વિભાગો ની છણાવટ
- ' દાદીમાનું ચિંતન જગત ' (2)
- આજ કાલ … (5)
- ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો (177)
- દાદીમાની રસોઇ (89)
- અન્ય રેસિપી (23)
- ઇટાલિયન (2)
- ઈડલી -ઢોસા (5)
- ચટણી – અથાણા – મસાલા (6)
- પનીર તેમજ પનીરની રેસિપી (5)
- પૂરી – નાન – પરોઠા (3)
- પ્રાદેશિક રેસીપી (22)
- ફરસાણ-નાસ્તો (18)
- ફરાળી (8)
- બેક્ડ રેસિપી (8)
- મીઠાઈ (17)
- રસોડાની ટીપ્સ (7)
- રાઈસ -પુલાવ – ભાત (1)
- શરબત – પેય -જ્યુસ – આઈસ્ક્રીમ … (5)
- શાકભાજી તેમજ દાળ – કઢી (13)
- સૂપ (5)
- દાદીમાનુ વૈદુ (33)
- સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ … (26)
- ડૉ.પાર્થ માંકડની કલમે … (26)
- હોમીઓપેથી (26)
- સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ … (26)
- ભક્તિરસથાળ – લોકગીત – ગરબા (199)
- કીર્તન (12)
- જૈન સ્તવન (1)
- ગંગાસતી ના ભજન .. (6)
- ગણેશ વંદના … (6)
- ભજન (101)
- અન્ય કલાકાર (30)
- નારાયણ સ્વામી (49)
- પંડિત ભીમસેન જોષી (3)
- બિમલ શાહ (3)
- લતા મંગેશકર (1)
- હેંમત ચૌહાણ (11)
- રાસ-ગરબા (23)
- ફરીદા મીર (11)
- લગ્ન ગીત (1)
- શિવ માલા..(રમેશભાઈ ઓઝા) (10)
- કીર્તન (12)
- લોકગીત (3)
- વીણેલા મોતી (262)
- બાળ વિભાગ -કલરવ (25)
- લેખ (140)
- સ્વરચિત કાવ્ય -ગઝલ અને રચના (44)
-
તાજેતરની ટપાલ (લેખ / રચનાઓ)
Kaku -’કાકુ’ સ્વરચિત કવિતા નો બ્લોગ- મુક્તક -કાકુડોકે બાંધી દોરડું ઉતરી ઉંડી ગાગર, ને લઇ આવી જળ જમીન તળેનું ! વિહંગી એ લાઘ્યું આકાશ અપાર, ને ચાંચે ભરી લાવ્યું રશ્મી ભોરનું! […]
- હું માનું છુ કે -કાકુધર્મની ચર્ચા ઘણી વખત અનાયાસે થતી અને સંભાળતી હોય છે. ધર્મ એ મારી દ્રષ્ટિએ સમાજ વ્યવસ્થા છે. ધર્મની અંદર સંસ્કૃતિ, સભ્યતા, સંબંધ, સંપ્રદાય, શિક્ષણ, સંગઠન, સરક્ષણ, ન્યાય, કાયદો અને આવા દરેક વિષયો કે જે સામાજિક ધોરણને નીચું પડતા અટકાવે એ બધા વિષયોનો સમાવેશ થાય છે. નાના બાળકોની રમતની પઝલમાં જુદા જુદા ટુકડાંઓને જોડતા એક ચિત્ર […]
- મારામારી – કાકુમારું મારું રહે એની મારામારી તારું મારું બને એની મારામારી રોટલી ઉપરના ઘી માટે હાડમારી ત્યાં આન, બાન ને શાન ની મારામારી મોટા મોટા થોથા ભણવાની ભેજામારી એમાં પાછી ધરમ ને ધજાની મારામારી હદ અને સરહદની અંદર હાડમારી એમાં પાછી હદ અને સરહદની મારામારી […]
- ચાહે હર કોઇ -કાકુચાહે હર કોઇ ખુદનું ‘હસ્તી’ નું પૂર સલામત રહે, પણ વર ઈચ્છા મ્રુત્યુનો બધાને થોડો મળે છે? બાણશૈયા તો લગભગ ઘણાને મળે છે લબડતા સરને બાણના ટેકનો તકિયો કોને મળે છે ? લાક્ષાગૃહ નો નિવાસ તો ઘણાને મળે છે પણ ઈશારો સુરંગનો બધાને થોડો મળે છે? ખુદથી અને ખુદનાઓથી ઝખમ તો ઘણાને મળે છે પણ […]
- મુક્તક -કાકુ
Madhav DesaiMeta
-
Protected by Akismet
શિવ માલા..(રમેશભાઈ ઓઝા) Archive
-
(૧) શિવ નિરાજનમ્ … (સ્તુતિ) અને …(૨)સમાપનમ્ …(સ્તુતિ)
(૧) શિવ નિરાજનમ્ … . . (૨) સમાપનમ્ … Blog this! Bookmark on Delicious Like it, Facebook Buzz it up Share on Linkedin Share via MySpace Share with Stumblers... -
(૧) પનીર ની કચોરી … અને .. (૨)શ્રી રુદ્રાષ્ટકમ્ …
(૧) પનીર ની કચોરી … રજાઓ ના દિવસમાં પનીરની કચોરી બાળકોને બનાવી ને આપીએ તો તેઓને બહુજ પસંદ આવશે. આજે આપણે સરળ અને સ્વાદિષ્ટ રેસિપી માણીશું … સામગ્રી : ૨૦૦... -
નિર્વાણાષ્ટકમ્ … (આત્મષ્ટક્…(રમેશભાઈ ઓઝા) …અને (૨)સાક્ષાત્કાર … (પ્રેરક લેખ)
(૧) સાક્ષાત્કાર … (પ્રેરક લેખ)..અને (૨) નિર્વાણાષ્ટકમ્ … (આત્મષ્ટક્…(રમેશભાઈ ઓઝા )… (૧) સાક્ષાત્કાર … ઇન્દ્રિયોનો ઉપભોગ કેટલીકવાર એક ભયંકર અને પ્રલોભનભર્યું સ્વરૂપ ધારણ કરે છે. ઘણા પ્રાચીન કાળમાં અને... -
પંચાક્ષરમ્ સ્તોત્રમ …(રમેશભાઈ ઓઝા)
પંચાક્ષરમ્ સ્તોત્રમ …(રમેશભાઈ ઓઝા) . नागेंद्रहाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मे “न” काराय नमः शिवायः॥ मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदारपुष्प बहुपुष्प सुपूजिताय तस्मे “म”... -
(૧) દ્વાદશ જ્યોતિર્લિંગાનિ … અને (૨) ભારતની આધ્યાત્મિકતા અને રાષ્ટ્રકલ્યાણ …
(૧) દ્વાદશ જ્યોતિર્લિંગાનિ … Wish You A Very Happy IndependenceDay . . સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ ! ઉજ્જચિન્યાં મહાકાલમોંકારમમલેશ્વમ્ ||१|| પરલ્યાં વૈધનાથં ચ ડાકિન્યાં ભીમશંકરમ્ | સેતુબન્ધે તુ... -
(૧) મીઠાં ભાત .. અને (૨) શિવ તાંડવ સ્તોત્રમ્ ..(રમેશભાઈ ઓઝા)
(૧) શિવ તાંડવ સ્તોત્રમ્ …(રમેશ ઓઝા) . . (૨) મીઠાં ભાત .. મીઠાં ભાત બનાવવા બહુ જ સરળ છે. અને ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ બને છે. જેને મીઠાઈ ખાવાની બહુ પસંદ... -
(૧)લીંગાષ્ટ્કમ્ …(રમેશભાઈ ઓઝા).અને (૨)વાત તો વિચારો ની છે..(ભાગ-૨).(બોધકથા)
(૧) લીંગાષ્ટ્કમ્ … (રમેશભાઈ ઓઝા) . . (૨) વાત તો વિચારોની છે…(ભાગ -૨)… (બોધકથા) ‘હે પ્રભુ ! અંતર્યામી ! અમને નિષેધથી બચાવો, દુ:ખથી નહિ. અમને અગતિથી બચાવો, અસફળતાથી નહિ. અમને... -
(૧) શિવ મહિમન સ્તોત્ર…(રમેશભાઈ ઓઝા)…અને (૨) વાત તો વિચારોની છે ..(ભાગ-૧)..(બોધકથા)
શિવ મહિમન સ્તોત્ર … (રમેશભાઈ ઓઝા) … . . (૨) વાત તો વિચારોની છે (ભાગ -૧) આ એક મનોવૈજ્ઞાનિક હકીકત છે. વિખ્યાત હાર્વડ વિશ્વવિદ્યાલય તરફથી થોડાંક વર્ષો પૂર્વે એક અભ્યાસ... -
(૧) શ્રી શિવ માનસ પૂજા (રમેશભાઈ ઓઝા) અને (૨)સુખ અને શાંતિ …(૨)(શાશ્વત સુખ શાંતિ કેવી રીતે મેળવી શકાય ?)
(૧) શ્રી શિવ માનશ પૂજા અને (૨) સુખ અને શાંતિ …(૨) …. . (૧) શ્રી શિવ માનસ પૂજા … સ્વર: શ્રી રમેશભાઈ ઓઝા …. . . (૨) સુખ અને... -
(૧) शिवमहिम्न : स्तोत्रम् ..(શ્રીરમેશભાઈ ઓઝા) અને (૨) ..સુખ અને શાંતિ ..(ભાગ-૧)
(૧) शिवमहिम्न : स्तोत्रम् … સ્વર : શ્રી રમેશભાઈ ઓઝા … . (૨) સુખ અને શાંતિ ..(ભાગ -૧) સુખ શું છે ? શાંતિ એટલે શું ? શું...









