Category Archives: ફરાળી

શીરો … (રેસિપી)

શીરો  … કનૈયાલાલ  પરીખ (કોઇમ્બતુર) આજે આપણે ગુજરાતી પારંપરિક વ્યંજન  … ‘શિરા’ ની રેસિપી ને જાણીશું અને  શીરો માણીશું. શીરો બનાવવો આસાન હોવા છતાં આપણામાંથી ઘણી જ બહેનો ને શીરો નથી બનાવતા આવડતો અથવા  મારાથી સારો શીરો નથી બનતો તેમ … Continue reading

Posted in અન્ય રેસિપી, આજ કાલ ..., દાદીમાની રસોઇ, ફરાળી, મીઠાઈ |

બાજરીચી થાલીપીટ્ઠ …..(મહારાષ્ટ્રીયન) …

બાજરીચી થાલીપીટ્ઠ …..(મહારાષ્ટ્રીયન) … જેમ ગુજરાતીઓના થેપલા મસાલેદાર હોય છે એમ અમારા મહારાષ્ટ્રીયનની થાલીપીટ્ઠ હોય છે. આજે આપણે એજ થાલીપીટ્ઠનો સ્વાદ લઈશું. સામગ્રી : ૨ વાટકી બાજરીનો લોટ ૨ નાની ઝૂડી મેથીની ભાજી (સવા કપ લગભગ) ૧-૧/૨ (દોઢ) ચમચી વાટેલાં … Continue reading

Posted in અન્ય રેસિપી, દાદીમાની રસોઇ, પૂરી - નાન - પરોઠા, પૂર્વી મલકાણ મોદી (યુ એસ એ) ની કલમે ..., પ્રાદેશિક રેસીપી, ફરાળી |

મેથીના ઢેબરા …

મેથીના ઢેબરા … સમય: ૧ કલાક ૪-૫ વ્યક્તિ માટે  શિયાળો – ઠંડી ઋતુમાં બાજરો ખાવો જોઈએ અને તે ખૂબજ સ્વાદિષ્ટ હોય છે.  શિયાળામાં બાજરો તેમજ લીલી મેથી (Fenugreek Leaves) પણ બજારમાં સારી મળે છે. જે ખૂબજ પૌષ્ટિક આહાર છે. કસૂરી … Continue reading

Posted in અન્ય રેસિપી, દાદીમાની રસોઇ, પૂરી - નાન - પરોઠા, પ્રાદેશિક રેસીપી, ફરસાણ-નાસ્તો, ફરાળી |

સાબુદાણાની ખીચડી …

સાબુદાણાની ખીચડી … સાબુદાણાની ખીચડી વ્રતમાં સામન્ય આપણે બનાવતા હોય છે. જેમાં મીઠું નો ઉપયોગ પણ આપણે કરતાં હોય છે. પરંતુ તેને બદલે સિંધાલુનો ઉપયોગ કરવો જોઈએ. સાબુદાણા બે પ્રકારના હોય છે. એક મોટા અને એક નાના (સામાન્ય).  જો આપણે … Continue reading

Posted in અન્ય રેસિપી, દાદીમાની રસોઇ, ફરાળી |

(૧)ગુલાબ જાંબુ …(મીઠાઈ)અને (૨) ધૂણી રે ધખાવી બેલી, અમે તારા નામની …(ભજન)

(૧) ધૂણી રે ધખાવી બેલી, અમે તારા નામની રે … (ભજન) .   (૨) ગુલાબ જાંબુ …(મીઠાઈ) (સમય: લગભગ ૧ થી ૧ -૧/૨ -કલાક)   ગુલાબ જાંબુ ઉત્તર ભારતની મીઠાઈ છે. ગુલાબ જાંબુ, માવામાં થોડો  મેંદો નાખીને બનાવવામાં આવે છે. … Continue reading

Posted in દાદીમાની રસોઇ, ફરાળી, મીઠાઈ |

સાબુદાણા નો ચેવડો …

સાબુદાણા નો ચેવડો…   ચેવડો સામન્ય આપણે ફરાળમાં ખાવા બજારમાંથી જ ખરીદતા હોય છે. હવે તો સમય પણ લોકો પાસે નથી કે તેહવારમાં ફરસાણ કે મિઠાઈ ઘેર બનાવે ! દરેક વસ્તુ બજારમાં તૈયાર મળતી હોય ઘેર કોણ આવી કળા- ફૂટમાં … Continue reading

Posted in દાદીમાની રસોઇ, ફરાળી |

બટેટા -સિંઘોડાના દહીંવડા: (ફરાળી)…

બટેટા -સિંઘોડાના દહીંવડા: (ફરાળી)…   ફરાળમાં આપણે સામો, રાજગરાની પૂરી, બટેટાની કે સાબુદાણાની વેફર, ખીચડી વગેરે લેતાં હોય છે, જે એક ને એક વસ્તુ ખાવાથી કોઈ કોઈ વખત કંટાળો આવે, કંઈક નવીન પણ જોઈએ ને…તો ચાલો આજે આપણે ફરાળી દહીં … Continue reading

Posted in દાદીમાની રસોઇ, ફરાળી |

સાબુદાણાના વડા…

સાબુદાણાના વડા … સાબુદાણા ના વડા ગમે ત્યારે બનાવીને ખાઇ શકાય છે. સામન્ય રીતે આપણે વ્રતમાં, તેહવારમા કે અગિયારસમાં ફરાળ તરીકે ઉપયોગમાં લેતા હોય છે. સાબુદાણા ના વડા બનાવવા માટે નાના સાબુદાણા ને ઉપયોગમાં લેવા, વડા બનાવવા ઘણા સેહલા છે; … Continue reading

Posted in દાદીમાની રસોઇ, ફરાળી |

સાબુદાણાની ખીર…

સાબુદાણાની ખીર: ૬ વ્યક્તિ માટે સમયઃ- ૪૫ મિનીટ સાબુદાણાની ખીર, નાના કે મોટાં, કોઇપણ સાબુદાણાની બનાવી શકાઈ છે. પરંતુ મોટાં સાબુદાણાની નાના સાબુદાણા કરતાં વધુ સ્વાદિષ્ટ બને છે. ચાલો તો આજે આપણે મોટાં સાબુદાણાની ખીર બનાવીએ. સામગ્રી : મોટા સાબુદાણા … Continue reading

Posted in દાદીમાની રસોઇ, ફરાળી |