Category Archives: મીઠાઈ

ગાજરનો હલવો …(માઈક્રોવેવમાં તેમજ રાઈસ કૂકરમાં)

(૧) ગાજરનો હલવો …માઈક્રોવેવમાં ….. . સમય : ૩૫ -૪૦ મિનિટ . ગાજરનો હલવો કડાઈમાં પણ બનાવી શકાય છે અને ઘરમાં જો માઈક્રોવેવ  હોય તો તેમાં પણ બનાવી શકાય છે. માઈક્રોવેવમાં બનાવેલ ગાજરનો હલવો કડાઈ કરતાં સ્વાદમાં વધુ સ્વાદિષ્ટ બને … Continue reading

Posted in દાદીમાની રસોઇ, મીઠાઈ |

તલ માવાની બાટી…

તલ માવાની બાટી… મકર સંક્રાતી પર તલના વ્યંજન આપણે બનાવતા હોય છે, જેમ કે તલના લાડુ, તલની ચિકી-તલ સાકરી વગેરે…આજે આપણે તલ માવાની બાટી બનાવીશું… સામગ્રી : ૫૦૦ ગ્રામ સફેદ તલ ( ૪-કપ) ૪૦૦ ગ્રામ માવો (૨-કપ) ૪૦૦ ગ્રામ ગોળ … Continue reading

Posted in અન્ય રેસિપી, દાદીમાની રસોઇ, મીઠાઈ |

કેશર મલાઈ લાડુ …

(૧) કેશર મલાઈ લાડુ  … કેશર મલાઈ લાડવા ઘણી જ રીતે બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આ લાડવા મલાઈ અને પનીર ના બનાવવામાં આવતા હોય છે. તમે તેને માવામાં પનીર નાંખીને પણ બનાવી શકો છો. અને જો તમારી પાસે માવો … Continue reading

Posted in દાદીમાની રસોઇ, મીઠાઈ |

માવાના ઘુઘરા (કચોરી)…

માવાના ઘુઘરા (કચોરી)…   માવાના ઘુઘરા દિવાળીમાં આપણે ત્યાં સામાન્ય રીતે બનાવતાં હોય છે. ઉત્તરભારત, રાજસ્થાન વગેરે રાજ્યમાં હોળીનાં તેહાવારમાં બનાવવામાં આવતા હોય છે. માવાના ઘુઘરા (કચોરી) બનાવ્યા વિના હોળીનો તેહવાર ઉજવવો તેઓ માટે ફિક્કો તેહવાર લાગે છે. જેમકે રંગ … Continue reading

Posted in દાદીમાની રસોઇ, મીઠાઈ |

મોદક…

Continue reading

Posted in દાદીમાની રસોઇ, મીઠાઈ |

બટેટા નો હલવો…

બટેટા નો હલવો…   બટેટા નો હલવો સામાન્ય વ્રતમાં જ આપણે બનાવતા હોય છે. અને તે બનાવવામાં ખૂબજ આસાન અને ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. સામગ્રી: ૩૦૦ ગ્રામ બટેટા (૪-૫૫ મધ્યમ કદના બટેટા) ૧૦૦ ગ્રામ ખાંડ (૧/૨ કપ) ૨ ચમચા ઘી … Continue reading

Posted in દાદીમાની રસોઇ, મીઠાઈ |

દૂધી નો હલવો…

દૂધી નો હલવો…   સામગ્રી: ૧- કિલો ગ્રામ દૂધી ૩૦૦- ગ્રામ ખાંડ ૧ લીટર દૂધ ૫૦ -ગ્રામ દેશી ઘી(૨- ચમચા) ૨૫-૩૦ કાજુ-(૧ કાજુના -૪ -કટકા કરવા) ૨૫-૩૦ કિસમીસ (ડાળખી તોડી-સાફ કરીને ધોઈ લેવી) ૮-૧૦ એલાઈચી (છીલ્કા ઉતારી, અને ભુક્કો કરી … Continue reading

Posted in દાદીમાની રસોઇ, મીઠાઈ |

ગાજર નો હલવો …

ગાજરનો હલવો …   સામગ્રીઃ ૧કીલો……………ગાજર ૧ લીટર……….. દુધ ૪૫૦ ગ્રામ ……..ખાંડ ( ૮ – મોટાચમચા) ૩ ચમચા………. દેશી ઘી…(મોટાચમચા) ૧૫૦ગ્રામ કાજુ કાપેલા… અને..થોડો કાજુનો ભુકો ૧/૪ ચમચી એલચી પાવડર ૧૦ -૧૨નંગ બદામ બનાવવાની રીતઃ ૧ કીલો ગાજર ખમણી એક … Continue reading

Posted in દાદીમાની રસોઇ, મીઠાઈ |