Category Archives: ફરસાણ-નાસ્તો

પાણી પુરી ( ગોલગપા ) …

પાણી પુરી ( ગોલ ગપા ) … પાણી પુરીને તમે ગોલગપા કહો કે પૂચકા  (કલકત્તા), નામ સાંભળતા જ મોઢામાં પાણી છૂટે. ગોલગપા,પૂચકા જેવા નામથી પણ પાણી પુરીને ઓળખવામાં આવે છે. હવે તો મોટા સ્ટોર કે મોલની બહાર કે અંદર તમોને … Continue reading

Posted in અન્ય રેસિપી, દાદીમાની રસોઇ, પ્રાદેશિક રેસીપી, ફરસાણ-નાસ્તો |

પાલક પનીર સેન્ડવીચ …

પાલક પનીર સેન્ડવીચ … પાલકની સેન્ડવીચ સ્વાદિષ્ટ હોય છે અને સાથે સાથે પુષ્ટિ પણ ખરી. બાળકોને ટીફીન  બોક્ષમાં કે નાસ્તા સમયે આપી શકાય. બધાંને બહુજ પસંદ આવશે. સામગ્રી : ૮ નંગ બ્રેડ સ્લાઈઝ ૪૦૦ ગ્રામ પાલક (૨-કપ, બારીક સમારી લેવી) … Continue reading

Posted in અન્ય રેસિપી, દાદીમાની રસોઇ, ફરસાણ-નાસ્તો, બેક્ડ રેસિપી |

બટેટાની વેફર …

બટેટાની વેફર … . બટેટાની  વેફર એક વખત ખાવાનું ચાલુ કરીએ એટલે તે રોકવાનું મન થતું નથી.  જેમ આપણે આપણી ઉપર કંટ્રોલ કરવાની કોશીશ કરીએ તેમ તે થોડી વધુ ખાવાની ઈચ્છા થતી હોય છે. આજે માર્કેટમાં અનેક પ્રકારના સ્વાદની બટેટાની … Continue reading

Posted in દાદીમાની રસોઇ, ફરસાણ-નાસ્તો |

રાજ કચોરી ….(રાજસ્થાની)

રાજ કચોરી ….(રાજસ્થાની)   રાજ કચોરીમાં ભરવાનો માવો અનેક સ્વાદોથી ભરેલો હોય છે. જે બનાવવામાં ખૂબજ સરળ અને એક નવું જ સ્વાદિષ્ટ વ્યંજન છે. કચોરી નું પળ બનાવવા માટે : સામગ્રી: ૨૦૦ ગ્રામ રવો (૧-કપ) ૨ ટે. સ્પૂન મેંદો ૧/૨ … Continue reading

Posted in અન્ય રેસિપી, દાદીમાની રસોઇ, પ્રાદેશિક રેસીપી, ફરસાણ-નાસ્તો |

સ્ટફ્ડ રવા ઈડલી …

સ્ટફ્ડ રવા ઈડલી … ઠંડીની ઋતુમાં આપણને ઈચ્છા થાય કે કશુંક ગરમ ખાવાનું મળે તો મઝા પડી જાય. આવા સમયે જો વરાળ નીકળતી હોય તેવી ગરમા ગરમ સ્ટફ્ડ રવા ઈડલી મળી જાય તો એનાથી વધુ ઉત્તમ શુ? દાળની ઈડલી તમારે … Continue reading

Posted in ઈડલી -ઢોસા, દાદીમાની રસોઇ, ફરસાણ-નાસ્તો |

ભાખરવડી…

ભાખરવડી: ભાખરવડી સામાન્ય રીતે તળી ને બનાવવામાં આવે છે. પરંતુ તમે ઈચ્છો તો ઓવન માં પણ બેક કરી શકાય છે. ભાખરવડી અનેક સ્વાદમાં બનાવવામાં આવતી હોય છે. . જેમ કે તીખી, લસણ વાળી, લીલા મરચા વાળી, આદુ મરચાના સ્વાદ વાળી, … Continue reading

Posted in દાદીમાની રસોઇ, ફરસાણ-નાસ્તો |

સમોસા …

સમોસા … સમોસા ઉત્તર ભારતનું વ્યંજન છે, પરંતુ હવે તે પુરા ભારતમાં જ નહિ પરંતુ દુનિયાના દરેક દેશમાં સૌના માનીતા અને પ્રિય છે. અગાઉ આપણે મગની દાળના (મીની) સમોસા કેમ બને તે જોયું; આજે આપણે બટેટા-લીલા વટાણાના સમોસા બનાવીશું. સમોસાના … Continue reading

Posted in દાદીમાની રસોઇ, ફરસાણ-નાસ્તો |

મગની દાળના (મીની) સમોસા…

મગની દાળના (મીની) સમોસા…   સામાન્ય સમોસા તો મોટા હોય, ૧-૨ સમોસા તે ખાઈ શકાય. પરંતુ આજે આપણે મગની દાળનાં નાના સમોસા બનાવીશું. મગની દાળના નાના સમોસા, સામાન્ય સમોસા કરતાં સાઈઝમાં અડધા જ હોય છે. કારણકે તેમાં બટેટાની જગ્યાએ સેકેલી … Continue reading

Posted in દાદીમાની રસોઇ, ફરસાણ-નાસ્તો |

સેવખમણી…

સેવખમણી … ખમણી : સામગ્રી : (૧) ૩ કપ ચણાની દાળ (૨) ૧ – કપ ચોખ્ખા (૩) ૧ કપ અળદની દાળ (૪) મીઠું (૫) ખાંડ (૬) ખાવાનો સોડા (૭) તેલ (૮) આદુ -મરચા (૯) રાય (૧૦) લસણ (૧૧) હળદર (૧૨) … Continue reading

Posted in અન્ય રેસિપી, દાદીમાની રસોઇ, ફરસાણ-નાસ્તો |