વિભાગો ની છણાવટ
- ' દાદીમાનું ચિંતન જગત ' (2)
- આજ કાલ … (5)
- ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો (177)
- દાદીમાની રસોઇ (89)
- અન્ય રેસિપી (23)
- ઇટાલિયન (2)
- ઈડલી -ઢોસા (5)
- ચટણી – અથાણા – મસાલા (6)
- પનીર તેમજ પનીરની રેસિપી (5)
- પૂરી – નાન – પરોઠા (3)
- પ્રાદેશિક રેસીપી (22)
- ફરસાણ-નાસ્તો (18)
- ફરાળી (8)
- બેક્ડ રેસિપી (8)
- મીઠાઈ (17)
- રસોડાની ટીપ્સ (7)
- રાઈસ -પુલાવ – ભાત (1)
- શરબત – પેય -જ્યુસ – આઈસ્ક્રીમ … (5)
- શાકભાજી તેમજ દાળ – કઢી (13)
- સૂપ (5)
- દાદીમાનુ વૈદુ (33)
- સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ … (26)
- ડૉ.પાર્થ માંકડની કલમે … (26)
- હોમીઓપેથી (26)
- સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ … (26)
- ભક્તિરસથાળ – લોકગીત – ગરબા (199)
- કીર્તન (12)
- જૈન સ્તવન (1)
- ગંગાસતી ના ભજન .. (6)
- ગણેશ વંદના … (6)
- ભજન (101)
- અન્ય કલાકાર (30)
- નારાયણ સ્વામી (49)
- પંડિત ભીમસેન જોષી (3)
- બિમલ શાહ (3)
- લતા મંગેશકર (1)
- હેંમત ચૌહાણ (11)
- રાસ-ગરબા (23)
- ફરીદા મીર (11)
- લગ્ન ગીત (1)
- શિવ માલા..(રમેશભાઈ ઓઝા) (10)
- કીર્તન (12)
- લોકગીત (3)
- વીણેલા મોતી (262)
- બાળ વિભાગ -કલરવ (25)
- લેખ (140)
- સ્વરચિત કાવ્ય -ગઝલ અને રચના (44)
-
તાજેતરની ટપાલ (લેખ / રચનાઓ)
Kaku -’કાકુ’ સ્વરચિત કવિતા નો બ્લોગ- મુક્તક -કાકુડોકે બાંધી દોરડું ઉતરી ઉંડી ગાગર, ને લઇ આવી જળ જમીન તળેનું ! વિહંગી એ લાઘ્યું આકાશ અપાર, ને ચાંચે ભરી લાવ્યું રશ્મી ભોરનું! […]
- હું માનું છુ કે -કાકુધર્મની ચર્ચા ઘણી વખત અનાયાસે થતી અને સંભાળતી હોય છે. ધર્મ એ મારી દ્રષ્ટિએ સમાજ વ્યવસ્થા છે. ધર્મની અંદર સંસ્કૃતિ, સભ્યતા, સંબંધ, સંપ્રદાય, શિક્ષણ, સંગઠન, સરક્ષણ, ન્યાય, કાયદો અને આવા દરેક વિષયો કે જે સામાજિક ધોરણને નીચું પડતા અટકાવે એ બધા વિષયોનો સમાવેશ થાય છે. નાના બાળકોની રમતની પઝલમાં જુદા જુદા ટુકડાંઓને જોડતા એક ચિત્ર […]
- મારામારી – કાકુમારું મારું રહે એની મારામારી તારું મારું બને એની મારામારી રોટલી ઉપરના ઘી માટે હાડમારી ત્યાં આન, બાન ને શાન ની મારામારી મોટા મોટા થોથા ભણવાની ભેજામારી એમાં પાછી ધરમ ને ધજાની મારામારી હદ અને સરહદની અંદર હાડમારી એમાં પાછી હદ અને સરહદની મારામારી […]
- ચાહે હર કોઇ -કાકુચાહે હર કોઇ ખુદનું ‘હસ્તી’ નું પૂર સલામત રહે, પણ વર ઈચ્છા મ્રુત્યુનો બધાને થોડો મળે છે? બાણશૈયા તો લગભગ ઘણાને મળે છે લબડતા સરને બાણના ટેકનો તકિયો કોને મળે છે ? લાક્ષાગૃહ નો નિવાસ તો ઘણાને મળે છે પણ ઈશારો સુરંગનો બધાને થોડો મળે છે? ખુદથી અને ખુદનાઓથી ઝખમ તો ઘણાને મળે છે પણ […]
- મુક્તક -કાકુ
Madhav DesaiMeta
-
Protected by Akismet
શાકભાજી તેમજ દાળ – કઢી Archive
-
દમ આલુ …
દમ આલુ … દમ આલુ સૌને પસંદ પડે અને બાળકોને પણ વધુ પસંદ કરે છે. આજે આપણે દમ આલુ બનાવીશું… સામગ્રી : ૪૦૦ ગ્રામ નાના બટેટા (બેબી પોટેટો- બટેટી) (૧૨-૧૪... -
શાહી પનીર …
શાહી પનીર … ૪ વ્યક્તિ માટે સમય : ૪૦ મિનિટ પનીરના શાક બધાને પસંદ આવે છે. તેમાં પણ શાહી પનીર ખૂબજ જ સ્વાદિષ્ટ બને છે. શાહી પનીર ઘરમાં કોઈ પ્રસંગ... -
મિક્સ વેજીટેબલ ભુરજી … (Mix Vej. Bhurji)
. મિક્સ વેજીટેબલ ભુરજી … (Mix Vej. Bhurji) સામન્ય સંજોગમાં શિયાળામાં આપણે શરૂઆત થાય એટલે માર્કેટમાં નવા અને તાજા લીલાં શાકભાજી આપણને જોવા મળે છે. પરંતુ હવે તો સમય બદલાઈ... -
સ્ટફ્ડ પનીર કોફતા …
સ્ટફ્ડ પનીર કોફતા … સ્ટફ્ડ પનીર કોફતા સાંજે જમતા પહેલાં સ્ટાર્ટઅપ તરીકે પણ ખાઈ શકાય છે અને ગ્રેવી બનાવી શાક તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. પનીર કોફ્તામાં... -
શાહી પનીર …
શાહી પનીર … ૪ વ્યક્તિ માટે સમય : ૨૫ મિનિટ પનીરના શાક બધાને પસંદ આવે છે. તેમાં પણ શાહી પનીર બહુ જ સ્વાદિષ્ટ બંને છે. શાહી પનીર ઘરમાં કોઈ પ્રસંગ... -
સ્ટફડ પનીર ટામેટા …
સ્ટફડ પનીર ટામેટા … (૪ વ્યક્તિ માટે) (સમય -૪૦ મિનિટ) કોઇપણ સ્ટફ્ડ (ભરેલા) શાકનો સ્વાદ જ ખૂબજ અલગ હોય છે. ક્યારેય પણ (સ્ટફ્ડ) ભરેલું શાક બનાવવાની ઈચ્છા થાય તો સ્ટફ્ડ... -
મટર પનીર …
મટર પનીર … મટર પનીર ઉત્તર ભારતના અનેક વ્યંજન પૈકી એક સૌથી વધુ પસંદગીનું શાક છે. દરેક ઘરમાં આ શાક પસંદ કરવામાં આવે છે. આજે આપણે મટર પનીરનું શાક બનાવીશું.... -
પાલક પનીર…
પાલક પનીર … પાલક પનીરના શાકમાં, પાલક અને પનીર બન્ને પૌષ્ટિક છે. ખાવામાં પાલક પનીરનું શાક બહુજ સ્વાદિષ્ટ હોય છે અને બનાવવામાં પણ ખૂબજ આસાન /સરળ છે. આ શાક ઘરમાં,... -
બૈગન કરી …Brinjal Curry …
બૈગન કરી … (Brinjal Curry) … ૪-૫ વ્યક્તિઓ માટે (સમય : ૫૦ મિનિટ) બી – (seeds) વિનાના રીંગણાને મેરીનેટ કરીને બનાવેલ બૈગન કરી (રીંગણા) ખૂબજ સ્વાદિષ્ટ બને છે. સીંગદાણાની કરીમાં... -
મગની દાળ ની કઢી …(ગુજરાતી)
મગની દાળ ની કઢી …(ગુજરાતી) ચણાના લોટની કઢી આપણે સૌ બનાવતા હોય છે અને જે આપણે દરેક પસંદ કરતા હોય છે. મગની દાળની કે ચણાની દાળની બનાવેલી કઢી, ચણાના લોટની...









