Category Archives: બાળ વિભાગ -કલરવ

૧] રામનું નામ …. અને ૨] વાળંદનો વલોપાત… (બોધકથા)

૧] રામનું નામ …. આજે થોડી નાની વાતો વાર્તા સ્વરૂપે અહીં મુકવાની કોશિશ કરેલ છે., જે નાની હોવા છતાં અસરકારક- પ્રેરક પણ એટલીજ છે., જો આપને પસંદ આવી હોઈ તો જરૂરથી આપનો અભિપ્રાય  અહીં  મૂકી આભારી  કરશો …. એક વાર … Continue reading

Posted in ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, બાળ વિભાગ -કલરવ, લેખ, વીણેલા મોતી |

(૧) માણસ ની કિંમત …અને (૨) મૃત્યુ … (પ્રેરક પ્રસંગો)…

(૧) માણસ ની કિંમત … (પ્રેરક પ્રસંગો )… તૈમૂરલંગ ખૂબ જ ક્રૂર રાજા હતો અને તેની ક્રૂરતાથી રાજ્યની પ્રજા દુખી હતી.  તે લંગડા, ઠીંગણા, કદરૂપા માણસે ન જાણે કેટલાય દેશો ને નષ્ટ –પષ્ટ કરી દીધા હતા,  કેટલાય  ઘરો- કુટુંબો ને … Continue reading

Posted in ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, બાળ વિભાગ -કલરવ, લેખ, વીણેલા મોતી |

એક સાપ અને એક ડોશીમા !… (બાળવાર્તા)

એક સાપ અને એક ડોશીમા !… એક ડોશીમા એક નાના ઘરમાં રહી પોતાનું ગુજરાન ચલાવતા. એમનો સ્વભાવ ઘણો જ માયળુ હતો. ગામમાં સૌ એમને જાણતા હતા. ડોશીમા પણ ગામના સૌ પ્રત્યે ખુબ જ પ્રેમ રાખતા. અરે, ડોશીમા તો પશુ પ્રાણીઓને પણ … Continue reading

Posted in ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, બાળ વિભાગ -કલરવ, લેખ, વીણેલા મોતી |

(૧) એક હતો ધૂની રાજા … (બાળવાર્તા )

(૧) એક હતો ધૂની રાજા …  (બાળવાર્તા) સુંદરગઢ નામની સુંદર નગરી હતી. સુંદરસિંહ એનો રાજા હતો. એની પાસે પ્રજાકલ્યાણનાં કામો હતાં. જેવા કે કૂવા, તળાવ અને વાવ ગળાવવાં, ધર્મશાળાઓ બંધાવવી. રસ્તાઓ તૈયાર કરાવવા, રસ્તા પર વૃક્ષો રોપાવવાં, ભ્રષ્ટાચાર દૂર કરાવવો. … Continue reading

Posted in ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, બાળ વિભાગ -કલરવ, લેખ, વીણેલા મોતી |

ખેલદિલી …

ખેલદિલી … સાતમા ધોરણના વિદ્યાર્થીઓ એકઠા થયા છે. એમને એક ટીમ ઊભી કરવી છે. શેની ટીમ? તરવૈયાઓની સ્તો! બે મહિના પછી દિવાળીની રજાઓ પડશે. એ વખતે બધી કેટલીય જાતની રમતોની હરીફાઈઓ થશે. હુતુતુતુની, ખોખોની, લાંબા-ઊંચા કૂદકાની, દડાફેંકની, લંગડીની, ગિલ્લીદંડાની અને … Continue reading

Posted in ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, બાળ વિભાગ -કલરવ, લેખ, વીણેલા મોતી |

માતૃ દર્શન …(પ્રસંગ કથા)

માતૃ દર્શન …  ૧૬૫૭ની ઓક્ટોબરની એક સાંજનો સમય છે, સંધ્યા સુંદર ખીલી છે અને વાતાવરણ ગુલાબી છે. શિવાજી માતા ભવાનીના મંદિરમાંથી બહાર આવીને આશ્ચર્યમાં ડૂબી ગયા. ખચ્ચરો અને બળદગાડીની એક લાંબી કતાર નજરે ચડે છે. હીરા-પન્ના અને જર-જવાહરાતથી ભરેલ અને … Continue reading

Posted in ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, બાળ વિભાગ -કલરવ |

ચતુર પુત્ર …

ચતુર પુત્ર … નાનકડા એક ગામમાં રામદીન  નામે એક ખેડૂત તેની પત્ની, એક પુત્ર અને વૃદ્ધ પિતા સાથે રહેતો હતો. એક સવારે રામદીન પોતાના વૃદ્ધ પિતાને ક્યાંક લઈને જઈ રહ્યો હતો. એ વખતે એનો પુત્ર બોલી ઊઠ્યો, ‘પિતાજી ! આપ … Continue reading

Posted in બાળ વિભાગ -કલરવ |

હીરાની કિંમત …

હીરાની કિંમત … એક બુદ્ધિશાળી ઝવેરી હતો. પોતાના કામમાં બહુ જ ચતુર હતો. દેવયોગે યુવાવયે જ તેનું મૃત્યુ થયું. તેની પાછળ તેની પત્ની અને નાનું બાળક રહ્યા. લોકોએ એમનાં પૈસા દબાવી લીધા. ધન નષ્ટ થયું. એ સ્ત્રી પાસે એના પતિએ … Continue reading

Posted in ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, બાળ વિભાગ -કલરવ |

આજીબાઈનો તખુડો … (બાળવાર્તા)

આજીબાઈનો તખુડો …(બાળવાર્તા) ઘણાં વરસ પહેલાંની વાત છે.કોઈ એક ગામમાં આજીબાઈ નામે સ્ત્રી રહેતી હતી. એના ઘરવાળાનું અવસાન થયું હતું. આજીબાઈને એક દીકરા સિવાય દુનિયામાં કોઈ સગુંવહાલું નહોતું. દીકરાનું નામ એણે તખતસંગ રાખેલું. પણ બધા એને લાડમાં તખુડો કહેતા.આજીબાઈએ તો … Continue reading

Posted in બાળ વિભાગ -કલરવ |

કોઈના ચડાવે ચઢવું નહિ….(બાળવાર્તા)

કોઈના ચડાવે ચઢવું નહિ…(બાળવાર્તા) પરભો પોપટ વિચારમાં પડયો. આ ખ્યાતિ ખિસકોલીને ‘ચિંકી’ ચકલીનું કાંઈક કરવું પડશે. બે જણીઓ ઝગડયા જ કરે છે. અવાજ અવાજ કરીને આખીય સોસાયટી ગજવી મૂકે છે. એમના કકળાટનો અંત જ નથી આવતો. રોજ સવાર પડી નથી … Continue reading

Posted in બાળ વિભાગ -કલરવ |