વિભાગો ની છણાવટ
- ' દાદીમાનું ચિંતન જગત ' (2)
- આજ કાલ … (5)
- ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો (177)
- દાદીમાની રસોઇ (89)
- અન્ય રેસિપી (23)
- ઇટાલિયન (2)
- ઈડલી -ઢોસા (5)
- ચટણી – અથાણા – મસાલા (6)
- પનીર તેમજ પનીરની રેસિપી (5)
- પૂરી – નાન – પરોઠા (3)
- પ્રાદેશિક રેસીપી (22)
- ફરસાણ-નાસ્તો (18)
- ફરાળી (8)
- બેક્ડ રેસિપી (8)
- મીઠાઈ (17)
- રસોડાની ટીપ્સ (7)
- રાઈસ -પુલાવ – ભાત (1)
- શરબત – પેય -જ્યુસ – આઈસ્ક્રીમ … (5)
- શાકભાજી તેમજ દાળ – કઢી (13)
- સૂપ (5)
- દાદીમાનુ વૈદુ (33)
- સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ … (26)
- ડૉ.પાર્થ માંકડની કલમે … (26)
- હોમીઓપેથી (26)
- સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ … (26)
- ભક્તિરસથાળ – લોકગીત – ગરબા (199)
- કીર્તન (12)
- જૈન સ્તવન (1)
- ગંગાસતી ના ભજન .. (6)
- ગણેશ વંદના … (6)
- ભજન (101)
- અન્ય કલાકાર (30)
- નારાયણ સ્વામી (49)
- પંડિત ભીમસેન જોષી (3)
- બિમલ શાહ (3)
- લતા મંગેશકર (1)
- હેંમત ચૌહાણ (11)
- રાસ-ગરબા (23)
- ફરીદા મીર (11)
- લગ્ન ગીત (1)
- શિવ માલા..(રમેશભાઈ ઓઝા) (10)
- કીર્તન (12)
- લોકગીત (3)
- વીણેલા મોતી (262)
- બાળ વિભાગ -કલરવ (25)
- લેખ (140)
- સ્વરચિત કાવ્ય -ગઝલ અને રચના (44)
-
તાજેતરની ટપાલ (લેખ / રચનાઓ)
Kaku -’કાકુ’ સ્વરચિત કવિતા નો બ્લોગ- મુક્તક -કાકુડોકે બાંધી દોરડું ઉતરી ઉંડી ગાગર, ને લઇ આવી જળ જમીન તળેનું ! વિહંગી એ લાઘ્યું આકાશ અપાર, ને ચાંચે ભરી લાવ્યું રશ્મી ભોરનું! […]
- હું માનું છુ કે -કાકુધર્મની ચર્ચા ઘણી વખત અનાયાસે થતી અને સંભાળતી હોય છે. ધર્મ એ મારી દ્રષ્ટિએ સમાજ વ્યવસ્થા છે. ધર્મની અંદર સંસ્કૃતિ, સભ્યતા, સંબંધ, સંપ્રદાય, શિક્ષણ, સંગઠન, સરક્ષણ, ન્યાય, કાયદો અને આવા દરેક વિષયો કે જે સામાજિક ધોરણને નીચું પડતા અટકાવે એ બધા વિષયોનો સમાવેશ થાય છે. નાના બાળકોની રમતની પઝલમાં જુદા જુદા ટુકડાંઓને જોડતા એક ચિત્ર […]
- મારામારી – કાકુમારું મારું રહે એની મારામારી તારું મારું બને એની મારામારી રોટલી ઉપરના ઘી માટે હાડમારી ત્યાં આન, બાન ને શાન ની મારામારી મોટા મોટા થોથા ભણવાની ભેજામારી એમાં પાછી ધરમ ને ધજાની મારામારી હદ અને સરહદની અંદર હાડમારી એમાં પાછી હદ અને સરહદની મારામારી […]
- ચાહે હર કોઇ -કાકુચાહે હર કોઇ ખુદનું ‘હસ્તી’ નું પૂર સલામત રહે, પણ વર ઈચ્છા મ્રુત્યુનો બધાને થોડો મળે છે? બાણશૈયા તો લગભગ ઘણાને મળે છે લબડતા સરને બાણના ટેકનો તકિયો કોને મળે છે ? લાક્ષાગૃહ નો નિવાસ તો ઘણાને મળે છે પણ ઈશારો સુરંગનો બધાને થોડો મળે છે? ખુદથી અને ખુદનાઓથી ઝખમ તો ઘણાને મળે છે પણ […]
- મુક્તક -કાકુ
Madhav DesaiMeta
-
Protected by Akismet
ફરીદા મીર Archive
-
શરદપૂનમ … ટહુકારો …નોન સ્ટોપ રાસ-ગરબા …
આજે શરદ પૂનમ હોય, આપણે રાસ ગરબાની રમઝટ માણીશું….(ટહુકારો નોન સ્ટોપ ગરબા) . સ્વર: ફરીદા મીર અને અન્ય… . Blog this! Bookmark on Delicious Like it, Facebook Buzz it up... -
(૧) ઈચ્છાશક્તિ … (વિવેકવાણી) અને (૨) દશેરા .. ‘મા’ ના ગરબા …
(૧) ઈચ્છાશક્તિ…(વિવેકવાણી) નીતિમત્તા અને નિ:સ્વાર્થાતાનો સર્વોચ્ચ આદર્શ અધ્યાત્મિક વિચારની સાથે સાથે જ રહે છે, અને નીતિશાસ્ત્ર અને નીતિમત્તાએ પહોંચવા માટે તમારે તમારા વિચારને નીચે ઉતારવાની જરૂર નથી, પરંતુ બીજી બાજુએ... -
(૧) ત્યાગ અને મુક્તિ માટેની તીવ્ર ઈચ્છા … અને (૨) નવલા નોરતા …’મા’ ના ગરબા…(નવમું નોરતું)
ત્યાગ અને મુક્તિ માટેની તીવ્ર ઈચ્છા … એક હિંદુ રાણી હતી. એક વાર તેને એવી ઈચ્છા થઇ કે પોતાનાં બધાં જ સંતાનો આ જીવનમાં મુક્તિ મેળવે. આથી તે જાતે... -
(૧) જ્ગજનની … (વાર્તા) અને (૨) હવનાષ્ટમીના … ‘મા’ ના ગરબા
(૧) જગજ્જનની … (હવનાષ્ટમીના ‘મા’ ના ગરબા) ‘ગણપતિએ એક વાર બિલાડીને નહોર ભરાવ્યા. ઘરે જઈને એમણે જોયું કે માતા પાર્વતીને ગાલે ઉઝરડો પડ્યો હતો. એ જોઈ એમણે પૂછ્યું : ‘મા,... -
(૧)સંસારી આનંદો પાછળ છૂપાયેલો વાઘ …અને (૨) નવલા નોરતા … ‘મા’ ના ગરબા (નોરતું સાતમું)
સંસારી આનંદો પાછળ છૂપાયેલો વાઘ … (નોરતું સાતમું) જે માગે તે આપતાં સ્વર્ગમાં કલ્પતરુ જેવો ભગવાન છે. માટે ધાર્મિક સાધનાઓથી મન વિશુદ્ધ થાય ત્યારે, બધી દુન્યવી ઈચ્છાઓના ત્યાગ બાબત મનુષ્યે... -
(૧)આદિ શક્તિ જગદંબા …અને (૨) નવલા નોરતા ..’મા’ ના ગરબા (છઠ્ઠું નોરતું)
આદિ શક્તિ જગદંબા … શ્રીરામકૃષ્ણ : મા જગદંબા વેદાંતનું બ્રહ્મ છે. તેની પાસે બ્રહ્મજ્ઞાન આપવાની શક્તિ છે ને, કાચા અહંનો નાશ કરીને એ એમ કરે છે. આમ, માણી ઈચ્છા હોય... -
(૧) શક્તિની ઉપાસના …(પાંચમું નોરતું) અને (૨) મા ના ગરબા
(૧) શક્તિની ઉપાસના …(પાંચમું નોરતું) सम्पादयत्यविरंत त्वविरामवृता या वै स्थिता कृतफलं त्वकृतस्य नेत्री | सा में भवत्वनुदिनं वरदा भवानी जानाम्यहं ध्रुवमिदं धृतकर्मपाशा || જે અવિરત ક્રિયાશીલ દેવી સદા કૃતકર્મનાં ફળને... -
(૧) જગદંબાની ઉપાસના … અને (૨) મા ના ગરબા (ચોથું નોરતું)
(૧) જગદંબાની ઉપાસના … का त्वं शुभे शिवकरे सुखदु:खहस्ते आधूर्णित भवजलं प्रब्लोर्मिभङै: | शान्ति विधातुमिह किं बहुधा विभग्राम मात: प्रयत्नपरमासि सदैव विश्वे || હે કલ્યાણમયી મા ! સુખ અને દુઃખ... -
(૧)આદ્યશક્તિનું ઐશ્વર્ય … અને (૨) મા ના ગરબા (બીજું અને ત્રીજું નોરતું)
(૧) આદ્યશક્તિનું ઐશ્વર્ય … “ઈશ્વરની જગજ્જનની રૂપે કરેલી સાધનાપૂજા આજના ભૌતિક અને ભોગવિલાસની દુનિયામાં આપણને અત્યંત અલ્પ સમયમાં પૂર્ણતા અને પવિત્રતાના પથે દોરી જશે.” - શ્રીરામકૃષ્ણ પરમહંસ વેદાંતવાદી બ્રહ્મજ્ઞાનીઓ કહે... -
શક્તિપૂજાનું વિધાન …અને (૨) મા ના ગરબા …
(૧) શક્તિપૂજાનું વિધાન … या श्री: स्वयं सुकृतिनां भव्नेश्ल्क्ष्मी: पापात्मनां कृतधियां ह्रदयेषु बुद्धि: | श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जा वां त्वां नता: स्म परिपालय देवि विश्वम् || સત્કર્મીઓના ગૃહોમાં જે લક્ષ્મીસ્વરૂપ...









