Category Archives: ફરસાણ-નાસ્તો

રાજ કચોરી ….(રાજસ્થાની) …

રાજ કચોરી ….(રાજસ્થાની)…     રાજ કચોરીમાં ભરવાનો માવો અનેક સ્વાદોથી ભરેલો હોય છે. જે બનાવવામાં ખૂબજ સરળ અને એક નવું જ સ્વાદિષ્ટ વ્યંજન છે.   કચોરી નું પડ બનાવવા માટે :   સામગ્રી:   ૨૦૦ ગ્રામ રવો (૧-કપ) ૨ … Continue reading

Posted in અન્ય રેસિપી, આજ કાલ ..., દાદીમાની રસોઇ, પ્રાદેશિક રેસીપી, ફરસાણ-નાસ્તો, સુવિચારોનું વૃંદાવન |

પાણીપૂરી …

પાણીપૂરી .. (૧૦-૧૨ વ્યક્તિઓ માટે) પાણી પૂરીનો આત્મા એનું પાણી જ છે.  પૂરી, મગ, ચણા, બુંદી, બટાટા, મીઠી ચટણી એ બધું જ સામાન્ય છે.  પૂરી જાતે બનાવવી અથવા તૈયાર લઇ લેવી.  પૂરી જાતે બનાવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરશો. … Continue reading

Posted in અન્ય રેસિપી, દાદીમાની રસોઇ, પ્રાદેશિક રેસીપી, ફરસાણ-નાસ્તો |

“કર્જત વડા પાંવ” …(મહારાષ્ટ્રીયન)

“કર્જત વડા પાંવ” …(મહારાષ્ટ્રીયન) … મિત્રો આજે ફરી એક વખત શ્રીમતિ પૂર્વિબેન મોદી – મલકાણ (યુ એસ એ) ની રેસિપી બ્લોગ પર માણીશું,  ’દાદીમા ની પોટલી’ પર રેસિપી મોકલવા બદલ  અમો તેમના અત્રે આભારી છીએ…  તેમની અન્ય  કૃતિઓ – રચનાઓ, … Continue reading

Posted in દાદીમાની રસોઇ, પૂર્વી મલકાણ મોદી (યુ એસ એ) ની કલમે ..., પ્રાદેશિક રેસીપી, ફરસાણ-નાસ્તો |

મેથીના ઢેબરા …

મેથીના ઢેબરા … સમય: ૧ કલાક ૪-૫ વ્યક્તિ માટે  શિયાળો – ઠંડી ઋતુમાં બાજરો ખાવો જોઈએ અને તે ખૂબજ સ્વાદિષ્ટ હોય છે.  શિયાળામાં બાજરો તેમજ લીલી મેથી (Fenugreek Leaves) પણ બજારમાં સારી મળે છે. જે ખૂબજ પૌષ્ટિક આહાર છે. કસૂરી … Continue reading

Posted in અન્ય રેસિપી, દાદીમાની રસોઇ, પૂરી - નાન - પરોઠા, પ્રાદેશિક રેસીપી, ફરસાણ-નાસ્તો, ફરાળી |

મગની દાળના (મીની) સમોસા …

મગની દાળના (મીની) સમોસા …   સામાન્ય સમોસા તો મોટા હોય, ૧-૨ સમોસા તે ખાઈ શકાય. પરંતુ આજે આપણે મગની દાળનાં નાના સમોસા બનાવીશું. મગની દાળના નાના સમોસા, સામાન્ય સમોસા કરતાં સાઈઝમાં અડધા જ હોય છે. કારણકે તેમાં બટેટાની જગ્યાએ … Continue reading

Posted in અન્ય રેસિપી, દાદીમાની રસોઇ, પ્રાદેશિક રેસીપી, ફરસાણ-નાસ્તો |

વેજ. સ્પ્રીંગ રોલ …

વેજ. સ્પ્રીંગ રોલ (વેજીટેબલ સ્પ્રીંગ રોલ) … સવારના નાસ્તામાં અથવા સાંજના હળવા નાસ્તામાં વેજ. સ્પ્રીંગ કેમ ના બનાવીએ ? બાળકોને પણ સ્પ્રીંગ રોલ વધુ પસંદ આવે છે. તો ચાલો આજે આપણે સ્પ્રીંગ રોલ બનાવીશું… સામગ્રી : સ્પ્રીંગ રોલ માટે નું … Continue reading

Posted in દાદીમાની રસોઇ, પ્રાદેશિક રેસીપી, ફરસાણ-નાસ્તો, બેક્ડ રેસિપી |

સમોસા …

સમોસા … સમોસા ઉત્તર ભારતનું વ્યંજન છે, પરંતુ હવે તે પુરા ભારતમાં જ નહિ પરંતુ દુનિયાના દરેક દેશમાં સૌના માનીતા અને પ્રિય છે. અગાઉ આપણે મગની દાળના (મીની) સમોસા કેમ બને તે જોયું; આજે આપણે બટેટા-લીલા વટાણાના સમોસા બનાવીશું. સમોસાના … Continue reading

Posted in અન્ય રેસિપી, દાદીમાની રસોઇ, પ્રાદેશિક રેસીપી, ફરસાણ-નાસ્તો |

દાલ પકવાન … (સિંધી દાલ પકવાન)

દાલ પકવાન … (સિંધી દાલ પકવાન) દાળ પકવાન ની દાળ, ચણાની દાળ થી બનાવવામાં આવે છે અને પકવાન મેંદાના લોટથી મેંદાની ફરસી પૂરી ની જેવા હોઈ છે.  દાળ પકવાન રજાના દિવસોમાં કોઈપણ સમયે સવારના નાસ્તામાં બનાવીએ તો સૌને પસંદ આવશે. … Continue reading

Posted in દાદીમાની રસોઇ, ફરસાણ-નાસ્તો |

ખાસ્તા કચોરી …

ખાસ્તા કચોરી… ખાસ્તા કચોરી  નું નામ પડે અને મોમાં પાણી પાણી થઇ જાય ! હા, તો  કચોરીઓ  (ખાસ્તા કચોરી) ઉત્તર ભારતમાં ખાસ પસંદગીનું ફરસાણ છે. સવાર સવારમાં ત્યાંની દુકાનોમાં નાસ્તામાં ગરમા ગરમ કચોરી તૈયાર કરવામાં આવતી હોય છે. ખાવામાં બહુજ … Continue reading

Posted in દાદીમાની રસોઇ, ફરસાણ-નાસ્તો |

બટેટાની ભાખરવડી … (બટેટાના પાત્રા)

બટેટાની ભાખરવડી …  (બટેટાના પાત્રા) ગુજરાતમાં બે પ્રકારની ભાખરવડી બનાવવામાં આવે છે.  એક આપણે અહીં ‘દાદીમા ની રસોઈ ‘ ના બ્લોગ પોસ્ટમાં જ આગળ જોઈ ગયા શરૂઆતમાં, મસાલા ભરીને બનાવવામાં આવતી ભાખરવડી અને બીજી રીત છે બટેટા માં મસાલો મિક્સ … Continue reading

Posted in દાદીમાની રસોઇ, પ્રાદેશિક રેસીપી, ફરસાણ-નાસ્તો |