વિભાગો ની છણાવટ
- ' દાદીમાનું ચિંતન જગત ' (2)
- આજ કાલ … (5)
- ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો (177)
- દાદીમાની રસોઇ (89)
- અન્ય રેસિપી (23)
- ઇટાલિયન (2)
- ઈડલી -ઢોસા (5)
- ચટણી – અથાણા – મસાલા (6)
- પનીર તેમજ પનીરની રેસિપી (5)
- પૂરી – નાન – પરોઠા (3)
- પ્રાદેશિક રેસીપી (22)
- ફરસાણ-નાસ્તો (18)
- ફરાળી (8)
- બેક્ડ રેસિપી (8)
- મીઠાઈ (17)
- રસોડાની ટીપ્સ (7)
- રાઈસ -પુલાવ – ભાત (1)
- શરબત – પેય -જ્યુસ – આઈસ્ક્રીમ … (5)
- શાકભાજી તેમજ દાળ – કઢી (13)
- સૂપ (5)
- દાદીમાનુ વૈદુ (33)
- સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ … (26)
- ડૉ.પાર્થ માંકડની કલમે … (26)
- હોમીઓપેથી (26)
- સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ … (26)
- ભક્તિરસથાળ – લોકગીત – ગરબા (199)
- કીર્તન (12)
- જૈન સ્તવન (1)
- ગંગાસતી ના ભજન .. (6)
- ગણેશ વંદના … (6)
- ભજન (101)
- અન્ય કલાકાર (30)
- નારાયણ સ્વામી (49)
- પંડિત ભીમસેન જોષી (3)
- બિમલ શાહ (3)
- લતા મંગેશકર (1)
- હેંમત ચૌહાણ (11)
- રાસ-ગરબા (23)
- ફરીદા મીર (11)
- લગ્ન ગીત (1)
- શિવ માલા..(રમેશભાઈ ઓઝા) (10)
- કીર્તન (12)
- લોકગીત (3)
- વીણેલા મોતી (262)
- બાળ વિભાગ -કલરવ (25)
- લેખ (140)
- સ્વરચિત કાવ્ય -ગઝલ અને રચના (44)
-
તાજેતરની ટપાલ (લેખ / રચનાઓ)
Kaku -’કાકુ’ સ્વરચિત કવિતા નો બ્લોગ- મુક્તક -કાકુડોકે બાંધી દોરડું ઉતરી ઉંડી ગાગર, ને લઇ આવી જળ જમીન તળેનું ! વિહંગી એ લાઘ્યું આકાશ અપાર, ને ચાંચે ભરી લાવ્યું રશ્મી ભોરનું! […]
- હું માનું છુ કે -કાકુધર્મની ચર્ચા ઘણી વખત અનાયાસે થતી અને સંભાળતી હોય છે. ધર્મ એ મારી દ્રષ્ટિએ સમાજ વ્યવસ્થા છે. ધર્મની અંદર સંસ્કૃતિ, સભ્યતા, સંબંધ, સંપ્રદાય, શિક્ષણ, સંગઠન, સરક્ષણ, ન્યાય, કાયદો અને આવા દરેક વિષયો કે જે સામાજિક ધોરણને નીચું પડતા અટકાવે એ બધા વિષયોનો સમાવેશ થાય છે. નાના બાળકોની રમતની પઝલમાં જુદા જુદા ટુકડાંઓને જોડતા એક ચિત્ર […]
- મારામારી – કાકુમારું મારું રહે એની મારામારી તારું મારું બને એની મારામારી રોટલી ઉપરના ઘી માટે હાડમારી ત્યાં આન, બાન ને શાન ની મારામારી મોટા મોટા થોથા ભણવાની ભેજામારી એમાં પાછી ધરમ ને ધજાની મારામારી હદ અને સરહદની અંદર હાડમારી એમાં પાછી હદ અને સરહદની મારામારી […]
- ચાહે હર કોઇ -કાકુચાહે હર કોઇ ખુદનું ‘હસ્તી’ નું પૂર સલામત રહે, પણ વર ઈચ્છા મ્રુત્યુનો બધાને થોડો મળે છે? બાણશૈયા તો લગભગ ઘણાને મળે છે લબડતા સરને બાણના ટેકનો તકિયો કોને મળે છે ? લાક્ષાગૃહ નો નિવાસ તો ઘણાને મળે છે પણ ઈશારો સુરંગનો બધાને થોડો મળે છે? ખુદથી અને ખુદનાઓથી ઝખમ તો ઘણાને મળે છે પણ […]
- મુક્તક -કાકુ
Madhav DesaiMeta
-
Protected by Akismet
ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો Archive
-
પ્રભુનું વિરુદ્ધધર્માશ્રયત્વ …
પ્રભુનું વિરુદ્ધધર્માશ્રયત્વ … ‘ઈશ્વરની ભક્તિના વિષયમાં એક સુંદર લેખ ‘પ્રભુનું વિરૂદ્ધધર્માશ્રય’ આજે મોકલું છું…’ પ્રભુનો આ ગુણ જેને બરાબર સમજાઈ જાય તેને ઈશ્વરના અસ્તિત્વ કે સામર્થ્યમાં કોઈ શંકા રહે જ... -
“अतिथि देवो भव” …
“अतिथि देवो भव” … મિત્રો આપણે અહીં બ્લોગ પર શ્રીમતિ પૂર્વિબેન મલકાણ મોદી (યુ એસ એ) ની અનેક કૃતિઓ માણતા આવ્યા છીએ અને આજે ફરી એક નવી કૃતિ ‘દાદીમા ની... -
અપેક્ષા …
અપેક્ષા … કેલિફોર્નિયામાં ડૉ.ગુણવંત શાહે એમના એક પ્રવચનમાં કહ્યું હતું કે ‘આપણે વાંચન કરવાનું અને વાંચન ઉપર વિચાર કરવાનું બંધ કરી દીધું છે તેથી જેમ ઠેરઠેર કૉ–ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી હોય છે... -
શું ઇન્દ્રિયો પર વિશ્વાસ આસાન છે ?…
શું ઇન્દ્રિયો પર વિશ્વાસ આસાન છે ?… ઇન્દ્રિયો નો વિશ્વાસ ન થાય…. પ્રયત્નશીલ વિદ્વાન પુરુષના મનને બલવાન ઇન્દ્રિયો વિષયો તરફ ખેંચી જાય છે. પ્રમાથીનિ ઇન્દ્રિયાણી એટલે અતિશય પ્રબલ ઇન્દ્રિયો-પ્રબલ અને... -
સાધુનું વ્રત …
સાધુનું વ્રત … - પ્રવાજિકા વેદાંતપ્રાણા આ પ્રાચીન વાર્તા છે. તે સમયમાં ભારતમાં રાજા રજવાડાનું રાજ ચાલતું હતું. રાજાઓને શિકાર કરવાનો એક શોખ હતો. જાત જાતના કામકાજના ભારથી થાકેલા રાજાઓ... -
(૧) જીવન શું છે ? … (૨) કુંતી … (૩) ભગવાન બુદ્ધ … (ટૂંકી પ્રેરક કથાઓ )
(૧) જીવન શું છે ? … જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે, પણ તમે કશું નહીં આપો... -
નિ:સ્વાર્થપણું … (વિવેકવાણી) …
નિ:સ્વાર્થપણું … (વિવેકવાણી) … તમામ ધર્મો તેમજ કાર્ય અને ઉપાસનાની સર્વ રીતો આપણને એક જ લક્ષ્ય તરફ દોરી જાય છે. એ લક્ષ્ય હું સમજુ છું તે પ્રમાણે સ્વાધીનતા છે. આપણી... -
(૧) પગલા …
(૧) પગલા … એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું. સપનામાં તે ઈશ્વરની સાથે રેતાળ દરિયાકિનારા પર ચાલતો હતો. આકાશમાં તેણે પોતાના જ વીતેલા જીવનનાં દશ્યો જોયાં અને એ દરેક... -
(૧)આત્મા … અને (૨ ) આત્માનો પ્રકાશ … (પ્રેરકકથા) …
(૧)આત્મા … જે આત્માની આપણે આટલી બધી વાતો કરીએ છીએ તેને જરા ઓળખીએ તો ખરા …. આપણે ત્યાં આત્મા-પરમાત્માની ઘણી વાતો થાય છે. મોટા માણસથી માંડીને સામાન્ય માણસ સુધી સૌ... -
શ્રી સૂર્યસુતાનું પ્રાગટય …
શ્રી સૂર્યસુતાનું પ્રાગટય … શ્રી યમુના મહારાણી ના પ્રાગટ્ય અંગેની સરસ માહિતીસભર કૃતિ શ્રીમતિ પૂર્વિબેન મલકાણ – મોદી (યુ એસ એ ) દ્વારા ’દાદીમા ની પોટલી’ પર મોકલવામાં આવેલ છે,...









