાવેશ ભટ્ટની કલમે ..., સ્વરચિત કાવ્ય -ગઝલ અને રચના
ગઝલ …(- ભાવેશ ભટ્ટ -)
ગઝલ …(- ભાવેશ ભટ્ટ -) (૧) થઈ રહ્યું છે શું કશું જાણે જ નહીં ? તો પછી આવો ખુદા ચાલે જ નહીં ! . મેં કહ્યું આકાશની સોબત ન કર, પણ અગાશી વાતને માને જ નહીં. વૃક્ષની હું … Continue reading
લઘુકાવ્યો … ગઝલ ( ભાવેશ ભટ્ટ)
લઘુકાવ્યો …ગઝલ ( ભાવેશ ભટ્ટ) લઘુકાવ્યો … (૧) રસ્તા પર બેવડ વળી ગયેલા વૃક્ષને જોઈ બાળકે પૂછ્યું, ‘કેમ અંગુઠા પકડીને ઉભું છે ? તેં લેસન નોહતું કર્યું ? * * * (૨) ટીકીટ લીધા વગર, એક માણસ ટ્રેઇનના પાટા પર … Continue reading
ગઝલ …(ભાવેશ ભટ્ટ)
ગઝલ …(ભાવેશ ભટ્ટ) મૂળ અમદાવાદના રહેવાસી શ્રી ભાવેશ ભટ્ટ., અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. તેઓ ઉર્દૂ અને ગુજરાતીમાં કાવ્ય અને ગઝલ લખે છે. આજે તેમની બે ગઝલ પ્રસ્તુત છે. આ પહેલા અહીં આગળ આપણે તેમની બે ગઝલો માણેલ. છેલ્લા બે વર્ષમાં … Continue reading
ગઝલ –(ભાવેશ ભટ્ટ)
ગઝલ – મૂળ બોડકદેવ, અમદાવાદના રહેવાસી શ્રી ભાવેશ ભટ્ટ., અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. તેઓ ઉર્દૂ અને ગુજરાતીમાં કાવ્ય અને ગઝલ લખે છે. આજે તેમની બે ગઝલ પ્રસ્તુત છે. આ પહેલા છેલ્લા બે વર્ષમાં તેમનો ગઝલ સંગ્ર્રહ (૧) ‘છે તો … Continue reading
