۞ Disclaimer : This blog is not for any commercial purposes.
* * * * * * *
અમારા બ્લોગ પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, જેને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તે રચના કે પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરવામા આવશે.
બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરી છે, જે માટે વેબ જગતના આભારી છીએ.
http://das.desais.net
બેટામાં બેટા મારા ‘ આ વિશ્વમાં મારા સિવાય બીજા કશાનું અસ્તિત્વ નથી. આખી સૃષ્ટિમાં હું જ છું. તું કોઈ પણ જીવને ઇજા કર તો તું મને જ ઇજા કરે છે.’ આ સાંભળી ગણેશને ખૂબ આશ્ચર્ય થયું, ત્યાર પછીથી દરેક સ્ત્રીને ગણેશ જગદંબા રૂપે જોતા.’…………………..
બીજી સવારે તરત જ એણે ગુરુએ માગેલી વસ્તુ એમને મોકલાવી અને કહેવડાવ્યું : ‘ભવિષ્યમાં આપણે અમારી પાસેથી કશું જોઈતું હોય તો અમને જણાવશો એટલે એ આપણે મળી જશે.’ (એટલે, જે લોકો જગદંબાને પાર્થી એના આશીર્વાદ માગે છે તેમને પિતારૂપ પ્રભુને ભજનારા કરતાં પોતાની પ્રાર્થના ફળવાની તક વધારે છે.)
Ashokbhai,
The 2 Vartao as the Post give a wonderful deeper message.
I liked the Post.
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpess.com
Ashokbhai Inviting you to read the Varta of ” Vandaro Ane Shiyal” on Chandrapukar !