દ્વાદશ જ્યોતિર્લિંગાનિ …
.
.
સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ !
ઉજ્જચિન્યાં મહાકાલમોંકારમમલેશ્વમ્ ||१||
પરલ્યાં વૈધનાથં ચ ડાકિન્યાં ભીમશંકરમ્ |
સેતુબન્ધે તુ રામેશં નાગેશં દારુકાવને ||२||
વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યમ્બકં ગૌતમીતટે |
હિમાલયે તુ કેદારં ધુશ્મેશં ચ શિવાલયે ||३||
એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાત: પઠેન્નર: |
સપ્તજ્ન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ ||४||
.


જય હો જય હો…..
આઝાદી પર્વે સૌને મુબારક.
સનાતન સત્ય જેવી પ્રેરક વાણી. ભારતની સંસ્કૃતિ સૌને સમાવી લેવાની શક્તિ ધરાવે છે.
પરમાત્માની આરાધના અનેક રીતે થાય જ કારણકે તેની અનંતતા તો કેમ કરી માપવી?
શીવ કલ્યાણકારી અને આ સુવિચાર વાંચી પ્રસન્નતાથી મન છલકાય ગયું.
રમેશ પટેલ(આકાશદીપ)
આદરણીય શ્રી રમેશભાઈ,
આપના “ભારતની આધ્યાત્મિકતા અને રાષ્ટ્રકલ્યાણ …” પોસ્ટ પરના પ્રતિભાવ જાણ્યા તે બદલ આભાર ………!
આઝાદી પર્વે આપ સૌને મુબારક હો …..
ખૂબ ખૂબ આભાર ….
આદરણીયશ્રી. અશોકભાઈ
આપે શિવજીના સાક્ષાત દર્શન કરાવ્યા
તે બદલ આપનિ ખુબ ખુબ આભાર
બીજી બાબત એ કે આપે સુંદર ભાવવાહી
રચના દ્વારા બીજાને ઉપયોગી થાય તેવી
વાત કરેલ હોવાથી આપ સાચા ” યોગી ” જ
કહેવાય.
આવી સુંદર એક કવિ હ્ર્દયની કલમ દ્વારા જ પ્રસ્તુત થાય
કિશોર પટેલ