ઋણ સ્વીકાર…

ઋણ સ્વીકાર…

‘દાદીમાની પોટલી’ ……નામે અમે આ બ્લોગ નું સંચાલન કરી એ છીએ, અને અમારા બ્લોગ માં આપને શિસ્ત સાહિત્ય તેમજ સંતવાણી, દાદીમા ની રસોઈ, બાળકોનો કલરવ તેમજ સારી સારી રચનાઓ અને લેખ માણવા મળશે.અમારી કોશીશ એ જ છે કે સારી રચના વધુ લોકો સુધી પોંહચે. આજના આ વ્યસ્ત સમયમાં, સમયને અનુરૂપ અને શિષ્ટ, ઋચિકારક તેમજ  બિન વિવાદાસ્પદ સામગ્રી વાંચવા અને માણવા મળશે સાથે સાથે કશુક બોધપ્રેરક તેમજ  સમયનુસાર પાચન થઈ શકે તેવા લેખનું  સંકલન કરી મુકવાની અમોએ કોશિશ કરેલ છે.

આમ છતા કોઇપણ રચનાકારને અમારી આ કોશીશમાં કે તેની રચના અમારા આ બ્લોગ્માં મૂક્વા બદલ કોઇજ તક્લીફ હોઇ તો અમને જરૂરથી જાણ કરશો, તો તેમની સુચના ને અનુસરવા યોગ્ય સુધારો કરવાનો કે બ્લોગ પરથી તે રચના પરત લેવા માટે જરૂર પ્રયત્ન કરીશુ.  અમારાથી આપની કોઇ રચના અજાણતા કે મંજૂરીની અપેક્ષાએ  અમારા બ્લોગ પર મુક્વાથી કોઇ જ કોપીરાઇટ્સ નો ભંગ થયેલ જણાયતો અમને જાણ કરવા વીનંતી જે સત્વરે અમે અમારા બ્લોગ પરથી  દૂર કરી આપીશું.

આ સાથે સર્વે રચનાકાર  નો અમે અંહી અંગત ઋણ સ્વીકાર કરી શકેલ ન હોઇ સમુહ માં જાહેર ઋણ સ્વીકાર કરીએ છીએ જેની નોંધ લેવા વીનંતી. અમારો બ્લોગ  આપ ફેસબુક પર પણ માણી શકશો.

અમારા બ્લોગ પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, જેને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તેને સત્વરે દૂર કરવામા આવશે.

અશોકકુમાર-’દાસ’

http://das.desais.net

‘દાદીમાની પોટલી’.. સંકલિત રચના/લેખનો બ્લોગ..

અમારા અન્ય બ્લોગ:

‘કાકુ’ KaKu ..-સ્વરચીત કાવ્ય નો બ્લોગ…

આપના ફેશબુક પરના પ્રતિભાવ અહીં જરૂર મૂક્શોજી ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>