Category Archives: મીઠાઈ

સુખડી કે ગોળ પાપડી …

સુખડી કે ગોળ પાપડી …   બ્લોગ પરના એક પાઠક મિત્ર ગીતાબેન શાહ -પરીખ … દ્વારા તેમની કોમેન્ટ્સ દ્વારા અનુરોધ કરવામાં આવેલ કે ગોળ પાપડી ની રેસિપી  જણાવશો… તેમની વિનંતીને ધ્યાનમાં લઇ ગોળ પાપડી  કે સુખડીની  રેસિપી અમોએ આજે પોસ્ટ રૂપે મૂકવા … Continue reading

Posted in અન્ય રેસિપી, આજ કાલ ..., દાદીમાની રસોઇ, પ્રાદેશિક રેસીપી, મીઠાઈ |

શીરો … (રેસિપી)

શીરો  … કનૈયાલાલ  પરીખ (કોઇમ્બતુર) આજે આપણે ગુજરાતી પારંપરિક વ્યંજન  … ‘શિરા’ ની રેસિપી ને જાણીશું અને  શીરો માણીશું. શીરો બનાવવો આસાન હોવા છતાં આપણામાંથી ઘણી જ બહેનો ને શીરો નથી બનાવતા આવડતો અથવા  મારાથી સારો શીરો નથી બનતો તેમ … Continue reading

Posted in અન્ય રેસિપી, આજ કાલ ..., દાદીમાની રસોઇ, ફરાળી, મીઠાઈ |

મેથીના લાડુ …

મેથીના લાડુ … ભારતમાં સમય- સમય પર દરેક પર્વને શ્રદ્ઘા અને આસ્થાની સાથે મનાવવામાં આવે છે. આપણા દેશમાં મકરસંક્રાંતિનું પર્વ વિશેષ મહત્વ ધરાવે છે. મકરસંક્રાંતિના પર્વના સંબંધમાં ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસમાં લખ્યું છે – माघ मकरगत रबि जब होई।  तीरथपतिहिं … Continue reading

Posted in અન્ય રેસિપી, દાદીમાની રસોઇ, પ્રાદેશિક રેસીપી, મીઠાઈ |

બદામ નો હલવો (શીરો) …

બદામ નો હલવો (શીરો) … બદામ નો શીરો બહુ સ્વાદિષ્ટ હોય છે. બદામમાં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. એમાં વિટામીન E (ઈ) ભરપૂર માત્રામાં હોય છે. જો તમે ૫-૬ બદામ દરરોજ ખાવ તો તે એક ટોનિક નું કામ આપશે. … Continue reading

Posted in અન્ય રેસિપી, દાદીમાની રસોઇ, પ્રાદેશિક રેસીપી, મીઠાઈ |

(૧) શ્રી ગણેશ સ્તુતિ …(પૂજન) અને (૨) મોદક … (રેસિપી)

(૧) શ્રી ગણેશ સ્તુતિ ..(પૂજન) . (૨) મોદક … (રેસિપી)   મહારાષ્ટ્રમાં ખાસ મોદક પ્રખ્યાત છે અને જે ગણેશજી ને પ્રસાદ રૂપે ધરવામાં આવતાં હોય છે. ગણેશ ઉત્સવ સમયે ઘેર ઘેર મહારાષ્ટ્રમાં મોદક બનાવવામાં આવતાં હોય છે. મોદક ચોખ્ખાના લોટના બનાવવામાં … Continue reading

Posted in અન્ય રેસિપી, ગણેશ વંદના ..., દાદીમાની રસોઇ, પ્રાદેશિક રેસીપી, ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, મીઠાઈ |

(૧)ગુલાબ જાંબુ …(મીઠાઈ)અને (૨) ધૂણી રે ધખાવી બેલી, અમે તારા નામની …(ભજન)

(૧) ધૂણી રે ધખાવી બેલી, અમે તારા નામની રે … (ભજન) .   (૨) ગુલાબ જાંબુ …(મીઠાઈ) (સમય: લગભગ ૧ થી ૧ -૧/૨ -કલાક)   ગુલાબ જાંબુ ઉત્તર ભારતની મીઠાઈ છે. ગુલાબ જાંબુ, માવામાં થોડો  મેંદો નાખીને બનાવવામાં આવે છે. … Continue reading

Posted in દાદીમાની રસોઇ, ફરાળી, મીઠાઈ |

કેરીની બરફી …

કેરીની બરફી …   ગરમીની સીજન એટલે ફળોના રાજા કેરીની સીજન .. કેરીની સીજનમાં જો કેરીની બરફી ખાવા મળે તો કેવી મજા આવે. તાજી પાકેલી કેરીના પલ્પમાંથી અથવા પ્રિઝર્વ કરેલ કેરીના પલ્પના ટીનમાંથી આ બરફી બનાવી શકાય છે. તેનો સ્વાદ … Continue reading

Posted in દાદીમાની રસોઇ, મીઠાઈ |

મીઠી બુંદી … (મીઠાઈ)

મીઠી બુંદી … બુંદી બનાવવા માટે તેનો ઝારો હોવો જરૂરી છે. ઝારામાં કાણાં  જેટલા નાના કે મોટા હોય, તેટલી બુંદી નાની કે મોટી થશે. બુંદી બનાવવા માટે સામાન્ય વપરાશમાં આવતો ચણાનો લોટનો જ ઉપયોગ કરવામાં આવે છે. જો બુંદીને મીઠી … Continue reading

Posted in દાદીમાની રસોઇ, મીઠાઈ |

રસમલાઈ …(બંગાળી મીઠાઈ)

રસમલાઈ …(બંગાળી મીઠાઈ) બંગાળી મીઠાઈમાં રસગુલ્લા તો મોટેભાગે સૌને પસંદ પડે તેવી મીઠાઈ છે. અને આપણે  અગાઉ આ મીઠાઈ અહીં માણી. રામનવમી બે દિવસમાં જ  હોય અને આ પૂરો માસ તહેવારોનો હોય, તેહવારમાં અને ખાસ ઉપવાસમાં કામ આવે તેવી  મીઠાઈ, … Continue reading

Posted in દાદીમાની રસોઇ, પ્રાદેશિક રેસીપી, મીઠાઈ |

રસગુલ્લા …(બંગાળી મીઠાઈ)

રસગુલ્લા …(બંગાળી મીઠાઈ) રસગુલ્લાનું નામ પડતાં કોના મોહમાં પાણી ન છૂટે ? મોટાભાગના લોકો રસગુલ્લા પસંદ કરતા હોય છે.  જે બનાવવા કઠિન લાગે છે, પરંતુ હકીકત તેમ નથી. રસગુલ્લા બનાવવા ઘણા સરળ છે. તો આજે આપણે રસગુલ્લા બનાવીશું. રસગુલ્લા માટે … Continue reading

Posted in દાદીમાની રસોઇ, પ્રાદેશિક રેસીપી, મીઠાઈ |