પ્રિય મિત્રો,
નમસ્તે !
ગુજરાતી બ્લોગ જગતમાં ‘દાદીમા ની પોટલી’ બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત છે. મારા આ બ્લોગ પર હું મારી પસંદગી ની રચનાઓને સંકલન કરી મૂકુ છું……( જેવી કે…લઘુકથા…બાળવાર્તા… પ્રેરક કથા…ભક્તિ ગીત …લોક ગીત હસાહસ…રસોઇ અને રસોડા ની ટીપ્સ…તેમજ અન્ય રચના …).. અને તે માટે .હંમેશા પ્રયત્નશીલ રહીશ કે આપ સૌ સરળતાથી મારા બ્લોગને જાણી અને માણી શકો. આપના અભિપ્રાયો અને ખાસ કરીને મારી પસંદગીની રચનાઓ વિશેની આપની ટિપ્પણીઓ સહર્ષ મને હંમેશ આવકાર્ય રેહશે..
આ બ્લોગનું સંચાલન હું નોર્થમ્પટન -ઇંગ્લેન્ડ થી કરું છું. બ્લોગ ની મેં શરૂઆત કરી, ત્યારે કશી જ ગતા -ગમ મને નોહતી અને હજુ પણ નથી. પરંતુ બ્લોગર મિત્રોના માર્ગદર્શક પ્રતિભાવ અને સૂચનો ને ધ્યાનમાં રાખી અને વખતો વખત સુધારા કરતો જાઉં છું; છતાં આ જગત બહુજ મોટું હોય હું આ જગતમાં પા-પા પગલી જ ભરું છું.. મારા થી અજાણતા રહી જતી ક્ષતિ કે થતી ભૂલોને ન ગણ્ય કરવા વિનંતી અને શક્ય હોઈ તો તે અંગે મારું ધ્યાન દોરવા વિનંતી જેથી તે સુધારી શકું.
આ બ્લોગમા ફક્ત ને ફક્ત મારી પસંદગીનું શિસ્ત અને પ્રેરક વાંચન, રસોઈ ની સામગ્રી સાથે સંતવાણી – ભજન -કીર્તન તેમજ સ્વરચિત કાવ્ય-ગઝલ અને રચનાઓ મૂકવાની કોશિશ કરેલ છે અને કરતો રહીશ. વિવાદાસ્પદ લખાણ ને અહીં સ્થાન ક્યારેય ના મળે તેવી મારી નમ્ર કોશિશ રેહશે. ફક્ત મારા આનંદ માટે જ બ્લોગ ની રચના કરેલ હોય, કોઈ નામ ની મહત્વતા કે મોહ નથી અને ક્યારેય નહિ હોય.
મારા બ્લોગ ઉપર દર્શાવેલ મોટા ભાગનાં ચિત્રો/ફોટોગ્રાફ્સ વેબ જગતને આધારિત છે, જે માટે હું વેબ જગતનો અત્રે આભારી છું.
સસ્નેહ,
અશોકકુમાર -’દાસ’
મુખ્ય વેબસાઇટ: ‘દાદીમાની પોટલી’
http://das.desais.net
અમારા અન્ય બ્લોગ્સ:
‘કાકુ’….. સ્વરચિત કવિતા નો બ્લોગ…
kaku.desais.net
સંપર્ક:ashok@desais.net (‘દાદીમાની પોટલી’..)
ushashi57@rediffmail.com(‘કાકુ’)
۞ Disclaimer : This blog is not for any commercial purposes.
* * * * * * * * *
અમારા બ્લોગ પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, જેને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તેને સત્વરે દૂર કરવામા આવશે.
અશોકકુમાર-’દાસ’
http://das.desais.net
‘દાદીમાની પોટલી’.. સંકલિત રચના/લેખનો બ્લોગ..

Thanks for attending today’s event at Ealing Road library. I will have a close look at your blog in due course.
Ashokbhai,,
My 1st visit to your Blog !
Nice Blog !
Welcome to Gujarati Webjagat !…Wishing you all the Best !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Thanks for your visit/comment on my Blog Chandrapukar. Please do REVISIT !
I welcome you and your blog in Tulsidal Parivar.
Rajendra Trivedi, M.D.
http://www.yogaeast.net
REALLY A GOOD BLOG THANK U BUT CONTINUE YOUR ARTICLE
અશોકભાઈ ખૂબજ સરસ જ્ઞાનની જાણકારી અને ઉપયોગી માહિતીની વેબ સાઈટ બનાવી છે .
રૂપેનભાઈ,
મુલાકાત અને પ્રતિભાવ બદલ આભાર!
Very nice blog site, some times we like the bhajan/geet and do not get words, which you have tried to provide.
Enjoyed,
Regards,
“Saaj” Mevada
સરસ બ્લોગ..
Nice blog…
The efforts you’ve put in are really worth appreciating……. Shall keep visiting…
Keep in touch,
Keep visiting http://piyuninopamrat.wordpress.com/
Regards,
Paru